By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 day ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઓનલાઇન સટ્ટાબાજીના રેકેટનો પર્દાફાશ, T20 વર્લ્ડકપ સાથે છે કનેક્શન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઓનલાઇન સટ્ટાબાજીના રેકેટનો પર્દાફાશ, T20 વર્લ્ડકપ સાથે છે કનેક્શન

agragujaratnews
Last updated: 2024/06/23 at 11:00 PM
2 years ago
Share
ઓનલાઇન સટ્ટાબાજીના રેકેટનો પર્દાફાશ, T20 વર્લ્ડકપ સાથે છે કનેક્શન
SHARE

  • વર્લ્ડકપમાં સટ્ટાબાજીનો એક નવો મામલો સામે આવ્યો
  • ગુજરાત પોલીસે રવિવારે 2 લોકોની ધરપકડ કરી
  • ડમી વેબસાઈટ દ્વારા સટ્ટાબાજી કરાતી હતી

વર્લ્ડકપમાં સટ્ટાબાજીનો એક નવો મામલો સામે આવ્યો છે અને આ કેસમાં ગુજરાત પોલીસે રવિવારે 2 લોકોની ધરપકડ કરી છે. હકીકતમાં, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં અનેક ફરિયાદો નોંધાઈ હતી કે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે T20 વર્લ્ડકપ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યા છે અને ડમી વેબસાઈટ દ્વારા સટ્ટાબાજી પણ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડકપ 2024ના પ્રસારણ અધિકારો સ્ટાર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ પાસે છે અને ગેરકાયદે સ્ટ્રીમિંગના કારણે સ્ટાર ઈન્ડિયાને ભારે નુકસાન થઈ રહ્યું હતું. સાયબર ક્રાઈમ પોલીસે સર્વરને ટ્રેક કરતા ઊંઝા નગરના દિવ્યાંશુ પટેલની ધરપકડ કરી છે.

પોલીસ આપ્યું નિવેદન

પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે અમે 3 સીપીયુ, 4 મોનિટર, એક લેપટોપ, એક આઈપેડ, 6 રાઉટર, ઈન્ટરનેશનલ ડેબિટ કાર્ડ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પટેલે એક ડોમેન ખરીદ્યું હતું, જેના દ્વારા ક્રિકેટ મેચની સ્ટ્રીમ ડમી વેબસાઈટ પર અપલોડ કરવામાં આવતી હતી અને તેમાં તેના ભાગીદારનું નામ મુકેશ પટેલ છે. શુભમ પટેલ નામના વ્યક્તિ પર પણ આરોપ છે, જેનું રહેઠાણ કેનેડા છે અને તે જ શુભમ જ વીડિયોને પ્રોસેસ કરવાનું કામ કરતો હતો.

પાકિસ્તાન સાથે કનેક્શન

પોલીસે પોતાના નિવેદનમાં પાકિસ્તાન સાથે આ રેકેટના કનેક્શનનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે, “દિવ્યાંશુ, મુકેશ અને શુભમ પાકિસ્તાની નાગરિક પાસેથી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ મેળવી રહ્યા હતા, જેનું નામ અઝહર અમીન હોવાનું કહેવાય છે. આ લોકો ઘણી વેબસાઈટ લાઈવ સ્ટ્રીમિંગ કરતા હત. આ વેબસાઈટ સાથે સંકળાયેલા તમામ બેંક ખાતા નકલી હતા. અમદાવાદની એક ખાનગી બેંકમાં કામ કરતા આકાશ ગોસ્વામીની પણ ધરપકડ કરવામાં આવી છે ” એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન, કેનેડા, દુબઈ અને અન્ય ઘણા દેશોના લોકો ગેરકાયદેસર રીતે ઓનલાઈન સટ્ટાબાજીમાં સામેલ છે અને આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા માટે તપાસ ચાલી રહી છે.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ
મોરબી

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Editor By Editor 4 days ago
લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત
કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા ‘માતુ શ્રી વિજુબેન પરશોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ
ઢોંગી ભુવાનું કુકૃત્ય: મહિલાને બ્લેકમેલ કરવા અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરી નાખ્યો
પડધરી-રામપરા નદીમાં રાજકોટના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?