By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    37 minutes ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    2 hours ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    3 hours ago
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    4 hours ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: High BP: સવારે ઉઠતા જ દુઃખે છે માથુ?તો આ લક્ષણોથી ચેતી જજો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

High BP: સવારે ઉઠતા જ દુઃખે છે માથુ?તો આ લક્ષણોથી ચેતી જજો

agragujaratnews
Last updated: 2024/08/20 at 5:52 PM
10 months ago
Share
High BP: સવારે ઉઠતા જ દુઃખે છે માથુ?તો આ લક્ષણોથી ચેતી જજો
SHARE

  • હાઇબીપીના દર્દીઓએ રાખવી ખાસ સાવધાની
  • શરીરમાં જોવા મળતા ફેરફારોને અવગણશો નહી
  • સાયલન્ટ લક્ષણો તમારા જીવને મૂકીને શકે છે જોખમમાં

આજની ફાસ્ટ લાઇફસ્ટાઇલ અને ફાસ્ટ ફૂડને કારણે લોકો અનેક રોગોના ભોગ બને છે. બીપી, ડાયાબિટીસ, સ્થૂળતા આ બધુ અત્યારે લોકોમાં બહુ કોમન જોવા મળે છે. જીવન શૈલી બેઠાડુ હોવાને કારણે અનેક રોગો ઉભા થાય છે. ત્યારે જો તમને બીપી, ડાયાબિટીસ જેવી કોઇ પણ બીમારી હોય તો સામાન્ય ન ગણતા. આ બીમારીઓને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે. ત્યારે આવો જાણીએ હાઇ બીપીના કેટલાક લક્ષણ જેનાથી ચેતી જવાની જરૂર છે.

હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈપરટેન્શનના કેટલાક સાયલન્ટ લક્ષણો છે. જેના વિશે ખબર પડતી નથી પણ તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તેથી જ હાઈ બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. સવારે બ્લડપ્રેશર તપાસવુ ખૂબ જ જરૂરી છે. આ કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ વિશે માહિતી આપે છે. જો કોઈ વ્યક્તિને હાઈપરટેન્શન છે અને આવા લક્ષણો સવારે દેખાય છે, તો તેને અવગણશો નહીં. તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે આ મહત્વપૂર્ણ છે.

હાઇ બીપીના પેશન્ટમાં સવારે જોવા મળે છે આ લક્ષણો તો

  • જો સવારે ઉઠ્યા પછી પણ માથાનો દુખાવો ચાલુ રહે છે, તો તેનું કારણ હાઈ બ્લડ પ્રેશર છે. હાઈ બ્લડ પ્રેશર રક્તવાહિનીઓમાં ખેંચાણનું કારણ બને છે. જેના કારણે માથાનો દુખાવો થવા લાગે છે.
  • જો કોઈ કારણ વગર અચાનક જ નાકમાંથી લોહી પડતું હોય તો હાઈ બ્લડ પ્રેશરનું લક્ષણ છે. હાઈ બ્લડપ્રેશરને કારણે નાકમાં રહેલી નાજુક રક્તવાહિનીઓને નુકસાન થાય છે જેથી નાકમાંથી લોહી પડવા લાગે છે.
  • જો તમે સવારે ઉઠ્યા પછી પણ થાક અનુભવો છો, તો તે હાઈ બ્લડ પ્રેશરનું લક્ષણ છે, જેના કારણે એનર્જી લેવલ પ્રભાવિત થાય છે.
  • હાયપરટેન્શનને લીધે, વ્યક્તિ ઘણીવાર સવારમાં બેચેની અને ગભરાટ અનુભવે છે.
  • જાગ્યા પછી ચક્કર આવવા એ બ્લડ પ્રેશરમાં વધઘટને કારણે થાય છે.

You Might Also Like

Health: 30 પછી મહિલાઓમાં વધતા PCOSના જોખમથી દૂર રહેવા આરોગ્ય નિષ્ણાતનું સૂચન

International Yoga Day : વૃક્ષાસનના નિયમિત અભ્યાસથી બાળકો અભ્યાસમાં બનશે તેજસ્વી

International Yoga Day : બાળકોની હાઈટ વધારવા તાડાસન બનશે ઉપયોગી

Tips: પોષક તત્ત્વોનો ખજાનો આ ડ્રાયફૂટ, દૂબળા લોકો માટે વરદાન, વધશે વજન

Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Iran Israel conflict: તેલ ડિપો, ગેસ રિફાઇનરી,ન્યુક્લિઅર પ્લાન્ટ, ઇરાન પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

Iran Israel conflict: તેલ ડિપો, ગેસ રિફાઇનરી,ન્યુક્લિઅર પ્લાન્ટ, ઇરાન પર ઇઝરાયલનો હુમલો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 1 day ago
Los Angeles Protest: અમેરિકામાં વિરોધ પ્રદર્શન યથાવત, જાણો, 14 જૂને શું થશે?
Temba Bavumaએ ફાઈનલ જીતીને તોડ્યો 100 વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ
Business:સેન્સેક્સમાં ચાર દિવસની તેજીનું ધોવાણ : શેરબજાર ફ્લેટ બંધ થયું
Israel અને ઈરાન વચ્ચેના યુદ્ધની ભારત પર શું અસર પડશે?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?