By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    18 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Californiaમાં ભારતીય છોકરીનો અકસ્માત, પિતાનું હૃદય દુખાવતી વ્યથા "મારું અહીં કોઈ નથી…"
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Californiaમાં ભારતીય છોકરીનો અકસ્માત, પિતાનું હૃદય દુખાવતી વ્યથા "મારું અહીં કોઈ નથી…"

AgraGujarat Rajkot
Last updated: 2025/12/11 at 4:33 PM
4 months ago
Share
Californiaમાં ભારતીય છોકરીનો અકસ્માત, પિતાનું હૃદય દુખાવતી વ્યથા "મારું અહીં કોઈ નથી…"
SHARE

Contents
ICUમાં સારવાર સ્થાનિક પોલીસે ખાતરી આપી

કેલિફોર્નિયાના સેન જોસમાં રહેતી યુવાન ભારતીય આરતી સિંહ 9 નવેમ્બરના રોજ એક વ્યાવસાયિક નેટવર્કિંગ ઈવેન્ટમાંથી ઘરે પરત ફરી રહી હતી. પોતાના ઘરની નજીક શેરી ક્રોસ કરતી વખતે એક કારએ તેને અચાનક ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે આરતીને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવી અને ત્યારથી તે કોમામાં છે.

ICUમાં સારવાર

હાલ તે સાન્ટા ક્લેરા વેલી મેડિકલ સેન્ટરના ICUમાં સારવાર લઈ રહી છે. ડોકટરોએ તેની ગળા અને પેટ પર મોટી સર્જરી કરી છે જેથી તે શ્વાસ લઈ શકે અને ખોરાક મેળવી શકે. છતાં, તેણે હજુ સુધી પોતાની આંખો ખોલી નથી. અકસ્માતની ખબર મળતાં જ તેના પિતા સુમીરન સિંહ ભારતથી તરત જ અમેરિકા આવ્યા. હોસ્પિટલના પલંગની બાજુએ બેઠા રહેતા તેઓ દરરોજ પોતાની દીકરી સાથે વાત કરે છે, આ આશા સાથે કે કદાચ તે સાંભળશે, કદાચ કોઈ દિવસ આંખો ખોલશે.

સ્થાનિક પોલીસે ખાતરી આપી

ત્યાના સ્થાનિક પોલીસે ખાતરી આપી છે કે આ હિટ-એન્ડ-રન કેસ નથી, પરંતુ ડ્રાઇવરની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પિતાને માત્ર એટલું જણાવાયું છે કે ડ્રાઇવર લગભગ 50 વર્ષનો હતો અને અકસ્માત સમયે તેની પાસે વીમો નહોતો. આરતીની હાલત કે ડ્રાઇવર સામે શક્ય આરોપો અંગે પોલીસે કોઈ નવી માહિતી આપી નથી, જેના કારણે પરિવાર હેરાન અને વ્યથિત છે.

યુવતીના પિતા માટે ભાષા અવરોધ

વધુ મુશ્કેલીઓ એ છે કે યુવતીના પિતા માટે ભાષા અવરોધ, અજાણી કાનૂની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજોની અછત જેવી પરિસ્થિતિઓ મોટી મુશ્કેલી બની રહી છે. આ વચ્ચે, ઉત્તરી કેલિફોર્નિયાની સમુદાય સંસ્થા ઓવરસીઝ ઓર્ગેનાઇઝેશન ફોર અ બેટર બિહાર (O2B2) પરિવારને સહારો આપવા માટે આગળ આવી છે. સંસ્થાએ રહેવા, ખોરાક, પરિવહન અને અન્ય તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવા માટે ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશ શરૂ કરી છે.

આ પણ વાંચો : Diabetes, હાર્ટએટેક અને સ્થૂળતા પીડિત લોકોનું અમેરિકા જવાનું સપનું ચકનાચૂર થઈ શકે, ટ્રમ્પ શાસને વિઝા નિયમ કર્યા કડક

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
રાજકોટ

 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

Editor By Editor 15 hours ago
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?