By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    23 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IPL 2025: શુભમન ગિલ કેમ અમ્પાયર પર થયો ગુસ્સે, BCCI લઈ એકશન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPL 2025: શુભમન ગિલ કેમ અમ્પાયર પર થયો ગુસ્સે, BCCI લઈ એકશન

Last updated: 2025/05/03 at 10:12 AM
11 months ago
Share
IPL 2025: શુભમન ગિલ કેમ અમ્પાયર પર થયો ગુસ્સે, BCCI લઈ એકશન
SHARE

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2025 ની 51મી મેચ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમે જીત મેળવી હતી. છતાં પણ ગુજરાત ટાઈટન્સની ટીમ આજે વિવાદમાં આવી છે. ગુજરાત ટાઈટન્સ ટીમના કેપ્ટન શુભમન ગિલ આઈપીએલની 51મી મેચમાં અમ્પાયર પર ગુસ્સે થયા હતા.  સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ દરમિયાન શુભમિન ગિલ બે વખત અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો. શુભમિન ગીલ અમ્પાયર  પર ગુસ્સે થયો હોવાનો વીડિયો વાયરલ થયો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં શુભમન ગિલનો આ ગુસ્સો તેના માટે મોંઘો સાબિત થઈ શકે છે. BCCI ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ સામે કોઈ એકશન લઈ શકે છે.

શુભમન ગિલ કેમ થયો ગુસ્સે

કેપ્ટન શુભમન ગિલ  ત્રીજા અમ્પાયરના નિર્ણયથી નારાજ થયો હતો. પ્રથમ બેટિંગ કરતા તે એક વિવાદાસ્પદ નિર્ણયનો ભોગ બન્યો જ્યારે ત્રીજા અમ્પાયરે તેને 76 રનના વ્યક્તિગત સ્કોર પર રન આઉટ જાહેર કર્યો. ત્રીજા અમ્પાયરના આ નિર્ણયને કારણે, ગિલ આ સિઝનની તેની પ્રથમ સદી ચૂકી ગયો. આ પછી, સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ દરમિયાન અમ્પાયર અને ગિલ વચ્ચે ગંભીર દલીલ થઈ, જેના કારણે હૈદરાબાદના બેટ્સમેન અને ગિલના મિત્ર અભિષેક શર્માએ પણ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો.  શુભમન ગીલ ત્રીજા અમ્પાયરના નિર્ણય પર ગુસ્સે થયો હતો અને અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. ગિલ સામાન્ય રીતે એટલો ગુસ્સે થતો નથી, જોકે તેણે મેચ પછી આ મુદ્દા પર ખુલ્લેઆમ વાત કરી હતી.. હકીકતમાં, SRH ની ઇનિંગની 14મી ઓવરના ચોથા બોલ પર, ગુજરાતની ટીમે અભિષેક શર્મા સામે LBW ની અપીલ કરી હતી. પરંતુ ફિલ્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો નહીં. જે પછી ગિલે સમીક્ષા લેવાનું નક્કી કર્યું. આ પછી, ‘અમ્પાયરના કોલ’ને કારણે ત્રીજા અમ્પાયરે ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય બદલ્યો નહીં અને અભિષેક શર્મા બચી ગયો.

ગુજરાત ટાઈટન્સ કેપ્ટનનો ખુલાસો

શુભમન ગિલે મેચ પછી કહ્યું કે હું અમ્પાયર પર ગુસ્સે નહોતો થયો અમારી વચ્ચે ફકત દલીલો થઈ હતી. ક્યારેક એવું થાય છે કે તમે તમારું 110 ટકા આપો છો છતાં પણ પરિણામ વિરુદ્ધમાં આવે છે. મેચને લઈને તેમણે વધુમાં કહ્યું કે અમારું લક્ષ્ય હતું કે અત્યાર સુધી જે રીતે રમત રમી રહ્યા છીએ તે પ્રમાણે જ રમવાનો પ્રયાસ કરીએ. આ સ્ટેડીયમની પીચ વધુ ટફ છે તેના પર છગ્ગા મારવા સરળ નથી, પરંતુ હું, સાઈ અને જોસ જે રીતે રમીએ છીએ, મને લાગે છે કે સ્કોરબોર્ડને કેવી રીતે ટિક કરવું તે અંગે અમને સમજ છે.”

જણાવી દઈએ કે આ મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રનથી હરાવ્યું. ગુજરાત ટાઈટન્સ આ જીત સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. આઈપીએલની 51મી ગુજરાત ટાઈન્ટસ અને સનરાઈર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં છ વિકેટે 224 રન બનાવ્યા, જેના જવાબમાં સનરાઇઝર્સ ટીમ 20 ઓવરમાં છ વિકેટે માત્ર 186 રન જ બનાવી શકી હતી.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી
રાજકોટ

 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી

Editor By Editor 2 days ago
 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?