By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Preity Zintaની ભૂલ પંજાબ માટે સાબિત થઈ વરદાન, જાણો શું છે કારણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Preity Zintaની ભૂલ પંજાબ માટે સાબિત થઈ વરદાન, જાણો શું છે કારણ

Last updated: 2025/05/19 at 10:04 PM
10 months ago
Share
Preity Zintaની ભૂલ પંજાબ માટે સાબિત થઈ વરદાન, જાણો શું છે કારણ
SHARE

IPL 2025માં પંજાબ કિંગ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટીમ 12 માંથી 8 મેચ જીતીને પ્લેઓફમાં પહોંચી છે. આ સિઝન પહેલા યોજાયેલી મેગા ઓક્શનમાં પંજાબે એક સંપૂર્ણપણે નવી ટીમ બનાવી.

પંજાબે શ્રેયસ ઐયરને 26.50 કરોડમાં ખરીદ્યો અને તેને કેપ્ટન બનાવ્યો. તેમની કેપ્ટનશીપ હેઠળ, પંજાબ 11 વર્ષ પછી પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહ્યું. આ સિઝનમાં પંજાબના લગભગ બધા ખેલાડીઓએ જીતમાં ફાળો આપ્યો.

પરંતુ પંજાબની ટીમમાં એક ખેલાડી એવો છે, જેને 2024 પહેલા યોજાયેલી મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે ભૂલથી ખરીદી લીધો હતો, પરંતુ પ્રીતિ ઝિન્ટાની તે ભૂલ અત્યાર સુધી ટીમ માટે વરદાન સાબિત થઈ રહી હોય તેવું લાગે છે. હવે તમે પણ વિચારતા હશો કે આ ખેલાડી કોણ છે. તમને જણાવી દઈએ કે તે ખેલાડી બીજું કોઈ નહીં પણ શશાંક સિંહ છે.

પંજાબ કિંગ્સે ભૂલથી શશાંક સિંહને ખરીદી લીધો

તમને જણાવી દઈએ કે IPL 2024 ની ઓક્શનમાં પંજાબ કિંગ્સે ભૂલ કરી હતી. ટીમ 19 વર્ષના યુવા બેટ્સમેન શશાંકને ખરીદવા માંગતી હતી, પરંતુ ભૂલથી છત્તીસગઢના 32 વર્ષના ખેલાડી શશાંક સિંહને ખરીદી લેવામાં આવ્યો. પ્રીતિ ઝિન્ટાની ટીમે પોતે આ ભૂલ સ્વીકારી. શશાંક, જેનો ઓક્શનમાં સમાવેશ અગાઉ પ્રશ્નાર્થ હતો, તે હવે પંજાબ ટીમનો સૌથી વિશ્વસનીય અને મેચ વિનર ખેલાડી બની ગયો છે. ટીમ મેનેજમેન્ટ જે રીતે તેના પર વિશ્વાસ બતાવી રહ્યું છે તે જોઈને લાગે છે કે તે ભવિષ્યમાં પંજાબના નેતૃત્વ જૂથનો ભાગ બની શકે છે.

રાજસ્થાન રોયલ્સ સામે શશાંક સિંહે કરી કેપ્ટનશીપ

પંજાબ કિંગ્સની છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ સામે હતી. આ મેચમાં પહેલા બેટિંગ કરવા આવેલી પંજાબની ટીમની શરૂઆત સારી રહી ન હતી. 34 રનના સ્કોર સુધીમાં ટીમના ત્રણ બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. આ મુશ્કેલ પરિસ્થિતિમાં, નેહલ વાઢેરા અને શશાંક સિંહે ઈનિંગ્સની જવાબદારી સંભાળી અને ટીમનો સ્કોર 200 થી વધુ પહોંચાડ્યો. આ મેચમાં, શશાંકે શાનદાર બેટિંગ કરી અને 30 બોલમાં અણનમ 59 રન બનાવ્યા.

આ દરમિયાન તેને પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા પણ ફટકાર્યા. આ સિવાય જ્યારે શ્રેયસ ઐયર આ મેચમાં ઈજાને કારણે બહાર ગયો, ત્યારે પંજાબ કિંગ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે અર્શદીપ સિંહ અને માર્કો જેન્સન જેવા સિનિયર ખેલાડીઓ હોવા છતાં શશાંક સિંહ પર વિશ્વાસ દર્શાવ્યો. આ મેચમાં તેને સારી કેપ્ટનશીપ કરી અને ટીમને જીત અપાવી. બીજી તરફ, જો પંજાબની ટીમ પ્લેઓફમાં આ ફોર્મ જાળવી રાખે છે, તો તેઓ આ સિઝનમાં પહેલીવાર IPL ટ્રોફી જીતી શકે છે.

શશાંક સિંહે બંને સિઝનમાં પોતાની બેટિંગથી કર્યા ઈમ્પ્રેસ

IPL 2024 પહેલા યોજાયેલા મેગા ઓક્શનમાં શશાંકને પંજાબ કિંગ્સે 20 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો. ગયા સિઝનમાં, તેને 14 મેચમાં 44.25 ની એવરેજ અને 164.65 ના સ્ટ્રાઈક રેટથી 354 રન બનાવ્યા હતા અને ઘણી મેચોમાં ટીમને વિજય અપાવ્યો હતો. તેના જોરદાર પ્રદર્શનને જોઈને, ફ્રેન્ચાઈઝીએ તેને IPL 2025 માટે 5.5 કરોડ રૂપિયામાં રિટેન પણ કર્યો. શશાંક IPL 2025માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેને અત્યાર સુધી રમેલી 12 મેચોમાં, તેને 68.25 ની પ્રભાવશાળી એવરેજ અને 151.66 ના સ્ટ્રાઈક રેટથી 273 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદીનો પણ સમાવેશ થાય છે. આ સિઝનમાં શશાંકે જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તે જોઈને લાગે છે કે આ ફ્રેન્ચાઈઝી તેને આગામી સિઝનમાં પણ જાળવી રાખશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
રાજકોટ

કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

Editor By Editor 4 days ago
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?