By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    41 minutes ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    2 hours ago
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    3 hours ago
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    4 hours ago
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: કામના છે ડુંગળીના છોતરા, ખાસ રીતે ઉપયોગથી થશે 4 સમસ્યામાં ફાયદો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

કામના છે ડુંગળીના છોતરા, ખાસ રીતે ઉપયોગથી થશે 4 સમસ્યામાં ફાયદો

agragujaratnews
Last updated: 2023/10/03 at 2:34 PM
2 years ago
Share
કામના છે ડુંગળીના છોતરા, ખાસ રીતે ઉપયોગથી થશે 4 સમસ્યામાં ફાયદો
SHARE

  • ડુંગળીના છોતરાને પાણીમાં ઉકાળીને પીઓ
  • ઘટશે આંખના નંબર અને વધશે રોશની
  • વાળને હેલ્ધી અને સિલ્કી બનાવવામાં પણ મળશે મદદ

ડુંગળી એક એવું શાક છે જે ખાસ કરીને તમામ ચીજો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. જ્યારે ડુંગળીની કિંમતો આસમાને પહોંચી હતી તો સામાન્ય લોકોનો ભોજનનો સ્વાદ બગડી ગયો હતો. ડુંગળીમાં અનેક પ્રકારના ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે જે અનેક રીતે તમારી હેલ્થને ફાયદો આપે છે. ડુંગળી બનાવતી સમયે અનેક લોકો તેના છોતરા ફેંકી દે છે પણ જો તમે તેના ફાયદા જાણશો તો આવું નહીં કરો. તે 4 હેલ્થ સમસ્યામાં તમારી મદદ કરે છે.

ઘટશે હાર્ટ એટેકનું રિસ્ક

ભારત સહિત દુનિયાભરમાં હાર્ટની બીમારીથી પીડિત અને મૃત્યુ પામનારની સંખ્યા સતત વધી રહી છે. તેનું કારણ એ છે કે ફિઝિકલ એક્ટીવિટી ઘટી રહી છે અને લોકો અનહેલ્ધી ફૂડ વધારે ઉપયોગમાં લઈ રહ્યા છે. તમે ડુંગળીના છોતરાને ફેંકો નહીં અને એક પેનમાં ભેગા કરો. તેમાં પાણી ઉમેરો અને તેને ગેસ પર ગરમ કરો. પાણી ઉકળે ત્યારે તેને ગાળી લો અને પછી તે હૂંફાળું થાય ત્યારે પીઓ.

ઈમ્યુનિટી થશે બૂસ્ટ

બદલાતી સીઝનમાં સૌથી વધારે ખતરો વાયરલ ઈન્ફેક્શનનો રહે છે. એવામાં શરદી-ખાંસી, તાવનો ખતરો વધે છે. આ રીતની સ્થિતિથી ત્યારે લડી શકશો જ્યારે તમારી ઈમ્યુનિટી બૂસ્ટ થશે. ડુંગળીના છોતરામાં વિટામિન સીનું પ્રમાણ સૌથી વધારે હોય છે. તેનાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. તમે તમામ છોતરાને ઉકાળો અને તે પાણી ગાળીને પી લો. તમને થોડા સમયમાં ફાયદો દેખાશે.

વધશે આંખની રોશની

ડુંગળીના છોતરાને રેટિનોલ એટલે કે વિટામિન એનો રિચ સોર્સ માનવામાં આવે છે. તે આંખ માટે સૌથી જરૂરી પોષક તત્વ છે. જો તેની ખામી થાય તો દૃષ્ટિ નબળી બને છે. તમે ડુંગળીના થોડા છોતરા લો અને તેને પાણી સાથે ઉકાળી લો. આ પાણી ગાળીને પીવાથી તમને રાહત મળશે.

વાળને બનાવશે હેલ્ધી અને સિલ્કી

ડુંગળીના છોતરાનો ઉપયોગ તમે વાળની સુંદરતા વધારવા માટે પણ કરી શકો છો. આ માટે તમે એક વાટકી પાણી લો અને તેમાં ડુંગળીના છોતરાને મિક્સ કરો. એક કલાક બાદ તે પાણીથી વાળને ધોઈ લો અને તેનાથી હેયરફોલની સમસ્યા ઘટશે અને સાથે વાળ લાંબા, સિલ્કી પણ બનશે. 

You Might Also Like

International Yoga Day : વૃક્ષાસનના નિયમિત અભ્યાસથી બાળકો અભ્યાસમાં બનશે તેજસ્વી

International Yoga Day : બાળકોની હાઈટ વધારવા તાડાસન બનશે ઉપયોગી

Tips: પોષક તત્ત્વોનો ખજાનો આ ડ્રાયફૂટ, દૂબળા લોકો માટે વરદાન, વધશે વજન

Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર

Tips: આ ફળના સેવનથી ત્વચા બનશે ચમકદાર, દૂર રહેશે વૃદ્ધત્વ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC Final: ઉસ્માન ખ્વાજાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, આવું કરનાર પહેલો ખેલાડી
સ્પોર્ટ્સ

WTC Final: ઉસ્માન ખ્વાજાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, આવું કરનાર પહેલો ખેલાડી

By 4 days ago
Shubman Gillનું ધમાકેદાર પ્રદર્શન, ઇંગ્લેન્ડમાં ફટકારી શાનદાર ફિફ્ટી
SA vs AUS WTC Final: ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મેચ?
Iran-Israel War: ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ Elon Muskના Starlinkની મોટી જાહેરાત
IPL 2025 ફાઈનલમાં થયેલી હાર માટે હું જવાબદાર… સ્ટાર ખેલાડીએ સ્વીકારી ભૂલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?