By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જયસ્વાલે પોતાના નામે કરી ખાસ સિદ્ધી, ડોન બ્રેડમેન-સુનિલ ગાવસ્કરના ક્લબમાં કરી એન્ટ્રી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

જયસ્વાલે પોતાના નામે કરી ખાસ સિદ્ધી, ડોન બ્રેડમેન-સુનિલ ગાવસ્કરના ક્લબમાં કરી એન્ટ્રી

agragujaratnews
Last updated: 2024/02/25 at 7:40 AM
2 years ago
Share
જયસ્વાલે પોતાના નામે કરી ખાસ સિદ્ધી, ડોન બ્રેડમેન-સુનિલ ગાવસ્કરના ક્લબમાં કરી એન્ટ્રી
SHARE

  • જયસ્વાલ ઈંગ્લેન્ડ સાથે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં શાનદાર ફોર્મમાં છે
  • યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં મોટી સિદ્ધિ મેળવી છે
  • ડોન બ્રેડમેનના વિશિષ્ટ ક્લબમાં શામેલ થયો જયસ્વાલ

ટીમ ઈન્ડિયાનો યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ઈંગ્લેન્ડ સાથે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આ સીરિઝમાં અત્યાર સુધીમાં જયસ્વાલે 2 બેવડી સદી ફટકારી છે. જે બાદ હવે યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં મોટી સિદ્ધિ મેળવી છે. યશસ્વી જયસ્વાલ હવે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનના વિશિષ્ટ ક્લબમાં શામેલ થઇ ગયો છે.

જયસ્વાલે ટેસ્ટ સીરિઝમાં 600થી વધુ રન બનાવ્યા

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં યશસ્વી જયસ્વાલના બેટથી રનોનો વરસાદ થઇ રહ્યો છે. રાંચી ટેસ્ટ મેચના બીજા દિવસે પ્રથમ દાવમાં ભારતીય ટીમ માટે યશસ્વી જયસ્વાલે સૌથી વધુ રન બનાવ્યા હતા. રાંચી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં જયસ્વાલે 73 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે આ સિરીઝમાં 2 બેવડી સદી પણ ફટકારી છે.

આવું કરનાર બીજો ભારતીય

યશસ્વી જયસ્વાલે આ ટેસ્ટ સીરિઝમાં અત્યાર સુધીમાં 618 રન બનાવ્યા છે. જયસ્વાલ હવે સર ડોન બ્રેડમેન, સર ગારફિલ્ડ સોબર્સ, સુનીલ ગાવસ્કર, ગ્રીમ સ્મિથ અને જ્યોર્જ હેડલી અને નીલ હાર્વે સાથે 23 વર્ષની વય પહેલા ટેસ્ટ સીરિઝમાં 600 થી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયા છે.

23 વર્ષની ઉંમર પહેલા ટેસ્ટ સીરિઝમાં 600 થી વધુ રન બનાવનાર બેટ્સમેન

  • ડોન બ્રેડમેન vs ઈંગ્લેન્ડ, વર્ષ 1930 (974 રન)
  • ગેરી સોબર્સ vs પાકિસ્તાન 1957-58 (824 રન)
  • સુનીલ ગાવસ્કર vs વેસ્ટ ઈન્ડિઝ 1970-71 (774 રન)
  • ગ્રીમ સ્મિથ vs ઈંગ્લેન્ડ 2003 (714 રન)
  • જ્યોર્જ હેડલી vs ઈંગ્લેન્ડ 1929-30 (703 રન)
  • નીલ હાર્વે vs દક્ષિણ આફ્રિકા 1949-50 (660 રન)
  • યશસ્વી જયસ્વાલ vs ઈંગ્લેન્ડ 2024 (618* રન)

આવો રહ્યો રાંચી ટેસ્ટનો ચોથો દિવસ

રાંચી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ બીજા દિવસે 7 વિકેટના નુકસાન પર 219 રન બનાવ્યા હતા. રાંચી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પર ઈંગ્લેન્ડની ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમ હજુ પણ ઈંગ્લેન્ડથી 134 રન પાછળ છે. બીજા દિવસે ઈંગ્લેન્ડના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. ખાસ કરીને શોએબ બશીરે પોતાની શાનદાર બોલિંગથી ભારતીય બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. બીજા દિવસે શોએબ બશીરે 4 વિકેટ પોતાના નામે કરી હતી.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
રાજકોટ

ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર

Editor By Editor 4 days ago
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?