દિલીપભાઇના પરિવારને આ દુ:ખની ક્ષણો સહન કરવાની ભગવાન શકિત આપે : ચિમન સિંધવ
Share
SHARE
પત્રકાર જગતના ‘અગ્ર ગુજરાત’નાં શિલ્પી દિલીપભાઈ ગોહિલનો આત્મા નશ્વર દેહનો ત્યાગ કરી આપણાં વચ્ચેથી વિદાય થયેલ છે. આપના પરિવારજનની આ વિદાય કુટુંબીઓ માટે ઘણી દુઃખદ છે. વિયોગની ક્ષણો વિસારવી ઘણી કઠીન છે, પરંતુ પ્રારબ્ધ પાસે મનુષ્ય લાચાર છે. તેમ સમજી આ દુઃખને હળવુ બનાવવા પ્રયત્ન કરજો. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રવક્તા ચિમનભાઈ સિંઘવે શ્રધ્ધાંજલિ પાઠવી છે.