By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    6 days ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: નીલ્સ સંજયરાજ ગ્રુપ દ્વારા અમરેલી જીલ્લાના ધારી ખાતે “ધ ફર્ન વિસ્ટેરીયા રિસોર્ટસ” ખુલ્લો મુકાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલી

નીલ્સ સંજયરાજ ગ્રુપ દ્વારા અમરેલી જીલ્લાના ધારી ખાતે “ધ ફર્ન વિસ્ટેરીયા રિસોર્ટસ” ખુલ્લો મુકાયો

agragujaratnews
Last updated: 2024/06/13 at 3:26 PM
2 years ago
Share
નીલ્સ સંજયરાજ ગ્રુપ દ્વારા અમરેલી જીલ્લાના ધારી ખાતે “ધ ફર્ન વિસ્ટેરીયા રિસોર્ટસ” ખુલ્લો મુકાયો
SHARE

પ્રકૃતીના ખોળે આધુનિક આવિષ્કારો સાથે આતિથ્યને આવકારવા અમો આતુર છીએઃ સ્વરાજ રાજયગુરુ

છેલ્લા પાંચ દાયકા કરતા પણ વધારે સમયથી રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે નામના મેળવનાર ગુજરાતના જાણીતા બિઝનેસ હાઉસ ‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’ તથા સ્વરાજ ઇન્દ્રનીલભાઈ રાજયગુરૂ દ્વારા અમરેલીના ધારી વિસ્તારમાં સૌ પ્રથમ વખત અદ્યતન સુવિધાઓ ધરાવતા ધ ફર્ન હોટલ એન્ડ રિસોર્ટસનું નિર્માણ કરવામાં આવ્યું છે.

‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’ની સ્થાપના ૧૯૬૫માં સંજયભાઈ રાજયગુરૂ દ્વારા રાજકોટમાં કરવામાં આવી હતી. ‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’ અલગ અલગ બિઝનેસમાં પાંચ દાયકાથી વધુ સમયથી સફળતાપૂર્વક પોતાનો વિસ્તાર કરી રહ્યું છે. અનેક વર્ષોની મહેનત અને સતત ગ્રાહકોને પોતાની સેવાઓથી સંતુષ્ટ કરી તેમનો વિશ્વાસ જીતવાના લક્ષ્ય સાથે આજે ‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’ કોર્પોરેટ જગતમાં સૌથી પ્રખ્યાત અને આદરણીય નામ બની ગયું છે. હાલ આ ગ્રુપનું નેતૃત્વ ગુજરાતનાં જાણીતા ઉદ્યોગપતિ, સમાજસેવી અને રાજકીય નેતા ‘ઇન્દ્રનીલ રાજયગુરૂ’ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે.

અમરેલી જીલ્લાના આંબરડી સફારી પાર્કની પૃષ્ઠભુમીમાં શરૂ થયેલ ધ ફર્ન વિસ્ટેરીયા રિસોર્ટસ ધારી રેલવે સ્ટેશનથી માત્ર ૬ કિ.મી., ધારી બસ સ્ટેન્ડથી ૮ કિ.મી., અમરેલી બસ સ્ટેન્ડથી ૫૩ કિ.મી અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ૧૭૦ કિ.મી. દુર છે. આ રિસોર્ટસમાં સુંદર અને આકર્ષક ડિઝાઈન કરેલા ૩૦ જેટલા વિલા કોટેજ છે. હાઈ સ્પીડ વાઈ-ફાઈ ઇન્ટરનેટ કનેકટીવીટી, દરેક રૂમમાં એલઇડી ટીવી, ડિજીટલ ઇન-રૂમ સેફ, ઇન-રૂમ ચા-કોફીની સુવિધા, ઇકોફ્રેન્ડલી બાથરૂમ વગેરે સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ રિસોર્ટસમાં બે ઓન સાઇટ રેસ્ટોરન્ટ છે. જે સવારે ૭ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી કાર્યરત રહે છે. શાકાહારી ભોજન, ચા-કોફી, બાઇટ્સ અને મોકટેઇલની વિવિધ સર્વિસ પુરી પાડશે, ઉપરાંત આ રિસોર્ટમાં જીમ, સ્વિમીંગપુલ, મીટીંગ રૂમ, કોન્ફરન્સ રૂમ, બાળકો માટે વિવિધ પ્રકારની ઇન્ડોર-આઉટડોર ગેમ સહીતની અસંખ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. આ રિસોટર્સમાં 2 અત્યાધુનીક ભવ્ય જોવાલાયક સ્થળ છે. જેમાં ૧૦૩૪ ચો.ફૂટનો ‘ડેન’ (ગુફા) અને ૨૮૦૦૦ ચો.ફૂટનો ‘શેરબાગ’ છે. કોઈપણ શુભ પ્રસંગો અને કોર્પોરેટ ઇવેન્ટસ જેવા પ્રસંગો અહીં ઉજવી શકાય છે. આ રિસોર્ટસના ઉદ્ઘાટન પ્રસંગે કંપનીના મેનેજીંગ ડિરેકટર  સુહેલ કન્નામ્પીલીએ જણાવ્યું હતું કે ધારીમાં લોન્ચ થયેલો આ રિસોર્ટસ સહેલાણીઓને મહેમાન નવાજી માટે અસાધારણ અનુભવ આપવાનું વચન આપે છે. ધારીમાં અમારૂ આ આતીથ્ય સ્થળ બિઝનેસ અને પ્રવાસીઓ માટે એકસરખી પસંદગીનું બની રહેશે એવી અમને આશા છે.

