ગુજરાતન્યૂઝ ચોરીમાં ગયેલ મો.સા. સાથે એક ઇસમને પકડી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ Last updated: 2024/12/27 at 4:00 PM 12 months ago Share SHARE પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝાનાઓ દ્રારા મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચનાના આધારે પોલીસ ઇન્સપેકટ આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા માટે આપેલ માર્ગદર્શનના આધારે પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હાજર હતા તે સમય દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. અતિક બેકરી પાસેથી એક ઇસમને ચોરીમાં ગયેલ મો.સા. સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી (૧) ચેતન ઉર્ફે શેતાન દિતીયાભાઇ ભાભોર, ઉ.વ.૨૭, ધંધો.મજુરી, હાલ રહે.સિલ્વર પ્લાઝા પાસેની ઝુંપડપટ્ટી, પ્રતિન ચોકડી પાસે, અંક્લેશ્વર, જી.ભરૂચ. મુળ રહે.મોટી ખરચ, તા.જી.દાહોદ. વોન્ટેડ આરોપી (૧) કમલેશભાઇ કેસુભાઇ નિનામા, હાલ રહે, માનસી હોન્ડા શો રૂમ પાસે આવેલ ઝુંપડપટ્ટી, સિલ્વર પ્લાઝા સામે, અંક્લેશ્વર, જી.ભરૂચ. મુળરહે, કાળાકોટ ગામ, તા.ગરબાડા, જી.દાહોદ. કબ્જે કરેલ મુદામાલ (૧) સુઝુકી સીલીંગ શોટ મો.સા. રજી નં.RJ-18-SW-7818 કિ.રૂ. ૫૦,૦૦૦/-. You Might Also Like India Afghanistan Relations: ત્રણ મહિનામાં ભારત પ્રવાસે ત્રીજા અફઘાની મંત્રી, જાણો કેમ મહત્ત્વની છે આ મુલાકાત? Surendranagar: ઝાલાવાડમાં અકસ્માતના 4 બનાવમાં 4 વ્યક્તિને ઈજા Gold Price Rate: સોના ચાંદીની કિંમતોમાં ક્યારે લાગશે લગામ? સંસદમાં ઉઠ્યો સવાલ.. જાણો સરકારે શું આપ્યો જવાબ Rajkotમાં ગોલ્ડ સ્ટોક મામલે ITની નોટિસ: વેપારીઓ પર તપાસનો સકંજો, ખરીદ-વેચાણની વિગતો મંગાઈ Mehsana-દિલ્હી રેલવે લાઇન પર અકસ્માત, જનતાનગર નજીક ટ્રેનની અડફેટે અજાણી મહિલાનું કરૂણ મોત Share This Article Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print Follow USFind US on Social Medias Facebook Like Twitter Follow Instagram Follow Youtube Subscribe Popular News હેલ્થ Warning Sign of Nasal Cancer: જો તમને આ 7 ચિહ્નો દેખાય, તો સમજો શરૂ થઈ ગયું છે નાકનું કેન્સર, પુરુષો ન કરે અવગણના By AgraGujarat Rajkot 6 hours ago Vadodara માં પણ મ્યુલ એકાઉન્ટનું મોટું કૌંભાડ, NCCRP પોર્ટલ પર 23 ફરિયાદ Mahisagar ના ખેતરમાં એરંડાની આડમાં કરોડોના ગાંજાનું વાવેતર, પોલીસે આરોપીની કરી ધરપકડ Venkatesh Iyer: IPL Auction પહેલા જ વેંકટેશ અય્યરે કર્યો ધમાકો, SMAT માં રમી શાનદાર ઇનિંગ્સ British સંગ્રહાલયમાં મોટી ચોરી! 600થી વધુ વસ્તુઓ લઇને ભાગ્યા ચોર, ચોરી થયેલી વસ્તુઓમાં ભારતીય કલાકૃતિઓ પણ સામેલ - Advertisement -