By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રોજ સવારે પીઓ ખાસ રીતે બનાવેલું તુલસીનું પાણી, સ્ટ્રેસ અને હાર્ટની મુશ્કેલીઓ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

રોજ સવારે પીઓ ખાસ રીતે બનાવેલું તુલસીનું પાણી, સ્ટ્રેસ અને હાર્ટની મુશ્કેલીઓ

agragujaratnews
Last updated: 2024/07/30 at 6:37 PM
2 years ago
Share
રોજ સવારે પીઓ ખાસ રીતે બનાવેલું તુલસીનું પાણી, સ્ટ્રેસ અને હાર્ટની મુશ્કેલીઓ
SHARE

  • ઈમ્યુન સિસ્ટમને કરશે મજબૂત
  • ઓરલ સમસ્યાઓમાં મળશે ફટાફટ રાહત
  • સ્કીન અને શ્વાસની સમસ્યાઓમાં પણ કરશે મદદ

રોજ સવારે તુલસીનું પાણી પીવાથી અનેક લાભ મળે છે. તુલસી આયુર્વેદિક ઔષધિ છે, જે સ્વાસ્થ્યને માટે ફાયદો આપે છે. તેમાં એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ તત્વો છે જે હેલ્થને સીધો ફાયદો આપે છે. તો જાણો કેવી રીતે આ ખાસ પાણી બનાવી શકાશે અને તેનાથી હેલ્થને કયા ફાયદા મળશે.

આ રીતે બનાવો તુલસીનું પાણી

10-15 તુલસીના પાન લો. તેને એક કપ પાણીમાં ઉકાળો. પાણીને ઠંડું થવા દો. આ પછી આ પાણીને ગાળીને સવારે ખાલી પેટે પીઓ. તેનાથી હેલ્થને અનેક ફાયદા મળે છે.

ઈમ્યુન સિસ્ટમ બનશે મજબૂત

તુલસીમાં એન્ટીઓક્સીડન્ટ્સ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે શરીરની ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. તે બેક્ટેરિયા અને વાયરસની સામે શરીરની રક્ષા કરે છે અને સંક્રમણથી બચાવે છે.

હેલ્ધી પાચન

તુલસીનું પાણી પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. તે ગેસ, સોજા અને સાથે કબજિયાતમાં મદદ કરે છે. આ સિવાય તે એસિડિટી અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.

વજનને કરશે કંટ્રોલ

તુલસીના પાણીમાં મોટાબોલિઝમને વધારવાનો ગુણ હોય છે. તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે અને શરીરની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે.

સ્ટ્રેસ અને ચિંતા કરશે ખતમ

તુલસી એક પ્રાકૃતિક તણાવ નાશક છે. તે માનસિક તણાવ અને ચિંતાને ઓછી કરવામાં મદદ કરે છે અને મસ્તિષ્કને શાંત કરે છે.

સફેદ દાંત અને સ્વસ્થ પેઢા

તુલસીના પાણીના સેવનથી દાંત અને પેઢાનું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમાં એન્ટી સેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે તમારા ઓરલ સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

ડિટોક્સિફિકેશન

તુલસીનું પાણી શરીરના વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે. તે શરીરની ડિટોક્સિફિકેશનની પ્રક્રિયાને મદદ કરે છે અને કિડની અને લિવરને પણ સાફ કરે છે.

હાર્ટના સ્વાસ્થ્યને માટે લાભદાયી

તુલસીનું પાણી હાર્ટની હેલ્થને ફાયદો આપે છે. તેમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સના લેવલને ઘટાડવાના ગુણ છે. તેનાથી હ્રદયરોગનું જોખમ ઘટે છે.

સ્કીનની ચમક વધશે

તુલસીના પાણીનું સેવન હેલ્થને સ્વસ્થ અને ચમકદાર બનાવી રાખવામાં મદદ કરે છે. તેનાથી એન્ટીઓક્સીડન્ટ્સ સ્કીનને નિખારે છે અને સાથે ઉંમરના વધતા સંકેતોને ઘટાડે છે.

શ્વાસની તકલીફોમાં રાહત

તુલસીના પાનનું સેવન શ્વસનતંત્રને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. તે ખાંસી, શરદી અને શ્વાસની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે.  

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત
આંતરરાષ્ટ્રીય

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Editor By Editor 6 days ago
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?