By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
    Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
    3 hours ago
    T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
    T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
    7 hours ago
    WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
    WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
    17 hours ago
    WTC Finalનો બીજો દિવસ રહ્યો બોલરોને નામ, આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર
    WTC Finalનો બીજો દિવસ રહ્યો બોલરોને નામ, આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર
    18 hours ago
    Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
    Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
    22 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Health Tips : જાણો જાંબુ ખાવાથી શરીરને લાભ થશે કે નુકસાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health Tips : જાણો જાંબુ ખાવાથી શરીરને લાભ થશે કે નુકસાન

Last updated: 2025/06/10 at 5:27 PM
3 days ago
Share
Health Tips : જાણો જાંબુ ખાવાથી શરીરને લાભ થશે કે નુકસાન
SHARE

ગુજરાતમાં અત્યારે અનેક સ્થાનો પર રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જૂનના અંત મહિનામાં રથયાત્રાની દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. રથયાત્રાની સાથે જો કોઈ ફળ સૌથી વધુ યાદ આવે તો તે છે જાંબુ. અત્યારે ગરમીમાં કેરીની સિઝનની સાથે જાંબુ ફળ પણ બજારમાં જોવા મળે છે. કેરીના રસિયા ફક્ત આફુસ અને કેસર કેરીનો સ્વાદ માણતા હોય છે. જો કે જાંબુ પણ ગુણકારી ફળ છે.

શરીરને હાઈડ્રેટ રાખવા જાંબુના સેવનથી લાભ

ગરમીની સિઝનમાં શરીરને પાણીને વધુ જરૂર પડે છે. એટલે ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખનારા ફળો અને આહારનું સેવન કરવું જોઈએ. જાંબુમાં ખનીજ અને ફાઈબરનો સારો સ્ત્રોત રહેલો છે. તેમાં આ વિટામિન સી, બી12, આયર્ન અને એન્ટીઑકિસડન્ટ રહેલું હોવાથી નિયમિત તેનું સેવન કરવામાં આવે તો ગરમીની સિઝનમાં ચક્કર આવવા અને બેભાન થવા જેવી સમસ્યાથી દૂર રહીએ શકીએ છીએ.

અમે તમને જણાવીશું કે નાના કદનું આ ફળ આરોગ્ય માટે અનેક રીતે ગુણકારી છે.

  • ઉનાળામાં બજારમાં વધુ વેચાણ થતી કેરીની તાસીર ગરમી માનવામાં આવે છે જ્યારે જાંબુની તાસીર ઠંડી મનાય છે. એટલે ગરમીમાં ઠંડક મેળવવા જાંબુનો જયુસ વધુ રાહત આપશે. જાંબુમાં જેમ્બોલિન અને જેમ્બોઝિન જેવા તત્વો હોય છે, જે બ્લડ સુગરનું લેવલ નિયંત્રણમાં રાખે છે. તેનું નિયમિત સેવન ડાયાબિટીસના દર્દીઓને લાભ આપશે.
  • જાંબુમાં અનેક પોષક તત્વો રહેલા છે જે આપણા સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે ફાયદાકારક છે. જાંબુના જયુસ તેમજ વિવિધ રીતે તેનું સેવન ગરમીમાં સ્વાસ્થ્ય સમસ્યામાં લાભ આપશે.
  • જાંબુનું સેવન કરવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે અને લોહી શુદ્ધ કરે છે. જાંબુમાં એન્થોસાયનિન નામનો ઘટક હોવાથી શરીરના કોષો માટે વધુ સારો માનવામાં આવે છે. આયર્નની ઉણપ દૂર કરવા જાંબુનું સેવન કરવાની આરોગ્ય નિષ્ણાત પણ સલાહ આપતા હોય છે. બીજા અર્થમાં જાંબુ આયર્નનો સારો સ્ત્રોત કહી શકાય.
  • જામુનમાં કેલરી ઓછી હોવાથી તેનું સેવન વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાના કારણે નાસ્તાની ગરજ સારે છે. એટલે કે જાંબુનુ સેવન ભૂખ મટાડે છે તેના ખાધા પછી પેટ ભરેલું લાગે છે. એટલે જે લોકો નાસ્તામાં તળેલા નાસ્તા ખાતા હોય તેના પર નિયંત્રણ આવે છે અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

ગરમીના સમયમાં જાંબુ (જામફળ, જામુન) ખાવું ખૂબ લાભદાયી હોય છે. તેની તાસીર ઠંડી હોવાથી જાંબુનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક છે.

You Might Also Like

International Yoga Day : બાળકોની હાઈટ વધારવા તાડાસન બનશે ઉપયોગી

Tips: પોષક તત્ત્વોનો ખજાનો આ ડ્રાયફૂટ, દૂબળા લોકો માટે વરદાન, વધશે વજન

Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર

Tips: આ ફળના સેવનથી ત્વચા બનશે ચમકદાર, દૂર રહેશે વૃદ્ધત્વ

International Yoga Day: લીવર સ્વસ્થ રાખવા આ યોગ બનશે ફાયદાકારક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Bangladeshમાં રાજકીય ડખો વકર્યો, વહેલી ચૂંટણી માટે આંદોલનની ભીતિ
આંતરરાષ્ટ્રીય

Bangladeshમાં રાજકીય ડખો વકર્યો, વહેલી ચૂંટણી માટે આંદોલનની ભીતિ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
Vasim Akramનો આ મોટો કીર્તિમાન થશે ચકનાચૂર, બૂમરાહ કરશે કમાલ
Pakistan બન્યુ દુકાળનો ભોગ, પાણીના ફાંફા, ભારતના સિંઘુ જળ સંધિની માઠી અસર
Bengaluru Stampede: 11 લોકોના મોત બાદ શું RCB પર પ્રતિબંધ મુકાઈ જશે?
World Bank: ભારતમાં મોદી સાશનમાં છેલ્લા 11 વર્ષમાં ગરીબીમાં થયો આટલો ઘટાડો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?