By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Indian Cuisine : ભારતીય રસોડાનો આ મસાલો બીમારીઓનો રામબાણ ઇલાજ, ખોરાકને બનાવે છે સુગંધીદાર અને સ્વાદિષ્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Indian Cuisine : ભારતીય રસોડાનો આ મસાલો બીમારીઓનો રામબાણ ઇલાજ, ખોરાકને બનાવે છે સુગંધીદાર અને સ્વાદિષ્ટ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/08 at 5:50 PM
4 months ago
Share
Indian Cuisine : ભારતીય રસોડાનો આ મસાલો બીમારીઓનો રામબાણ ઇલાજ, ખોરાકને બનાવે છે સુગંધીદાર અને સ્વાદિષ્ટ
SHARE

Contents
હિંગ માત્ર ભારતીય મસાલા નથી, ઔષધિ છેહિંગ ખાવાાના જાણો આટલા છે ફાયદા

ભારતીય રસોડાના મસાલા ફક્ત સ્વાદ નહીં સ્વાસ્થ્યનું પણ રક્ષણ કરે છે. રસોડાના મસાલા અનેક બીમારીઓમાં રામબાણ ઇલાજ છે. કેટલાક મસાલાનો આર્યુવેદિક ઔષધિમાં પણ ઉપયોગ થાય છે. નાની રાઈ, કાળા મરીથી લઈને હિંગ જેવા મસાલા ખોરાકમાં સ્વાદ અને સુગંધ ઉમેરે છે. ખોરાકમાં હિંગ નાખતા જ આખા ઘરમાં સુંગધ ફેલાઈ જાય છે. જો કે લોકોને તેની ગંધ અને સ્વાદ ગમતો નથી, છતાં તે અત્યંત પૌષ્ટિક છે. જાણો કેમ હિંગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

હિંગ માત્ર ભારતીય મસાલા નથી, ઔષધિ છે

ખોરાકમાં હિંગનો ઉપયોગ કરવાથી તેનો સ્વાદ તો વધે છે જ, સાથે જ તે પૌષ્ટિક પણ બને છે. પેટ સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકોએ પાણીમાં થોડી માત્રામાં હિંગ પાવડર ઓગાળીને નાભિ પર લગાવવાથી રાહત મળશે. હિંગ માત્ર ભારતીય મસાલાનો આવશ્યક ભાગ બની ગયું નથી, પરંતુ તે સ્વાસ્થ્ય અને ઘરેલું ઉપચારમાં પણ ખૂબ મહત્વ ધરાવે છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ, બળતરા વિરોધી, એન્ટીઑકિસડન્ટ અને એન્ટિવાયરલ ગુણધર્મો છે. જે અનેક બીમારીઓના ચેપ સામે રક્ષણ આપે છે. હિંગ શરીરમાં કુદરતી એન્ટિબાયોટિક તરીકે કામ કરે છે. સામાન્ય રીતે દાળ અને કઠોળ સહિતના ખોરાકમાં હિંગનો વધુ ઉપયોગ થાય છે.

હિંગ ખાવાાના જાણો આટલા છે ફાયદા

શરીરની પાચનતંત્ર, શ્વસનતંત્ર અને સાંધા પર સૌથી વધુ અસર પડે છે. પેટમાં પાચનશક્તિ નબળી પડે છે. આ સમયે હિંગનું સેવન કરવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે. ગેસ, અપચો અને એસિડિટીની સમસ્યામાં ફાયદાકારક છે હિંગનું સેવન. શિયાળામાં છાતીમાં કફ જમા થાય છે. ખાંસી અને કફ શરીરને નબળું પાડે છે. આવા કિસ્સાઓમાં, ગરમ ઘી સાથે ચપટી હિંગ ભેળવીને પીવાથી ગળામાંથી કફ છૂટો પડે છે અને બહાર નીકળી જાય છે. ભૂખ ન લાગતી હોય ત્યારે કાળા મીઠા સાથે હિંગ ખાવી જોઈએ. ભૂખ વધારનાર ટોનિક તરીકે કામ કરશે હિંગ.શિયાળામાં, લીંબુ અને હિંગ ભેળવીને ગરમ પાણી પીવો. આ તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ખાધા પછી પેટમાં ભારેપણું ઘટાડવામાં મદદ કરે છે અને શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢવામાં મદદ કરે છે.

આ પણ વાંચો : Vitamin B12 Important : વિટામિન B12 કેમ જરૂરી ? શાકાહારી લોકોમાં કેમ વિટામિન B12ની હોય છે ઉણપ, એક્સપર્ટે આપ્યું કારણ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
રાજકોટ

ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો

Editor By Editor 24 hours ago
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?