By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    4 days ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો

Editor
Last updated: 2026/03/16 at 4:24 PM
1 hour ago
Share
ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો
SHARE

ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો

પોતાના નશા અને વેચાણ માટે ખેડૂતે એક વર્ષ પહેલાં વાવેલા ગાંજાના છોડ પર પોલીસ ત્રાટકી ; 72 કિલો ગાંજો કબજે

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ ગ્રામ્ય પોલીસને નશાના કારોબાર સામેની કાર્યવાહીમાં વધુ એક મોટી સફળતા મળી છે. વિંછીયા તાલુકાના ભડલી ગામની સીમમાં આવેલી વાડીમાંથી ગેરકાયદેસર રીતે કરવામાં આવેલી ગાંજાની ખેતી ઝડપાઈ છે. ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી આશરે રૂ.37.10 લાખની કિંમતનો 72 કિલો ગાંજો જપ્ત કર્યો હતો અને ખેડૂત રમેશ રતા જાદવને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એએસઆઈ પરબતભાઈને મળેલી બાતમીના આધારે ભડલી ગામની સીમશાળા નંબર-3 પાછળ ડુંગરાળ વિસ્તારમાં આવેલી વાડી પર તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં તપાસ કરતાં ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર થયેલું મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી નાના-મોટા 64 જેટલા ગાંજાના છોડ સહિત કુલ 72 કિલો જેટલો જથ્થો કબજે કર્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલ ખેડૂત રમેશ જાદવ પોતે ગાંજો પીવાનો બંધાણી છે. પોતાની પાસે રહેલા ગાંજાના બીજ તેણે આશરે એક વર્ષ પહેલાં ખેતરમાં વાવ્યા હતા. હાલ છોડ તૈયાર થઈ જતા તેનો નશો કરવા ઉપરાંત વેચાણ કરવાની પણ તૈયારી ચાલી રહી હતી. જોકે, તે પહેલાં જ એસઓજીની ટીમ ત્રાટકતાં આખો કારોબાર બહાર આવી ગયો હતો.
રાજકોટ ગ્રામ્ય પોલીસે છેલ્લાં ચાર દિવસમાં નશાના જથ્થા અને પેડલરો સામે સતત કડક કાર્યવાહીઓ હાથ ધરી છે. પીઆઈ એફ.એ. પારગીની રાહબરીમાં એસઓજીની ટીમે શાપર અને લોધીકા વિસ્તારમાં પણ દરોડા પાડી ગાંજાના વેપારમાં સંકળાયેલા તત્વોને ઝડપ્યા હતા. ખાસ કરીને શાપરમાં બે જુદા દરોડા પાડી કુખ્યાત પેડલર રહીલની ચેનલ તોડી પાડવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વિંછીયા પંથક ગાંજાની ખેતી માટે અને શાપર-લોધીકા વિસ્તાર ગાંજાના વેચાણ માટે વારંવાર ચર્ચામાં રહેતો હોવાને કારણે પોલીસે હવે આ સમગ્ર નેટવર્ક પર વધુ કડક નજર ગોઠવી છે. ભડલી ગામમાં ઝડપાયેલી આ ખેતી માત્ર સ્થાનિક સ્તરે નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં નશાના જાળાને લગતી ગંભીર ચેતવણી સમાન માનવામાં આવી રહી છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે આ ગાંજાનો જથ્થો માત્ર સ્થાનિક વપરાશ માટે હતો કે તેની પાછળ વધુ મોટી વેચાણ ચેનલ કાર્યરત હતી.

 

You Might Also Like

 અમરેલી અને જૂનાગઢ પંથકમાં ચાલતો ડુપ્લીકેટ દૂધનો કાળો કારોબાર ઝડપાયો

 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો

 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો

 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ

રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મેઘાણીભાઇમાં ક્રોધ નથી, પુણ્ય પ્રકોપ છે : મોરારિબાપુ
આંતરરાષ્ટ્રીય

 મેઘાણીભાઇમાં ક્રોધ નથી, પુણ્ય પ્રકોપ છે : મોરારિબાપુ

Editor By Editor 3 days ago
 ગોંડલના દેરડી (કુંભાજી)માં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું : દબાણો તોડી પડાયા
પાટડીના માલણપુરમાં વ્યકિત દીઠ અંદાશે સાત વૃક્ષો, ૯૫૦૦થી વધુ વૃક્ષોની લીલોતરી
 અમરેલી અને જૂનાગઢ પંથકમાં ચાલતો ડુપ્લીકેટ દૂધનો કાળો કારોબાર ઝડપાયો
૧૦૫ વર્ષ સુધી તપસ્યા કરનારા બાપજી દાદાના જીવનકવન પરની ફિલ્મનો રવિવારે ક્રિસ્ટલ મોલમાં ખાસ શો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?