By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સેલના પેટ્રોલમાં રૂ.૭ અને ડિઝલમાં રૂ.૨૫નો વધારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 સેલના પેટ્રોલમાં રૂ.૭ અને ડિઝલમાં રૂ.૨૫નો વધારો

Editor
Last updated: 2026/04/02 at 3:47 PM
3 months ago
Share
 સેલના પેટ્રોલમાં રૂ.૭ અને ડિઝલમાં રૂ.૨૫નો વધારો
SHARE

નાયરા બાદ વધુ એક ખાનગી કંપનીએ લોકોને દઝાડયા

સેલના પેટ્રોલમાં રૂ.૭ અને ડિઝલમાં રૂ.૨૫નો વધારો

ડિઝલ રૂ.૧33.૫૨ અને પેટ્રોલ રૂ.૧૨૯.૮૫એ પહોંચ્યું : યુધ્ધના કારણે ફૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં આવેલા ઉછાળાના કારણે ઇંધણના ભાવમાં અસહ્ય ઉછાળો

એપ્રિલના પ્રારંભે જ સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

એપ્રિલ મહિનો શરૂ થતાં જ સામાન્ય લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. જી હાં, નાયરા કંપની દ્વારા પેટ્રોલ-ડીઝલમાં વધારો કરાયા બાદ હવે વધુ એક કંપનીએ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દીધા છે. ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં આવેલા ઉછાળાના કારણે કંપનીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર, શેલ ઈન્ડિયાએ 1 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા છે.

મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર, ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર થઈ ગયા છે, ત્યારે ખાનગી કંપનીઓએ તેમના નુકસાનને સરભર કરવા માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. બેંગલુરુમાં, પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹7.41નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં ₹25નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ સામાન્ય ડીઝલની કિંમત શેલ ઈન્ડિયાના પંપો પર ₹123.52 અને પ્રીમિયમ વેરિએન્ટની કિંમત ₹133.52 પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ છે.

બેંગલુરુમાં હવે સામાન્ય પેટ્રોલ ₹119.85 અને પાવર પેટ્રોલ ₹129.85 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. સ્થાનિક VAT અને પરિવહન ખર્ચ (Transportation costs)ને કારણે અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં આ કિંમતોમાં થોડો તફાવત હોઈ શકે છે, પરંતુ કુલ મળીને આખા દેશમાં શેલના આઉટલેટ્સ પર હવે ગ્રાહકોને વધારે પૈસા ખર્ચવા પડી રહ્યા છે.

રાહતની વાત એ છે કે, સરકારી કંપનીઓ (IOCL, BPCL, HPCL)એ ક્રૂડની કિંમત વધી રહી હોવા છતાં સરકારના હસ્તક્ષેપના કારણે રિટેલ કિંમતોમાં કોઈ વધારો કર્યો છે. તો પ્રાઈવેટ કંપનીને સરકાર તરફથી કોઈ નાણાકીય વળતર કે સબસિડી મળતી નથી. તેથી નુકસાનથી બચવા માટે ખાનગી કંપનીઓ પાસે કિંમતો વધારવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી.

આ ભાવ વધારાનું કારણ ઈરાન યુદ્ધથી ક્રુડ ઓઈલની કિંમતોમાં થયેલો વધારો છે. ડીઝલની કિંમતો હજુ પણ વધી શકે છે અને તે 148-165 પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે. જો કે આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. જો કે પ્રાઈવેટ ઈંધણ રિટેલ કંપની દબાણમાં છે, કારણ કે સરકારી કંપનીઓએ કાચાતેલની વધતી કિંમતો છતાં ભાવમાં વધારો કર્યો નથી, ત્યારે પબ્લિક સેક્ટરની કંપનીઓની તુલનામાં પ્રાઈવેટ રિટેલ કંપનીઓને વળતર મળતું નથી, જેનાથી ભાવમાં વધારોનો બોજ ગ્રાહક પર પડે છે.

 

દેશમાં 3૨૫થી વધારે પેટ્રોલપંપ

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા નાયરા એનર્જીએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. નાયરાએ પેટ્રોલની કિંમત 5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 3 રૂપિયા પ્રતિ લિટર વધારી હતી. આ કંપનીના દેશભરમાં 6967 પેટ્રોલ પંપ છે. જ્યારે શેલ ઈન્ડિયાના કર્ણાટક (ખાસ કરીને બેંગ્લોર), મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, તેલંગાણા અને આસામમાં કુલ 325થી વધારે પેટ્રોલ પંપ છે.

ક્રૂડના ભાવમાં ૬૦ ટકાનો વધારો

ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના આશરે 88 ટકા આયાત કરે છે. પરિણામે, પુરવઠામાં કોઈપણ વિક્ષેપ આવતા ઇંધણના ભાવ વધવા લાગે છે. પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષો વચ્ચે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા શિપમેન્ટને લઈને ચિંતાઓ વધી ગઈ છે. 8 ફેબ્રુઆરીથી – જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલે ઇરાન પર હુમલા શરૂ કર્યા – બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 60 ટકા સુધીનો વધારો થયો છે.

 

 

You Might Also Like

 હત્યાનો પ્રયાસ સહિતના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટરને ઝડપી લેતી પોલીસ

 વિસાવદરના વેકરીયામાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરીથી હૂમલો

જેતપુર નગરપાલિકાની ચૂંટણી લડનાર ‘આપ’ની ઉમેદવાર નંદની બોસમીયાનો રાજકોટમાં આપઘાત

યુટ્યુબ વિડીયોની લોભામણી જાહેરાતમાં ગોંડલનું દંપતી ફસાયું

 ચાલતી ટ્રેનમાં મુસાફરોના દાગીના-રોકડ સરકાવી લેતો વેરાવળનો ગઠીયો ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નશાના દુષણને ડામવા શાળા-કોલેજ આસપાસ નજર રાખવા કલેકટરનો આદેશ
રાજકોટ

નશાના દુષણને ડામવા શાળા-કોલેજ આસપાસ નજર રાખવા કલેકટરનો આદેશ

Editor By Editor 1 day ago
ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ, સિનિયરોની જૂનીયરો અને તાલિબાની હરકત
વરસાદની આગાહી બાબતે જાથા અને અંબાલાલ પટેલ વચ્ચે શાબ્દિક યુદ્ધ
મોરબીનો યુવાન બન્યો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ : ગૌતમ મહેતાએ પ્રથમ પ્રયાસે CA બની ઇતિહાસ રચ્યો
કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?