મોડાસાના ખ્યાતનામ ડોક્ટર જયંત પરમાર જે કાનના સ્પેશ્યાલિસ્ટ છે. જેમણે આજ સુધીમાં 2000થી વધુ બહેરાશના દર્દીઓને ફરી સાંભળતા કર્યા છે. અને જેમણે જરૂરીયાતમંદ લોકો માટે 50થી વધુ નિદાન કેમ્પ કર્યા છે. પોતાના સેવાભાવી સ્વભાવ અને દર્દીઓ પ્રત્યેની સહાનુભૂતીને ધ્યાને રાખી સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ નિદાન કેમ્પ કરવાનું બિડુ હાથમાં લીધું છે. શુભતેજ હેલ્થકેરના ડોક્ટર જયંત પરમાર ઓછું સાંભળતા વ્યક્તિઓને ફરી સાંભળતા કરી ગર્વની લાગણી અનુભવતા હોય છે. ઉપરાંત ઓછું સાંભળતા દર્દિઓ માટે કાનનું મશીન પણ ઓછા મૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પ અમરેલી, રાજકોટ, જૂનાગઢમાં યોજાયો હતો. વધુ પ્રતિસાદ મળતા ખંભાળિયામાં 13 તારીખે તેમજ જામનગર અને રાજકોટમાં ફરી 14 અને 15 તારીખે યોજાવાનો છે.
આ નિદાન કેમ્પમાં ઉપલબ્ધ આયુર્વેદિક દવા કાનમાં રિંગિગ, 2C ડિસ્ચાર્જ, ચક્કરથી પીડાતા દર્દીઓ અને શસ્ત્રક્રિયાથી ફાયદો ન થયો હોય તેવા દર્દીઓ માટે ખૂબજ ફાયદાકારક છે . આ દવાની કિંમતં 2500 છે. અહિં અનુભવી ડૉક્ટક દ્વારા દર્દીની તપાસ કરવામાં આવશે. આ કેમ્પની અમરેલી અને રાજકોટમાં ભવ્ય સફળતા બાદ 11 તારીખે જૂનાગઢના સરદાર પટેલ ભવન, જયશ્રી સિનેમા પાસે યોજાવાનો છે ઉપરાંત પોરબંદરમાં 12 ફેબ્રુઆરી, ખંભાળિયામાં, 13 ફેબ્રુઆરી અને જામનગરમાં 14 ફેબ્રુઆરીના રોજ યોજાવાનો છે