By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    11 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ફેરેન વાયદો, યાર્ન માર્કેટમાં એક્સપોર્ટ વધતાં કપાસના ભાવ રૂા. 1000 વધ્યાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ફેરેન વાયદો, યાર્ન માર્કેટમાં એક્સપોર્ટ વધતાં કપાસના ભાવ રૂા. 1000 વધ્યાં

agragujaratnews
Last updated: 2024/03/07 at 11:49 AM
2 years ago
Share
ફેરેન વાયદો, યાર્ન માર્કેટમાં એક્સપોર્ટ વધતાં કપાસના ભાવ રૂા. 1000 વધ્યાં
SHARE

  • કપાસના ભાવમાં અચાનક 15 થી 18 ટકાનો ઉછાળો નોંધાયો
  • ખેડૂત આલમ મા ખુશાલી જોવા મળી રહી
  • કપાસના ભાવ વધવા પાછળ મુખ્યત્વે ચાર કારણો જવાબદાર હોવાનું નિષ્ણાતો

કપાસના ભાવમાં છેલ્લા દસ દિવસ દરમિયાન અચાનક સુધારો થયો છે. કપાસના ભાવ 18 ટકા કેટલા વધી ગયા છે. જેને લીધે ખેડૂત આલમ મા ખુશાલી જોવા મળી રહી છે. કપાસના ભાવ વધવા પાછળ મુખ્યત્વે ચાર કારણો જવાબદાર હોવાનું નિષ્ણાતો માને છે. ફેરેન વાયદો, કપાસીયા અને રૂ ના ઉચકાયેલા બજારભાવ, માવઠાને લીધે કપાસની આવક ઘટશે તે પ્રકારની માર્કેટમાં ઊભી થતી સંભાવનાઓ, યાર્ન માર્કેટમાં માંગ વધતા નેશનલ અને ઇન્ટરનેશનલ બજારમાં ડિમાન્ડ આવતા તેની પણ અસર કપાસના બજાર ભાવ પર પડી છે.

રૂ અને કપાસિયાના ભાવમાં ઉછાળો આવતા કપાસના ભાવ પણ ઉચકાયા છે. સીસીઆઈ ના ટેકાના ભાવ રૂ.7000ની અંદર છે.જ્યારે બજારમાં કપાસનો ભાવ 1000 રૂપિયા જેટલો ભાવ ઉચકાતા હવે સીસીઆઇ ખરીદીમાંથી બહાર નીકળી ગઈ છે. બોડેલી બજાર સમિતિમાં આજે કુલ 280 સાધનો ભરી કપાસ વેચાણ અર્થે હરાજીમાં આવ્યો હતો. આજનો કપાસનો બજારભાવ 6800 થી 7900 પડયો છે.

બોડેલીમાં કપાસની હરાજી વેપારીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા સાથે થઈ રહી છે કપાસ નો બજાર ભાવ એક અઠવાડિયા પહેલા આજના ભાવ કરતા 1000 રૂપિયા ઓછો હતો રૂ અને કપાસિયાના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે રૂ ના ભાવ 56000 રૂપિયા પ્રતિ ખાંડી ના હતા જે 10% જેટલો ભાવ વધારો થતા 61000 પર પહોંચ્યો છે તે જ રીતે કપાસિયાના ભાવ માં 20% જેટલો ઉછાળો આવ્યો છે. 2300 થી 2,350 ના ભાવે વેચાતા કપાસિયા હવે 2700 થી 2800 ના ભાવે વેચાઈ રહ્યા છે. બજારોમાં રૂ અને કપાસિયા ના ભાવમાં વધારો થતા કપાસનો ભાવ પણ ઊંચકાયો છે ખેડૂતોને કપાસનો ભાવ હવે 7900 સુધી મળી રહ્યો છે.સીસીઆઈ નો ટેકાનો ભાવ આનાથી 1000 રૂ. ઓછો છે. કપાસનો ભાવ ઉચકાતા સીસીઆઈ ના અધિકારી હવે હરાજીમાં પણ ભાગ લેવા જતા નથી.

ન્યૂયોર્ક વાયદો 10 દિવસમાં સુધર્યો છે જેની પણ ભાવ પર અસર પડી છે

ફેરેન વાયદો સુધર્યો છે. ફેરેનમાં ખાસ કરીને ન્યૂયોર્કમાં કપાસનું ઉત્પાદન પ્રમાણમાં ખૂબ ઓછું હતું ભારતનું રૂપ દુનિયામાં સૌથી સસ્તુ છે. ભારતનું રૂ હવે દુનિયાના દેશોમાં એક્સપોર્ટ પણ થશે. યાન માર્કેટમાં કોઈ જ ડિમાન્ડ ન હતી. હવે માર્કેટ ખુલ્યું છેયાન બજારના વેપારીઓ ઉદ્યોગપતિઓને નફે મળતો થયો છે તેનો ફયદો મિલોને મળ્યો છે યાર્ડ માર્કેટને દોરડા એક્સપોર્ટ માટે મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે. બીજું કે કપાસ નો પાક ધાર્યો આવવાનો છે કે હવે માવઠું થવાને કારણે આવશે નહીં જેથી કપાસની શોર્ટ જ ઊભી થશે તેવી પણ બજારમાં ધારણા છે. સીસીઆઈ 40 થી 45 લાખ ગાંસડી અને મલ્ટીનેશનલ કંપનીઓએ 20 લાખ ગાંસડી રૂ ખરીદ કરી લીધુ છે.મોટા પ્રમાણમાં માલ માર્કેટમાંથી ઉઠી ગયો તેની પણ અસર બજાર ભાવ પર પડી છે.જેતપુરપાવી હરિઓમ જીનિંગ પર કપાસના ભાવ પ્રતિ કવીંટલ 7500 થી 7850 અપાઇ રહ્યા છે.

You Might Also Like

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ

 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક

ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો

ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇન્કાર
અમદાવાદ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇન્કાર

Editor By Editor 6 days ago
 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ
ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો
 સેલના પેટ્રોલમાં રૂ.૭ અને ડિઝલમાં રૂ.૨૫નો વધારો
રાજકોટની ઐતિહાસિક રાષ્ટ્રીય શાળામાં સગીરો પર જઘન્ય શોષણનો કિસ્સો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?