By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: Helicopter Crash: ભારતે ઈરાન સાથે મિત્રતાનું ઉદાહરણ પૂરું પાડયું, ઉપરાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલી પાઠવી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Helicopter Crash: ભારતે ઈરાન સાથે મિત્રતાનું ઉદાહરણ પૂરું પાડયું, ઉપરાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલી પાઠવી

agragujaratnews
Last updated: 2024/05/23 at 1:27 PM
2 years ago
Share
Helicopter Crash: ભારતે ઈરાન સાથે મિત્રતાનું ઉદાહરણ પૂરું પાડયું, ઉપરાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલી પાઠવી
SHARE

  • ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડે તહેરાનમાં જઈ રઈસીની શ્રદ્ધાંજલી સભામાં સામેલ થયા
  • ઈબ્રાહિમ રઈસીના મોત બાદ ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો હતો
  • ગત રવિવારે હેલિકોપ્ટર અકસ્માતમાં રઈસી સહિત આઠ લોકોનાં મોત થયા હતા

ઈરાન દેશ સાથે ભારતે મજબૂત મિત્રતાનું જોરદાર ઉદાહરણ રજૂ કર્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટરમાં અવસાન થયા બાદ પહેલાં 21 મેએ એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો અને બાદમાં દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને બુધવારે ઈરાનની રાજધાની તેહરાનમાં મોકલ્યા હતા. જગદીપ ધનખડ બુધવારે હેલિકોપ્ટર અકસ્માતમાં માર્યા ગયેલા ઈબ્રાહિમ રઈસી, વિદેશ મંત્રી હુસૈન અબ્દુલ્લાહિયનના નિધન પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને ઉપરાંત ઈરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ મોહમ્મદ મોખબર સાથે મુલાકાત પણ કરી હતી.

https://x.com/MEAIndia/status/1793278312300601781?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1793278312300601781%7Ctwgr%5E50b6e88924508326f4434d03c99e732f19070417%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatv.in%2Fworld%2Fasia%2Findia-friendship-with-iran-sent-its-vice-president-jagdeep-dhankar-to-tehran-after-1-day-state-mourning-2024-05-23-1047300  

સત્તાવાર અંતિમ ક્રિયામાં ભારતીય પ્રતિનિધિ મંડળની આગેવાની કરતા ઉપરાષ્ટ્રપતિ ધનખડે અવસાન પામેલા રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રી સહિત અન્ય અધિકારીઓને શ્રદ્ધાંજલી પાઠવી હતી. રઈસીના અવસાન પર ભારતમાં મંગળવારે એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો હતો. ઉપરાષ્ટ્રપતિના કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના સત્તાવાર હેન્ડલ પર પોસ્ટ કર્યું હતું.

વિદેશ મંત્રાલયે પણ આ પોસ્ટ શેર કરી છે

વિદેશ મંત્રાલયે ‘X’ પરની અન્ય પોસ્ટમાં પણ કહ્યું, “ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે તેહરાનમાં ઈરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મોખબર સાથે મુલાકાત કરી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા ઈરાની અધિકારીઓએ બપોરના સમયે તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રઈસીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે નવી દિલ્હીમાં ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી અને ભારત વતી ઈરાનમાં આવેલી શોકમય સ્થિતિ પર શોક વ્યક્ત કર્યો.

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખમેનીની અધ્યક્ષતામાં બુધવારે દેશના દિવંગત રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રી અને દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે અંતિમ સંસ્કારની પ્રાર્થના કરવામાં આવી હતી. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. સત્તાવાર અંતિમ સંસ્કાર સમારોહમાં હાજરી આપવા માટે ઘણા વિશ્વ નેતાઓ આ સમયે તેહરાનમાં હતા.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આવાસ કૌભાંડમાં પતિનું નામ ઉછળ્યા બાદ ભાજપમાંથી સસ્પેન્ડ દેવુબેન કોંગ્રેસમાં જોડાયા
રાજકોટ

આવાસ કૌભાંડમાં પતિનું નામ ઉછળ્યા બાદ ભાજપમાંથી સસ્પેન્ડ દેવુબેન કોંગ્રેસમાં જોડાયા

Editor By Editor 7 days ago
5.73 કરોડના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલ CA ની આગોતરા જામીન અરજી નામંજૂર
રૂ.૧૦ લાખથી વધુ સોનાની ખરીદી પર પાન, આધારકાર્ડ અને આવકનું પ્રમાણપત્ર ફરજીયાત
 ઇન્ડિસેન્ટ વિપ્રેઝન્ટેશન ઓફ વુમન એમેન્ડમેન્ટ બિલ ફરીથી રજૂ કરવા શકિતસિંહની રજૂઆત
મેટોડામાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ફરાર આરોપી દાહોદથી ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?