By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Health Tips : સ્વાસ્થ્યમાં જબરજસ્ત ફાયદો કરશે સુપરફૂડ મખાના અને ગોળનું કોમ્બિનેશન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health Tips : સ્વાસ્થ્યમાં જબરજસ્ત ફાયદો કરશે સુપરફૂડ મખાના અને ગોળનું કોમ્બિનેશન

Last updated: 2025/06/24 at 3:58 PM
9 months ago
Share
Health Tips : સ્વાસ્થ્યમાં જબરજસ્ત ફાયદો કરશે સુપરફૂડ મખાના અને ગોળનું કોમ્બિનેશન
SHARE

વરસાદી સિઝનની શરૂઆત થઈ ગઈ છે. વરસાદના આરંભ સાથે ગુજરાતમાં રોગચાળાએ માથુ ઉચકયું છે. વડોદરા અને સુરતમાં શરદી, ઉધરસ અને તાવ જેવી સામાન્ય સમસ્યા સાથે ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઈફોઈડ જેવી ગંભીર દર્દીના કેસ વધ્યા છે. આવી સ્થિતિમાં બીમારીઓથી દૂર રહેવા સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આરોગ્ય તંદુરસ્ત રાખવા લોકો પૌષ્ટિક આહારને દિનચર્યામાં સામેલ કરે છે. આ સિઝનમાં સ્વાસ્થ્યમાં વધુ લાભ મેળવવા સુપરફુડ મખાના સાથે ગોળનું સેવન કરવાથી વધુ ફાયદો થશે.

આરોગ્ય તંદુરસ્ત કરો સેવન

આરોગ્ય તંદુરસ્ત રાખવા આપણે પોષણયુક્ત અને વિટામિનથી ભરપૂર આહારનું સેવન કરીએ છીએ. મખાણામાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને એન્ટીઑકિસડન્ટ જેવા પોષક તત્ત્વો રહેલા હોવાથી તેને સુપરફૂડ કહેવાય છે. જ્યારે ગોળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ રહેલો છે. પ્રાચીન સમયમાં અને અત્યારે પણ ગામના લોકોમાં રોજિંદા ખોરાકમાં ગોળનો ઉપયોગ થાય છે. વરસાદમાં સુપર ફૂડ અને ગોળનું એકસાથે સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યમાં જબરજસ્ત લાભ થશે.

બંનેના સેવનથી પાચનતંત્ર સારું રહેશે

આજના સમયમાં મેંદા અને જંકફૂડનું સેવન કરવાના કારણે લોકોમાં પાચનસંબંધિત સમસ્યા વધુ જોવા મળે છે. અને આ સમસ્યા દૂર કરવા ગોળનું સેવન લાભકારક છે. ગોળનું સેવન કરવાથી ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ ઓછી થઈ શકે છે. મખાનામાં રહેલા એન્ટીઑકિસડન્ટ પાચન પ્રક્રિયાને સરળ રાખે છે. આ બંનેનું સેવન કરવાથી પેટ હળવું અને આરામદાયક રહે છે.

રોગપ્રતિકારક શક્તિમાં થશે વધારો

અત્યારે બજારમાં જુદા-જુદા ડ્રીંક મળે છે જે એનર્જી બુસ્ટ કરે છે. જો કે પહેલાના સમયમાં લોકો ગોળના પાણીનું સેવન કરતા હતા. કારણ કે ગોળમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન અને કાર્બોહાઇડ્રેટ્સ રહેલું છે શરીરને ઉર્જા પ્રદાન કરે છે. જયારે મખાના પણ પોષકતત્ત્વોના ખજાનાનો મુખ્ય સ્ત્રોત છે તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ વધુ માત્રામાં રહેલુ છે શરીરની નબળાઈ દૂર કરે છે. આવી સ્થિતિમાં, ગોળ અને મખાનાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

વજન ઘટાડાવાનો અકસીર ઉપાય

મખાનામાં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. આ ઉપરાંત, ગોળ શરીરમાં મીઠાઈની તૃષ્ણાને કુદરતી રીતે પૂર્ણ કરે છે. જો મખાના અને ગોળનું એકસાથે સેવન કરવામાં આવે તો તે માત્ર વધુ પડતું ખાવાનું અટકાવે છે, પરંતુ ચયાપચયને પણ ઝડપી બનાવે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

હોર્મોનલ સંતુલન કરવામાં મદદરૂપ

મખાનામાં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે , જેનાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. આ ઉપરાંત, ગોળ શરીરમાં મીઠાઈની તૃષ્ણાને કુદરતી રીતે પૂર્ણ કરે છે. જો મખાના અને ગોળનું એકસાથે સેવન કરવામાં આવે તો તે માત્ર વધુ પડતું ખાવાનું અટકાવે છે, પરંતુ ચયાપચયને પણ ઝડપી બનાવે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
ગાંધીનગર

ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન

Editor By Editor 19 hours ago
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?