રિસોર્ટસના ઉદ્ઘાટન પ્રસંગે આનંદ વ્યકત કરતા સંજયરાજ એન્ડ કંપનીના મેનેજીંગ ડિરેકટર સ્વરાજ રાજયગુરુએ જણાવ્યું હતું કે, ‘અમે ફર્ન ગ્રુપ સાથે ભાગીદારી કરવાના અમારા નિર્ણયથી ખુશ છીએ. અમારો આ નવો ધ ફર્ન વિસ્ટેરીયા રિસોર્ટસ મહેમાનોના આતીથ્ય માટે ઉત્તમ વિકલ્પ તરીકે ઉભરી આવશે. ધ ફર્ન હોટલ એન્ડ રિસોર્ટસ સાથેની અમારી ભાગીદારી સાથે અમને વિશ્વાસ છે કે અમારા અતિથીઓની ઉતમ સ્તરની સેવા માટે અમો કયારેય ઉણા નહી ઉતરીએ જેની અમે ખાત્રી આપીએ છીએ.’ હોસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે ‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’નું લક્ષ્ય હંમેશા લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો અને સુવિધામાં વધારો કરવાનું રહ્યું છે. હોસ્પિટાલિટી ક્ષેત્રમાં ‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’ દ્વારા અગાઉ નીલ્સ સિટી રિસોર્ટ, નીલ દા ઢાબા, સિએરા સ્ટાઈલ – રાજકોટ, લેમન-ટ્રી હોટલ, રેડિયસ લોન્સ અને સાક્ષી ફંકશન ડેસ્ટિનેશન જેવા વેન્ચર્સ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે.

You Might Also Like

સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી

 ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને અમરેલી નજીક ઉથલાવવાનો કારસો

 અમરેલીમાં શ્વાનનો આતંક, એક જ દિવસમાં 3૦થી વધારે લોકોને કરડયા

મોટા આંકડીયામાંથી ડુપ્લીકેટ ખાતર બનાવતી ફેકટરી ઝડપાઇ

ધારીના ભાડેરમાં પિવાની ટેવથી કંટાળી પુત્રની હત્યા કરી પિતાએ લાશ દાટી દીધી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love1
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 3૧.૭૫૨ બોટલ દારૂ-બિયરનો જથ્થો પકડાયો
મોરબી

 વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 3૧.૭૫૨ બોટલ દારૂ-બિયરનો જથ્થો પકડાયો

Editor By Editor 5 days ago
 મુંદ્રા અને મુંબઇના પોર્ટ પર ફૂટ, શાકભાજી ભરેલા કન્ટેનર્સ અટવાયા
અમીન માર્ગ પર જ્વેલર્સ સંચાલક સાથે રૂ.1.29 કરોડની છેતરપિંડી
જેતપુરમાં વિરાશક્તિનગર સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં પોલીસનો દરોડો, ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?