By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: RCB IPL ખિતાબ નહીં જીતે તો હું મારી પત્નીને છૂટાછેડા આપીશ…જુઓ VIDEO
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

RCB IPL ખિતાબ નહીં જીતે તો હું મારી પત્નીને છૂટાછેડા આપીશ…જુઓ VIDEO

Last updated: 2025/05/06 at 3:58 AM
11 months ago
Share
RCB IPL ખિતાબ નહીં જીતે તો હું મારી પત્નીને છૂટાછેડા આપીશ…જુઓ VIDEO
SHARE

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ IPL 2025 માં શાનદાર પ્રદર્શન કર્યું છે, બેંગ્લુરુ અત્યાર સુધી 16 પોઈન્ટ ધરાવતી એકમાત્ર ટીમ છે (54 મેચ પછી), પ્લેઓફમાં તેમનો પ્રવેશ લગભગ નિશ્ચિત છે. ફેન્સને આશા છે કે આ વખતે કંઈક એવું બનશે જે IPLના ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી. એટલે કે RCB IPLનો ખિતાબ જીતશે, તેથી જ આ ફ્રેન્ચાઈઝીના ફેન્સ મોટા દાવા કરી રહ્યા છે.

RCB ના શાનદાર પ્રદર્શન વચ્ચે, આ ફ્રેન્ચાઈઝીના એક ફેને કંઈક એવું કહ્યું જે વાયરલ થઈ રહ્યું છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પુરુષ તેની પત્ની સાથે RCB જર્સી પહેરીને ઉભો છે. જ્યારે તેને પૂછવામાં આવે કે શું તમે RCB ના ફેન છો? તમે લોકોને શું કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા? તો તે વ્યક્તિ કહે છે, ‘હા, હું RCBનો ફેન છું.’ અને જો RCB આ વખતે ખિતાબ નહીં જીતે, તો હું મારી પત્નીને છૂટાછેડા આપીશ.

ફેન્સે RCB ફેનની ઉડાવી મજાક

પરંતુ એવું લાગે છે કે આ વીડિયો વાયરલ કરવાના એકમાત્ર હેતુથી બનાવવામાં આવ્યો છે. પરંતુ ફેન્સે સોશિયલ મીડિયા પર આ વ્યક્તિની ખૂબ મજાક ઉડાવી. એક યુઝરે લખ્યું છે કે ‘કાકા, હમણાં જ કોઈ વકીલ શોધો કારણ કે RCB ટ્રોફી જીતવાનું નથી.’

બીજા એક યુઝરે લખ્યું છે કે ‘હવે તેને ભરણપોષણ આપવું પડશે.’ અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘તો પછી છોકરાઓ રડશે કે છોકરીઓ છેતરપિંડી કરે છે.’ આ સિવાય અન્ય એક ફેને કહ્યું છે કે ‘પત્ની પોતે જ ઈચ્છતી હશે કે RCB ટાઈટલ ન જીતે.’

IPL 2025 માં RCB ટીમની હાલત

રજત પાટીદાર અને ટીમે 11 માંથી 8 મેચ જીતી છે, 16 પોઈન્ટ ધરાવે છે અને +0.482 નો નેટ રન રેટ ધરાવે છે. ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. પ્લેઓફમાં તેનો પ્રવેશ લગભગ નિશ્ચિત છે. લીગ સ્ટેજમાં હજુ 3 મેચ બાકી છે. આ સિઝનમાં વિરાટ કોહલીનું બેટ પણ સારું પ્રદર્શન કરી રહ્યું છે, આ 8મી વખત છે જ્યારે કોહલીએ એક સિઝનમાં 500 થી વધુ રન બનાવ્યા છે.

વિરાટ કોહલી હાલમાં ઓરેન્જ કેપ ધરાવે છે, તેને 11 મેચમાં 505 રન બનાવ્યા છે. જ્યારે RCB માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર જોશ હેઝલવુડ છે, જેને 10 મેચમાં 18 વિકેટ લીધી છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને આધારે લખવામાં આવ્યા છે. સંદેશ ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
ગાંધીનગર

ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન

Editor By Editor 6 days ago
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?