By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    20 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Indigo Troubles : ઇન્ડિગો એરલાઈન પર સંકટના વાદળ, 2 દિવસમાં 200 ફલાઈટ કેન્સલ, અંતિમ સમય પર ફલાઈટ રદ થતા મુસાફરો ક્રોધે ભરાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Indigo Troubles : ઇન્ડિગો એરલાઈન પર સંકટના વાદળ, 2 દિવસમાં 200 ફલાઈટ કેન્સલ, અંતિમ સમય પર ફલાઈટ રદ થતા મુસાફરો ક્રોધે ભરાયા

AgraGujarat Rajkot
Last updated: 2025/12/04 at 1:24 PM
4 months ago
Share
Indigo Troubles : ઇન્ડિગો એરલાઈન પર સંકટના વાદળ, 2 દિવસમાં 200 ફલાઈટ કેન્સલ, અંતિમ સમય પર ફલાઈટ રદ થતા મુસાફરો ક્રોધે ભરાયા
SHARE

Contents
ગુરુવારના દિવસે વધુ 100 ફલાઈટ રદસોશિયલ મીડિયામાં મુસાફરોએ આક્રોશ ઠાલવ્યોઇન્ડિગો એરલાઈને અસુવિધા બદલ માફી માગી

ભારતીય એરલાઇન ઇન્ડિગોની ફલાઈટ ફરી એક વખત રદ થઈ. દેશભરના અનેક એરપોર્ટ પરથી તેની ફ્લાઇટ્સ સતત રદ થતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા. આજે ગુરુવારના દિવસે પણ ઇન્ડિગોની 100 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. અગાઉ બુધવારના દિવસે પણ ઇન્ડિગો દ્વારા 100 ફલાઈટ રદ કરાઈ હતી. અત્યાર સુધી એટલે કે ફક્ત 2 દિવસમાં ઇન્ડિયોગની 200 ફલાઈટ રદ થતા એરલાઈન અત્યારે ભારે સંકટનો સામનો કરી રહી છે.

ગુરુવારના દિવસે વધુ 100 ફલાઈટ રદ

ઇન્ડિગો એરલાઈનની ગુરુવારના દિવસે વધુ 100 ફલાઈટ રદ કરાઈ. ફલાઈટ રદ કરવાને લઈને ઇન્ડિગોએ કારણ આપતા જણાવ્યું કે કેટલીક ફ્લાઇટ્સ ટેકનિકલ સમસ્યાઓના કારણે હાલમાં ફલાઈટ રદ કરવામાં આવી રહી છે. ઘણા મુસાફરો કલાકો સુધી એરપોર્ટ પર તેમની ફ્લાઇટની રાહ જોતા રહ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેમની ફ્લાઇટ્સ રદ કરાતા ગુસ્સે ભરાયા. મુસાફરો એરલાઈનની સુવિધાને લઈને સવાલ ઉઠાવવા લાગ્યા.

સોશિયલ મીડિયામાં મુસાફરોએ આક્રોશ ઠાલવ્યો

ગુસ્સે ભરાયેલ મુસાફરો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યકત કરી રહ્યા છે. મુશ્કેલીનો સામનો કરતા પ્રવાસીઓએ લખ્યું કે કયારેય ઇન્ડિગો એરલાઈનમાં મુસાફરી કરશે નહીં.  મીડિયામાં સમાચાર છે કે એરલાઈન અત્યારે ક્રૂ મેમ્બર્સની અછતનો સામનો કરી રહી છે. જણાવી દઈએ કે બુધવાર બાદથી અત્યાર સુધીમાં ઇન્ડિગોએ બેંગલુરુમાં 42, દિલ્હીમાં 38, અમદાવાદમાં 25, ઇન્દોરમાં 11, હૈદરાબાદમાં 19, સુરતમાં 8 અને કોલકાતામાં 10 ફ્લાઇટ્સ રદ કરી છે.

ઇન્ડિગો એરલાઈન ટેકનીકલ સમસ્યાના કારણે સંકટમાં

ગઈકાલે બુધવારના દિવસ ઇન્ડિગો એરલાઈન માટે ભારે રહ્યો. બુધવારે સવારે ચેક-ઇન સિસ્ટમ ક્રેશ થવાના કારણે દિલ્હી, હૈદરાબાદ, બેંગલુરુ અને વારાણસી સહિત અનેક એરપોર્ટ પર  ફ્લાઇટ્સને ભારે અસર થઈ હતી. વૈશ્વિક સ્તરે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ આઉટેજને કારણે આઇટી સિસ્ટમ્સ નિષ્ફળ જતા ફલાઈટ મેન્યુઅલ ચેક-ઇન કરવાની ફરજ પડી હતી. બુધવારે હૈદરાબાદમાં 19, બેંગલુરુમાં 42 અને દિલ્હીમાં 38 ફ્લાઇટ્સ રદ કરાઈ હતી.

ઇન્ડિગો એરલાઈને અસુવિધા બદલ માફી માગી

ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ વિલંબ અને રદીકરણની પુષ્ટિ કરી હતી. ગયા મહિને ઇન્ડિગગોમાં દિલ્હી એરપોર્ટ પર પણ આવી જ તકનીકી સમસ્યા નોંધાઈ હતી. ઇન્ડિગો એરલાઇન્સે એક નિવેદન જારી કરીને કહ્યું કે, “ખરાબ હવામાન, સિસ્ટમમાં ખામીઓ અને નવા સ્ટાફિંગ નિયમોને કારણે ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. અસુવિધા બદલ અમે દિલગીર છીએ અને આગામી 48 કલાકમાં કામગીરી સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવશે.” છેલ્લા બે દિવસમાં 200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
રાજકોટ

નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ

Editor By Editor 20 hours ago
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?