By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: લીલીયાના ગુંદરણ ગામે બે મજૂરોના હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલી

લીલીયાના ગુંદરણ ગામે બે મજૂરોના હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ

Editor
Last updated: 2026/11/04 at 2:30 PM
56 minutes ago
Share
લીલીયાના ગુંદરણ ગામે બે મજૂરોના હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ
SHARE

લીલીયાના ગુંદરણ ગામે બે મજૂરોના હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ

પૈસાની લેવડદેવડમાં હત્યા થયાનો પરિવારજનોનો આક્ષેપ,

અગ્ર ગુજરાત, અમરેલી

અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં ગઈકાલે ખેતરમાં પાર્ક કરેલી તુફાન ગાડીમાં બે પરપ્રાંતીય મજૂરોને જીવતા સળગાવી દેવામાં આવ્યાની ઘટનાને લઈને ખળભળાટ મચ્યો હતો. મળતી વિગતો અનુસાર, લીલીયાના ગુંદરણ ગામે ખેતરમાં પાર્ક કરેલી તુફાન ગાડીમાં સુતેલા બે પરપ્રાંતીય મજૂરોને જીવતા સળગાવી દીધા હતાં. અજાણ્યા શખ્સો દ્વારા તુફાન કાર ઉપર જ્વલનશીલ પદાર્થી આગ લગાડવામાં આવી હતી. જોકે આ ઘટનામાં બે યુવકો કારમાં જીવતા સળગી ગયા હતાં.જેમાં સગીર વયનો રવી કમલેશભાઈ બધેલ ઉ.વ.૧૭ અને નિતિન રામસિંગ પચાયા ઉ.વ‌.૨૧ નું મોત નિપજ્યું હતું. જોકે આ ધટના પગલે લીલીયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક યુવકના પિતાએ આક્ષેપ મુજબ, પૈસાની લેતીદેતીમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. અને વિનુ નામનો શખ્સ આવીને આખી તુફાન ગાડી સળગાવી નાખી હોવાનું મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે. અને ગાડી અંદર સુતેલા બંને યુવકો બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો હતો. અને તેઓ અંદર જ જીવતા ભૂજાઈ ગયા હતાં.

જોકે આ સમગ્ર ઘટનાની ગંભીરતા રાખી ડીવાયએસપી વિસ્મય માનસેતાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સ્થાનિક મામલતદાર તેમજ FSL ની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. એફ.એસ.એલ અને પોલીસની સંયુક્ત ટીમો દ્વારા ઘટનાસ્થળે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. લીલીયા પોલીસે બે મધ્યપ્રદેશના આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. તુફાન ગાડીમાં ઊંઘી રહેલા બે પરપ્રાંતિય યુવકોને આગમાં જીવતા સળગાવ્યા હતા. જ્યારે ગાડીમાં આગ લાગ્યા બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બંને યુવકોના જીવ બચાવી શકાયા નહોતા. બીજી તરફ, ઘટના બની તે વાડીના માલિકના ભત્રીજા રમેશ કાછડીયાએ પણ સમગ્ર ઘટનાને પોલીસને જાણ કરી હતી. આ મામલે લાઠીના ડીવાયએસપી વિસ્મય માનસેતાએ પણ સમગ્ર ઘટના અંગે માહિતી વિગતો આપી જણાવાયું હતું કે,

રૂપિયા ૬૦ હજારની રકમની તુફાન ગાડીની લેતી દેતીમાં ઘટના બની હતી. પોલીસે આ ડબલ મર્ડરની ધટનાના બન્ને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં વિનેશ ઉર્ફે વિનોદ વરસંગ ડોડીયાર અને તેનો ભાઈ રાજુ ગોરધન ડોડીયાર બન્ને મઘ્યપ્રદેશના છે. બંને આરોપીને પોલીસે પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

You Might Also Like

અમરેલી સિંચાઈ વિભાગમાં ACBનો સપાટો

અમરેલીના વરસડા ગામમાં 100 એકર જગ્યામાં “સંજીવ વન”નું નિર્માણ

અમરેલીના ચાંદગઢમા ટ્રેકર પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઇ

અમરેલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઇ

જાફરાબાદના કાગવદર ગામમાં TC પર ચડેલા દિપડાનું વીજશોકથી મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 LPG, GST, સીમકાર્ડ, ટોલટેકસના નિયમો કાલથી બદલાશે
રાષ્ટ્રિય

 LPG, GST, સીમકાર્ડ, ટોલટેકસના નિયમો કાલથી બદલાશે

Editor By Editor 4 days ago
જેતપુરમાં જીમખાના ગ્રાઉન્ડ પાસે એલ.સી.બી.નો દરોડામાં જુગાર રમતા ૬ ઝડપાયા
રાજુલા-જાફરાબાદમાં લાઇસન્સ વગર ફટાકડા વેચનારાઓ સામે લાલઆંખ
જેતપુરના પીઠડીયામાં વીજ ધાંધીયાથી ઢોલ, નગારા સાથે કચેરી બહાર સ્થાનિકોના ધરણા
રાજકોટ ડિવિઝન દ્વારા દ્વારકા સ્ટેશન પર 12 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજના 11 ગર્ડર 4.5 કલાકમાં લોન્ચ 300 મેટ્રિક ટન ક્ષમતાવાળી ક્રેનની મદદથી કાર્ય પૂર્ણ થયું; નિર્ધારિત બ્લોક સમયગાળામાં સુરક્ષા ધોરણો સા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?