By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    4 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    6 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    1 week ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

AgraGujarat Rajkot
Last updated: 2025/12/22 at 6:14 PM
1 month ago
Share
Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર
SHARE

Contents
રસોડાના મસાલામાંથી બનાવો દેશી કફ સિરપદેશી કફ સિરપ બનાવવાની રીત

શિયાળામાં લોકો શરદી-ઉધરસની ફરિયાદ વધુ હોય છે. શરદી-ઉધરસ માટે ડોક્ટર પાસે ગયા વગર આ સમસ્યા દૂર કરી શકો છો. ઠંડીના કારણે કેટલાક લોકોને વારંવાર શરદી-ઉધરસ રહેતા હોય છે. આવા સમયમાં એન્ટીબાયોટિક દવા લેવાની જરૂર નથી. તમે ઘરના રસોડામાં રહેલ સામગ્રીથી આ બીમારીને સરળતાથી ભગાડી શકો છો. રસોડામાં હળદરથી લઈને આદુ સુધી એવા મસાલા છે જે આર્યુવેદિક ઔષધિ માનવામાં આવે છે. 

રસોડાના મસાલામાંથી બનાવો દેશી કફ સિરપ

તમે બજારની નહી પણ આદુમાંથી દેશી કફસિરપ બનાવી આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. રોજિંદા જીવનમાં નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરે છે રસોડામાં રહેલા ચમત્કારિક મસાલા. રસોડાની સામગ્રી ફક્ત સ્વાદ નહીં દવાનું પણ કામ કરે છે. બજારના કફ સિરપ આજે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બન્યા છે. તમે કુદરતી ઉપચાર કરી શકો છો. ઘરના મસાલા વધુ શુદ્ધ હોય છે એટલે આ દેશી કફ સિરપથી કોઈ આડઅસર પણ થશે નહીં. બાળકોથી લઈને ઘરના વડીલોને તમે આ દેશી દવા આપી શકો છો.

દેશી કફ સિરપ માટે સામગ્રી

આ સિરપ બનાવવા માટે તમારે આદુનો એક નાનો ટુકડો (લગભગ 10 રૂપિયાનું આદુ), એક કપ તુલસીના પાન, 1 ચમચી સીતોપલડી પાવડર (કોઈપણ હર્બલ દુકાન પર ઉપલબ્ધ), 1 ચમચી કાળા મરી પાવડર, 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી મધની જરૂર પડશે (આ ચાસણીમાં મીઠાશ અને પોષક તત્વો ઉમેરશે, જેનાથી પીવામાં સરળતા રહેશે.)

દેશી કફ સિરપ બનાવવાની રીત

આ સિરપ બનાવા માટે પહેલા તાજા આદુને સારી રીતે ધોઈ લો અને તેને સ્વચ્છ કપડાથી લૂછી લો. હવે આદુને થોડું શેકી લો. (ખાસ કરીને ખાંસી, શરદી અથવા નબળી રોગપ્રતિકારક શક્તિ દરમિયાન, પાચનક્રિયા પણ થોડી નબળી પડી જાય છે, તેથી આદુ શેકવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.) શેકેલા આદુને છોલીને નાના ટુકડા કરી લો. આનાથી તેને પીસવામાં સરળતા રહેશે. હવે તુલસીના પાનને ધોઈને સાફ કરો અને પછી તેને આદુના ટુકડા સાથે પીસીને પેસ્ટ બનાવો. આ પછી, ચાળણી અથવા સ્વચ્છ બારીક કપડાથી ગાળીને તેનો રસ કાઢો. સીતોપલદી પાવડરને આદુ અને તુલસીના રસ સાથે મિક્સ કરો. તૈયાર કરેલા મિશ્રણમાં કાળા મરી પાવડર, હળદર અને મધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ રીતે, તમારું કફ સિરપ સરળ રીતે તૈયાર થઈ ગયું. આ કફ સિરપ દિવસમાં બે વાર, સવારે અને સાંજે એક ચમચી લો. રેફ્રિજરેટરમાંથી પીતા પહેલા તેને ઓરડાના તાપમાને ઠંડુ થવા દો.

આ પણ વાંચો : Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Winter Protein Food : ગાજરના હલવાને પણ ભૂલાવી દેશે, આ શિયાળામાં ટ્રાય કરો ખસખસની મીઠાઈ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત
રાષ્ટ્રિય

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

Editor By Editor 5 days ago
અમે પૂરતો સમય આપ્યો છે અને હજુ એ લોકો પાસે સમય છે : કલેકટર
રામપર બેટી પાસે વીજશોકથી યુવાનનું કરૂણ મોત
યાજ્ઞિક રોડ પર માલાબર ગોલ્ડ શો રૂમમાં 4.72 લાખના દાગીનાની ચોરી
આશ્રમ જ તેમના જીવનનો આશ્રય હતો..બા, તમે શા માટે? ?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?