By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    16 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: INDvsAFG: ચાન્સ મળશે તો આ ભારતીય ખેલાડી અફઘાન બોલર્સ પર ભારે!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

INDvsAFG: ચાન્સ મળશે તો આ ભારતીય ખેલાડી અફઘાન બોલર્સ પર ભારે!

agragujaratnews
Last updated: 2024/01/14 at 1:22 PM
2 years ago
Share
INDvsAFG: ચાન્સ મળશે તો આ ભારતીય ખેલાડી અફઘાન બોલર્સ પર ભારે!
SHARE

  • ઓપનરના રૂપમાં ટીમમાં વાપસી કરી શકે છે જાયસ્વાલ
  • કમર દર્દના કારણે ટીમમાંથી બહાર હતા આ પ્લેયર
  • આજે અફઘાન બોલર્સ પર ભારે પડી શકે છે આ ખેલાડી

ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચેની 3 મેચની ટી20 ઈન્ટરનેશનલ સીરીઝની બીજી મેચ આજે 14 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યાથી ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. કેપ્ટન રોહિત શર્મા પોતાની બેટિંગથી અફઘાનિસ્તાનની સામે બીજી ટી20 ઈન્ટરનેશનલ મેચ કરી શકે છે. ટીમ ઈન્ડિયા જો ઈન્દોરમાં જીતે છે તો સીરીઝમાં 2-0થી અજેય બઢત મેળવી શકે છે. ઈન્દોર ટી20 મેચમાં ઓપનરના રૂપમાં યશસ્વી જાયસ્વાદ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી શકે છે. યશસ્વી જાયસ્વાલ કમર દર્દના કારણે પહેલી ટી20 ઈન્ટરનેશનલમાં પસંદગી પામી શક્યા નહતા.

ઈન્દોરમાં અફઘાન બોલર્સને માત આપી શકે છે આ ભારતીય ખેલાડી

યશસ્વી જાયસ્વાલ એકલા જ મેચની કાયા પલટ કરી શકે છે. અફઘાનિસ્તાનની સામે ટી20 મેચમાં કેપ્ટન રોહિત શર્માની સાથે તેઓ ઓપનિંગમાં આવે તેવી શક્યતાઓ છે. યશસ્વી જાયસ્વાલે ટીમ ઈન્ડિયાને માટે ફક્ત 15ટી20 ઈન્ટરનેશનલ મેચ જ રમી છે. તેઓએ જે રીતે બેટિંગ કરી છે તેના તમામ લોકો કાયલ છે. યશસ્વી જાયસ્વાલ એકલા મેચ ફેરવવાનો દમ રાખે છે.

શું આજે પ્લેઈંગ-11માં મળશે ચાન્સ?

યશસ્વી જાયસ્વાદને આજે અફઘાનિસ્તાનની સામે અન્ય ટી20 ઈન્ટરનેશનલ મેચમાં રમવાનો ચાન્સ મળી શકે છે. યશસ્વી જાયસ્વાલે ભારત માટે 15 ટી 20 ઈન્ટરનેશનલ મેચમાં 159.26ના સ્ટ્રાઈક રેટથી 430 રન બનાવ્યા છે. યશસ્વી જાયસ્વાલે ટી20 ઈન્ટરનેશનલમાં 1 શતક અને 3 અર્ધશતક પણ બનાવ્યા છે. યશસ્વી જાયસ્વાલ તાબડતોડ બેટિંગમાં માહિર છે. આ પ્લેયર ક્રીઝ પર આવતા જ મોટાથી મોટા બોલર્સને માત આપે છે.

બેટિંગથી જીત્યું છે ફેન્સનું દિલ

યશસ્વી જાયસ્વાલ એ બેટ્સમેન છે જે કોઈ પણ ટીમને માટે એક મોટા એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. આઈપીએલના દમ પર તેઓએ ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી છે. ગયા વર્ષે જાયસ્વાલે આઈપીએલ 2023ની 14 મેચમાં 163.61ના સ્ટ્રાઈક રેટથી 625 રન લીધા હતા. તેમાં 82 ચોગ્ગા અને 26 છગ્ગા સામેલ હતા. યશસ્વી જાયસ્વાલે IPL 2023 માં 1 શતક અને 5 અર્ધશતક જોડ્યા. યશસ્વી જાયસ્વાદનો IPL 2023 માં બેસ્ટ સ્કોર 124 રન રહ્યો છે.  

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
ધર્મ

વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ

Editor By Editor 16 hours ago
ગુજરાતમાં LPG અછતની અફવાઓ વચ્ચે ૧૦ હજાર ફરિયાદનો ધોધ : ૧૭થી વધુ સામે ગુનો દાખલ
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
રાજકોટમાં CMનું ભવ્ય સ્વાગત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?