By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સોમનાથમાંથી દોઢ કિલો ચરસના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

 સોમનાથમાંથી દોઢ કિલો ચરસના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો

Editor
Last updated: 2026/01/20 at 2:26 PM
2 months ago
Share
 સોમનાથમાંથી દોઢ કિલો ચરસના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો
SHARE

સોમનાથમાંથી દોઢ કિલો ચરસના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો

દિલ્હીથી લાવી વેંચાણ કરવા જતા ઝડપાયો : 3.૭૫ લાખનો જથ્થો જપ્ત

 

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

ગીર સોમનાથ જીલ્લામાં નશાદ્રવ્ય પદાર્થોની હેરાફેરી- વેંચાણ અટકાવવા પોલીસવડા જયદિપસિંહ જાડેજાએ કડક સુચના આપી હતી. જેને લઈ પેટ્રોલીંગ કરી રહેલ એસઓજીની ટીમે બાતમીના આધારે સોમનાથમાંથી એક પરપ્રાંતીય શખ્સને રૂ.3.75 લાખની કિંમતના દોઢ કિલોગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતોનુસાર સોમનાથમાં ત્રિવેણી પાસેના માર્ગે એક વ્યક્તિ નશાદ્રાવય પદાર્થ ચરસ વેચવા આવી રહ્યો હોવાની  બાતમી એસઓજીની ટીમને મળતા સ્ટાફ વોચમાં હતો. દરમ્યાન ત્યાંથી પસાર થઈ રહેલ ઉત્તરપ્રદેશના મેરઠનો રહીશ માનસિંહ ઉર્ફે રાજુ સમરુસિંહ સૈની (ઉ.વ. 53)ને રોકાવી તલાસી લેતા તેની પાસેથી આશરે 1.5 કિલો ચરસનો જથ્થો મળી આવેલ જેની બજાર કિંમત રૂ.3,75,000 જેવી થતી હતી. પોલીસે ચરસનો જથ્થો જપ્ત કરીને આરોપી વિરુદ્ધ NDPS અધિનિયમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

આ અંગે એસઓજી પીઆઈ કાગડાના જણાવ્યા મુજબ ચરસ સાથે પકડાયેલ પરપ્રાંતીય શખ્સ માનસિંહ ઉર્ફે રાજુ સમરુસિંહ સૈની ત્રણેક વર્ષથી ચરસ જેવા નશાદ્રાવય પદાર્થોનું વેંચાણ કરી રહેલ છે. મોટા ભાગે તે હરિદ્વાર, જુનાગઢ જેવા ધાર્મીક સ્થળોએ સમયાંતરે ચરસ વેચવા આવતો હોવાની એમ.ઓ.ધરાવે છે. સોમનાથમાં પહેલીવાર આવેલ ત્યારે જ પકડાય ગયેલ હતો. આ શખ્સ અગાઉ યુપી પોલીસના હાથે પણ પકડાય ચુકયો હોવાનું જાણવા મળેલ છે. સોમનાથમાં વેચાણ કરવા લાવેલ ચરસનો જથ્થો દિલ્હીથી લઈ આવ્યો હોવાનું જાણવા મળેલ છે. જેના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

You Might Also Like

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

સોમનાથમાં તહેવારો પૂર્વ કાયદો, વ્યવસ્થા, જાળવવા પોલીસ સજ્જ, સઘન ફૂટ પેટ્રોલિંગ

વેરાવળમાં બે સોની વેપારીઓ પેઢીઓને ત્યાં CGSTના દરોડા : સર્ચ ઓપરેશન

 ગીરગઢડાના નવા ઉગલા ગામના યુવાનનો સાસરીયા-વકીલના ત્રાસથી કંટાળી આપઘાત

 વેરાવળમાં બે સ્થળેથી 5.85 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અરડોઈમાં શૂરાપુરા દાદાની જગ્યાએ યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
રાજકોટ

અરડોઈમાં શૂરાપુરા દાદાની જગ્યાએ યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Editor By Editor 6 days ago
ધરાર, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં નડતર રૂપ રેંકડી, કેબીન, બેનર જપ્ત કરાયા
 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત
 સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની માર્ચ મહિનાના અંતમાં સંભવિત જાહેરાત
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?