By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Health Tips : ઉપવાસના દિવસોમાં શું ખાવું તેની મૂંઝવણ, જાણો કયો આહાર બનશે ખોરાકનો વિકલ્પ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health Tips : ઉપવાસના દિવસોમાં શું ખાવું તેની મૂંઝવણ, જાણો કયો આહાર બનશે ખોરાકનો વિકલ્પ

Last updated: 2025/07/22 at 2:33 PM
8 months ago
Share
Health Tips : ઉપવાસના દિવસોમાં શું ખાવું તેની મૂંઝવણ, જાણો કયો આહાર બનશે ખોરાકનો વિકલ્પ
SHARE

ગુજરાતમાં હવે ગણતરીના દિવસોમાં શ્રાવણ મહિનાની શરૂઆત થશે. શ્રાવણ મહિનામાં અનેક લોકો એકટાણું ભોજન કરવાનું વ્રત લેતા હોય છે. એકટાણું ભોજનમાં તમે ઘરમાં બનતા તમામ આહાર લઈ શકો છો. પરંતુ એકટાણું વ્રતમાં ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર તેમજ લસણ ડુંગળી જેવા ખોરાક ખાવામાં આવતા નથી. ત્યારે લોકોને પ્રશ્ન થાય કે ઉપવાસમાં કેવો ખોરાક ખાવો જોઈએ. 

સાત્વિક ખોરાકનું મહત્વ

આયુર્વેદ કહે છે કે ઉપવાસમાં “સાત્વિક” ખોરાક લેવો અને “તામસી” કે “રાજસિક” ખોરાકથી દૂર રહેવું જોઇએ. ઉપવાસનો કરવાનો અર્થ છે શરીરને સરળ, પાચક અને પવિત્ર ખોરાક મળે. શ્રાવણ મહિનો હોય કે પછી દર મહિને આવતી અગિયારનો ઉપવાસ હોય તમે આ આહારને ખોરાકના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકો છો.

ઉપવાસના દિવસોમાં આ આહારનું સેવન કરવું

ફળો અને શાકભાજી: બટાકા, સ્વીટ પોટેટો (શક્કરિયું), સુરણ, કસાવા (અરવી). કેલા, સફરજન, પપૈયું, દ્રાક્ષ, અનાર, જામફળ, અને લીંબૂ (મર્યાદિત માત્રામાં). આજે બજારમાં ફારાળી મીઠાઈઓનું ધૂમ વેચાણ થાય છે. બજારમાં ફરાળી સાબુદાણાની ખીચડીથી લઈને બિસ્કિટ, ફરાળી પિઝા મળે છે. આ ઉપરાંત તમે આ દિવસોમાં મખાણા અને મગફળી તેમજ તલમાંથી બનતીઓ વાનગીઓનું સેવન કરી શકો છો.

ચોક્કસ પ્રકારના અનાજ: આ દિવસોમાં ફરાળ કરવામાં ચોક્કસ પ્રકારના અનાજનો ઉપોયગ કરાય છે. જેમાં સમો (મોરૈયો), તોફુનો લોટ (પનીરનો લોટ), રાજગરા, સાબુદાણા જેવા ખાદ્યપદાર્થમાંથી વિવિધ વાનગી બનાવી શકો છો. આ અનાજમાંથી તૈયાર થતા લોટ પણ હવે બજારમાં મળવા લાગ્યા છે. આ લોટમાંથી તમે ભાખરી, પરોઠા કે પછી પૂરી જેવી વાનગી બનાવી શકો છો.

ડેરી પ્રોડક્ટ : ઉપવાસના દિવસોમાં દૂધ, દહીં, છાસ, લસ્સી, પનીર (મર્યાદિત) જેવા ડેરી પ્રોડકટને ખાવા માટે લઈ શકો છો. આ ડેરી પ્રોડ્કટમાંથી તૈયાર થતા પેંડા, બરફી તેમજ ખીર જેવી વાનગી ઉપવાસના દિવસોમાં ખાવામાં લઈ શકાય. અનાજ અને ડેરપ્રોડકટનું સેવન ઉપવાસના ખાસ દિવસોમાં શરીરને ઉર્જા આપશે.

ડ્રાયફ્રૂટનો ઉપયોગ : ઉપવાસના દિવસોમાં આહારમાં નિશ્ચિત ખોરાકનું સેવન કરવાથી શરીરમાં નબળાઈ લાગે છે. ત્યારે તમે શરીરની ઉર્જા ટકાવી રાખવા બદામ, અખરોટ, કાજુ, પિસ્તા અને ખજૂર જેવા ડ્રાયફ્રૂટનું સેવન કરી શકો છો. ખજૂરનું દૂધ બનાવી તેમાં અન્ય ડ્રાયફ્રૂટ ઉમેરી શેક બનાવી ફક્ત 1 ગ્લાસ જ તેનું સેવન કરશો તો લાંબા સમય સુધી ભૂખ લાગશે નહી. આ ઉપરાંત તમે ખજૂરની બરફી પણ બનાવી શકો છો.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. 

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
ગુજરાત

સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ

Editor By Editor 5 days ago
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?