ભારતના પાડોશી દેશના લોકો ગુગલ પર સૌથી વધુ શું સર્ચ કરે છે ? તાજેતરમાં ગૂગલે પાકિસ્તાન ગુગલ સર્ચ ટ્રેન્ડ્સ વિશે માહિતી બહાર પાડી છે. સર્ચ ટ્રેન્ડ્સ રિપોર્ટમાં પાકિસ્તાનીઓ દ્વારા ક્રિકેટ, એથ્લેટ્સ, સ્થાનિક સમાચાર, ટેકનોલોજી, How To, વાનગીઓ અને નાટક જેવી શ્રેણીઓમાં સૌથી વધુ સર્ચ કરાયેલા વિષયો જાહેર કરવામાં આવ્યા છે.


