By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    4 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    5 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Vadodaraના કોયલી ગામે ડમ્પર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત,પોલીસે આરોપીને ઝડપ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Vadodaraના કોયલી ગામે ડમ્પર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત,પોલીસે આરોપીને ઝડપ્યો

agragujaratnews
Last updated: 2024/06/06 at 6:17 PM
2 years ago
Share
Vadodaraના કોયલી ગામે ડમ્પર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત,પોલીસે આરોપીને ઝડપ્યો
SHARE

  • શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ છતાં કોઇ રોકટોક નહી
  • કોયલી ગામે 6 દિવસ પહેલા થયો હતો અકસ્માત
  • વૃદ્ધ નોકરી પરથી પરત ફરતી રહ્યા હતા તે સમયે બની ઘટના

વડોદરા નજીક આવેલા કોયલી ગામના અંકોડિયા ત્રણ રસ્તા પાસે નોકરી પરથી સાયકલ લઈને ઘરે જતા વૃદ્ધને સિમેન્ટ મિક્સ્ચરે અડેફેટે લીધા હતા.આ ઘટનામાં વૃદ્ધ પર મિક્સ્ચરનું આગલું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ વૃદ્ધનું મોત થયુ હતુ.અરેરાટી ફેલાવી દેતી આ અકસ્માતની ઘટના ગત 1 જૂનની છે, જેના સીસીટીવી સામે આવ્યાં છે.

સિમેન્ટના મિકસ્ચરનુ હતુ ડમ્પર

સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે તે પ્રમાણે જો વૃદ્ધએ સાયકલ રોકી દીધી હોત તો બચી જાત. હાલ આ સમગ્ર મામલે જવાહરનગર પોલીસે સિમેન્ટ મિક્સ્ચરના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.અંકોડિયા ગામ સીતારામ મહોલ્લામાં રહેતા 59 વર્ષીય કાલીદાસ ખોડાભાઈ કોયલી રિફાઈનરીમાં લેબર વર્ક કરતા હતા. તેઓ રોજ સાયકલ લઈને નોકરી અને નોકરીથી ઘરે જતા હતા.તે દરમિયાન સાંજે પાંચ વાગ્યાની આસપાસ કોયલી ગામ અંકોડિયા ત્રણ રસ્તા પાસે એક સિમેન્ટ મિક્સ્ચરના ચાલકે કાલીદાસભાઈને અડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટનાના હવે CCTV બહાર આવ્યા છે. જેમાં દેખાય છે કે, સિમેન્ટ મિક્સ્ચર વળાંક લઇ રહ્યું હોય છે, ત્યારે એક સાયકલ ચાલક ત્યાંથી પસાર થતો હોય છે અને સિમેન્ટ મિક્સ્ચર તેને અડફેટે લે છે.

અકસ્માત કરી ડ્રાઈવર થયો હતો ફરાર

આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.મૃતકને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જોકે, અકસ્માત સર્જીને સિમેન્ટ મિક્સ્ચરનો ચાલક તેનું વાહન સ્થળ પર જ છોડીને ફરાર થઈ ગયો હતો.

પોલીસે ઝડપ્યો આરોપીને

જવાહરનગર પોલીસે કાલીદાસભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. કાલીદાસભાઈના પુત્રની ફરિયાદના આધારે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી અને મોડી રાત્રે સિમેન્ટ મિક્ષરના ચાલકને પોલીસે ઝડપી પાડયો હતો.

પ્રતિંબધ છત્તા ભારે વાહનો પ્રવેશે છે

વડોદરા શહેરમાં ડમ્પર સહિતના ભારદારી વાહનોની અડફેટે અનેક લોકો જીવ ગુમાવે છે. વડોદરામાં ભારે વાહનોની શહેરમાં પ્રવેશબંધી હોવા છતાં શહેરમાં ભારે વાહનો પ્રવેશે છે અને ઘણીવાર અકસ્માતો સર્જે છે અને લોકો પોતાના જીવ ગુમાવે છે.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 CNGના ભાવમાં રૂ.૧.૫૦નો વધારો ઝીંકાયો
રાજકોટ

 CNGના ભાવમાં રૂ.૧.૫૦નો વધારો ઝીંકાયો

Editor By Editor 4 days ago
 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ
રૂ.૧૦ લાખથી વધુ સોનાની ખરીદી પર પાન, આધારકાર્ડ અને આવકનું પ્રમાણપત્ર ફરજીયાત
મોંઘવારીનો વધુ એક ડામ! ટોલટેકસમાં ૧૦%નો વધારો
3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?