By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    4 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    5 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    7 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Iran News: ઈરાનના રાષ્ટ્રપતિનું મોત છતાં આતશબાજી સાથે ઉજવણી, લોકોએ ખુશી દર્શાવી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Iran News: ઈરાનના રાષ્ટ્રપતિનું મોત છતાં આતશબાજી સાથે ઉજવણી, લોકોએ ખુશી દર્શાવી

agragujaratnews
Last updated: 2024/05/22 at 7:03 PM
2 years ago
Share
Iran News: ઈરાનના રાષ્ટ્રપતિનું મોત છતાં આતશબાજી સાથે ઉજવણી, લોકોએ ખુશી દર્શાવી
SHARE

  • ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના મોત પર ઈરાનમાં ઉજવણી
  • સોશિયલ મીડિયામાં લોકો આતશબાજી કરી આનંદ વ્યક્ત કરી રહ્યા છે
  • રવિવારે દુર્ગમ વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થતા રઈસી સહિત આઠ લોકોનાં મોત થયા હતા

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત પછી ઈરાન સહિત વિશ્વમાં તેના સમર્થકોમાં શોક છે. ત્યારે ઈરાનમાં જ તેઓના અવસાન બાદ ઉજવણીનો માહોલ છે. સોશિયલ મીડિયા પર પણ કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ખુલ્લા આકાશમાં આતશબાજી કરી આનંદ વ્યક્ત કરાઈ રહ્યો છે. કેટલાક તો સોશિયલ મીડિયા પર હેલિકોપ્ટર ક્રેશની ખુશી મનવાતા મિમ્સ પણ શેર્સ થઈ રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઈરાનમાં કેટલાક લોકો રાતથી જ ફટાકડા ફોડીને સેલિબ્રેશન કરી રહ્યા છે.

 https://twitter.com/i/status/1792283114447782293  

આની પર ઈરાની અમેરિકન વ્યકિતએ સોશિયલ મીડિયા X પર લખ્યું, મને લાગે છે કે ઈતિહાસમાં આ એકમાત્ર દુર્ઘટના છે, જેના વિશે બધાને ચિંતા છે કે કોઈ બચી ગયું કે કેમ… હેપી વર્લ્ડ હેલિકોપ્ટર ડે. મસીહે તેના અધિકારી પર આગળ લખ્યું ઈરાનના આકાશમાં ઉજવણીના ફટાકડાના વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયામાં છલકાઈ ગયા છે.

હાલમાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, એક માણસને સ્પાર્કલર્સ લાઇટ કરતા સાંભળવામાં આવ્યો હતો કે, ચાલો ઇબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટર ક્રેશના સારા સમાચારની ઉજવણી કરીએ. હેલિકોપ્ટર ક્રેશના સમાચાર પર ઘણા લોકો લંડનમાં ઈરાની એમ્બેસીની બહાર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. પત્રકાર મસીહ અલીનેજાદે X પર લખ્યું, તમારા ચહેરા પર સ્મિત જોઈને હું ખૂબ જ ખુશ છું. 

ઈરાનમાં ઉજવણીનું આ રહ્યું કારણ

એક વ્યકિતએ એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં એક મહિલા ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો શેર કરતી વખતે દાવો કર્યો છે કે મહિલાના પુત્રને થોડા મહિના પહેલા ઈબ્રાહિમ રઈસીએ માર્યો હતો અને હવે તે રઈસીના મોત પર ડાન્સ કરી રહ્યો છે. તેણે આગળ લખ્યું કે મેં તમને કહ્યું હતું કે ઈરાનની મહિલાઓ ઘાયલ છે, પરંતુ તે જુલમીઓ સામે ક્યારેય ઝૂકશે નહીં. ઈબ્રાહિમ રઈસી માત્ર ઈરાનના રાષ્ટ્રપતિ જ નથી.

ઈબ્રાહિમ રઈસી વર્ષ-20221માં રાષ્ટ્રપતિ ચૂંટણી પછી સત્તામાં આવ્યા હતા. ત્યારથી જ તેમને ખૂબ કડક રૂઢિવાદી નીતિઓ લાગુ કરી હતી. રઈસીને ઈરાનમાં અભિવ્યકિતની આઝાદીને કચડવા, હિજાબ કાયદો લાગુ કરવા જવાબદાર મનાવાય છે.

ઈરાનના કુર્દિસ્તાનમાં વધુ ફટાકડા ફુટયા

સૌથી વધુ ઉજવણી ઈરાનના કુર્દિસ્તાન વિસ્તારમાં થઈ રહી છે. અહીં સાકેજ શહેરમાં લોકોએ આતશબાજી કરી હતી. સાકેજ ઈરાનમાં હિજાબની વિરુદ્ધ પ્રદર્શન કરનારી મહસા અમીનીનું હોમ ટાઉન છે. મહસા અમીનીએ ઈરાનમાં હિજાબ વિરુદ્ધ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. જેના લીધે તે ઈરાનની મોરલ પોલીસના ટાર્ગેટ પર આવી અને હિજાબ વગર બહાર નીકળતા તેની ધરપકડ કરી લેવાઈ હતી. બાદમાં તેને માર મારતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતુંય વર્ષ-2020માં મહસા અમિનીના મોત પછી હિજાબ કાયદે જેવા કડક ઈસ્લામી કાયદાઓ લાગુ કરવાને લઈ ઈરાનના ધાર્મિક શાસન વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોલીસ સ્ટેશનમાં મસાલા ખાતા પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
અમદાવાદ

પોલીસ સ્ટેશનમાં મસાલા ખાતા પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

Editor By Editor 6 days ago
 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો
 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી
આચારસંહિતા લાગુ થતાં રાજકોટમાં કડક સુરક્ષા વ્યવસ્થા: લાઇસન્સધારકોને હથિયાર જમા કરવાનો આદેશ
પવનચક્કીમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાસ : મુખ્ય સૂત્રધાર ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?