By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: Israel Latest News: ઘરના સભ્યોથી નેતન્યાહૂ ભીંસમાં, યુદ્ધને લઈ મંત્રીએ આપ્યું અલ્ટિમેટમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israel Latest News: ઘરના સભ્યોથી નેતન્યાહૂ ભીંસમાં, યુદ્ધને લઈ મંત્રીએ આપ્યું અલ્ટિમેટમ

agragujaratnews
Last updated: 2024/05/19 at 1:12 PM
2 years ago
Share
Israel Latest News: ઘરના સભ્યોથી નેતન્યાહૂ ભીંસમાં, યુદ્ધને લઈ મંત્રીએ આપ્યું અલ્ટિમેટમ
SHARE

  • ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા સાત મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
  • ગાઝા પટ્ટીનો સંપૂર્ણ વિસ્તાર કાટમાળમાં ફેરવાઈ ગયો
  • ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂ હવે પોતાની સરકારના મંત્રીથી ચિંતાગ્રસ્ત
 મિડલ ઈસ્ટ એટલે કે, હમાસ અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધને સાત મહિના કરતાં વધુ સમય થઈ ચુક્યો છે. હવે આ યુદ્ધની વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂને તેમની જ સરકારના કેબિનેટ પ્રધાને અલ્ટિમેટમ આપી દીધું છે. ઈઝરાયલી નેતાઓ વચ્ચે તણાવ વધતો જોવા મળી રહ્યો છે. જેના લીધે ઈઝરાયલી યુદ્ધ કેબિનેટના સભ્ય બેની ગેટ્ઝનું સરકારમાંથી રાજીનામું આપવાની ધમકી ઉચ્ચારી છે.
 
ગાઝાથી યુદ્ધ કરવાની માંગ
મળતી માહિતી અનુસાર, ત્રણ સપ્તાહની અંદર ગાઝામાં યુદ્ધ માટે એક નવી યોજના અપનાવામાં આવી શકે છે. આવું એટલા માટે કારણ કે, વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂને પૂર્વ ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ગેટઝે ચેતવણી આપતા માંગ કરી છે કે કેબિનેટ આઠ જૂન સુધી હમાસ વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરે.
સરકારમાંથી ખસી જવાની ચેતવણી ઉચ્ચારી
ગેટઝે ચેતવણી આપતા કહ્યું કે તેની માંગ પૂર્ણ નહિ કરવામાં આવે તો તે સરકારમાંથી દૂર થઈ જશે. તેમને જણાવ્યું કે યોજનામાં હમાસને સમાપ્ત કરવાનું અને બંધકોને પરત લાવવા, ગાઝા પટ્ટીમાં એક વૈકલ્પિક સરકારની સ્થાપના કરવી તેમજ ઈઝરાયના વતનીઓને પરત લાવવા સામેલ છે.

મહત્ત્વનો નિર્ણય લે નેતન્યાહૂ: ગેટ્ઝ
ગેટઝે સ્વીકાર કર્યો કે યુદ્ધનો નાગરિકો પર ખરાબ અસર પડશે. પરંતુ જોર આપીને જણાવ્યું કે મહત્ત્વના નિર્ણયની જરૂર છે. આ દરમ્યાન ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે બેની ગેટઝની સરકાર છોડવાની ધમકીને ફગાવી દેવામાં આવી છે. તેમને જણાવ્યું હમાસ વિરુદ્ધ યુદ્ધના આયોજન માટે તેમને જે અલ્ટિમેટમ આપ્યું છે. એનાથી ઈઝરાયલને નુકસાન થશે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મેટોડામાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ફરાર આરોપી દાહોદથી ઝડપાયો
રાજકોટ

મેટોડામાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ફરાર આરોપી દાહોદથી ઝડપાયો

Editor By Editor 6 days ago
મોંઘવારીનો વધુ એક ડામ! ટોલટેકસમાં ૧૦%નો વધારો
ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ
મેટોડા GIDCમાં રબરના ગોડાઉનમાં ભીષણ આગ: કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા
રૂ.૧૦ લાખથી વધુ સોનાની ખરીદી પર પાન, આધારકાર્ડ અને આવકનું પ્રમાણપત્ર ફરજીયાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?