By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 day ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    3 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધૂળેટી પર્વની રજાઓમાં યાત્રાધામો, પ્રવાસ પર્યટન સ્થળો પર લોકો ઉમટશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

ધૂળેટી પર્વની રજાઓમાં યાત્રાધામો, પ્રવાસ પર્યટન સ્થળો પર લોકો ઉમટશે

agragujaratnews
Last updated: 2024/03/21 at 8:05 PM
2 years ago
Share
ધૂળેટી પર્વની રજાઓમાં યાત્રાધામો, પ્રવાસ પર્યટન સ્થળો પર લોકો ઉમટશે
SHARE

હોટલોના બેફામ ભાડા : દિવ, સોમનાથ, દ્વારિકામાં રૂ.૨ થી રૂ.૧૫ હજાર સુધીના ભાડા થઇ ગયા

હોળીના પર્વ ઉપર ત્રણ દિવસની રજા આવતી હોવાના કારણે દ્વારકા, દીવ તથા સોમનાથ ખાતે લોકો રજા નો લાભ મળતો હોવાના કારણે ફરવા જવા માટેનુ આયોજન કરી રહ્યા છે ત્યારે સામાન્ય દિવસોમાં ભાડું રૂપિયા 1000 હોય છે તેમજ થ્રી સ્ટાર તથા ફોર સ્ટાર હોટલનુ ભાડું રૂપિયા 2500 આસપાસ હોય છે તેવી હોટલ તથા ગેસટાઉસના ભાડામાં ભારે વધારો થઇ રૂ.૫૦૦૦ થી લઇ રૂ.૧૫૦૦૦ સુધી થઇ ગયા છે.

Contents
હોટલોના બેફામ ભાડા : દિવ, સોમનાથ, દ્વારિકામાં રૂ.૨ થી રૂ.૧૫ હજાર સુધીના ભાડા થઇ ગયાદિવ,  દ્વારકામાં સામાન્ય દિવસોમાં હોટલના ભાડા

દ્વારકા ખાતે દર વર્ષે હોળીના તહેવાર ઉપર પદયાત્રીઓ હજારોની સંખ્યામાં પગપાળા દર્શન કરવા જતા હોય છે ત્યારે આ વખતે સરકારી કચેરીઓમાં સતત ત્રણ દિવસ સુધી રજા આવતી હોવાના કારણે લોકો ફરવા જવા માટેનું આયોજન કરી રહ્યા છે જેમાં આ વખતે સામાન્ય દિવસોમાં જે ભાડું હોય છે તેની સામે ગેસટાઉસનુ  તથા થી સ્ટાર ને ફોર સ્ટાર હોટેલનુભાડું રૂપિયા 2000 થી 10000 જેવું ચાલી રહ્યું છે અને જેમ જેમ હોળીનો તહેવાર નજીક આવશે તેમ તેમ ભાડામાં વધારો થશે.

આ ઉપરાંત અરબી સમુદ્રના કાંઠે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભાવિકો જતા હોય છે આ વખતે એટલે કે અત્યારે સોમનાથ અને વેરાવળ માં પણ હોટલ ગેસટાઉસના ભાડા વધી ગયા છે.જયારે ફરવાના શોખીન લોકો ખાસ કરીને દિવ બાજુ વધારે પ્રમાણમાં જાય છે જેમાં અત્યારથી દીવની તમામ હોટલો ફુલ થઈ ગઈ છે અને સામાન્ય દિવસોમાં એક દિવસનુ જે ભાડું હોય છે તેની સામે રૂપિયા 10000 થી 15000 જેવું ભાડું ચાલે છે અને હજુ બે દિવસ પછી આ ભાડામાં પણ વધારો થશે.દિવના હોટલના માલિકના જણાવ્યા પ્રમાણે એક રૂમમાં બે વ્યક્તિનુ ભાડું રૂપિયા 6000 લેવામાં આવે છે અને ત્રીજી વ્યક્તિ સાથે હોય તો તેનો અલગથી ચાર્જ લેવામાં આવે છે.

દિવ,  દ્વારકામાં સામાન્ય દિવસોમાં હોટલના ભાડા

દિવમાં 100 થી વધુ હોટલ અને ગેસ્ટહાઉસ આવેલા છે જેમાં સામાન્ય દિવસોમાં એક રૂમનું ભાડું રૂપિયા 1500 થી 2000 જેટલું ચાલતું હોય છે જેની સામે અત્યારે હોળીના તહેવાર ઉપર એક રૂમનું ભાડું રૂપિયા 6000 થી 10000 હજાર જેવુ ચાલી રહ્યું છે અને હજુ પણ ભાડા વધશે તેવું હોટલના સંચાલકોનું કહેવું છે. આ ઉપરાંત દ્વારકામાં પણ સામાન્ય દિવસોમાં હોટર ગેસટાઉસના ભાડા રૂપિયા 1000 થી 1500 જેટલા ચાલતા હોય છે જેની સામે અત્યારે 4 થી 5 હજાર જેટલા ભાડા ચાલી રહ્યા છે.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 ઇન્ડિસેન્ટ વિપ્રેઝન્ટેશન ઓફ વુમન એમેન્ડમેન્ટ બિલ ફરીથી રજૂ કરવા શકિતસિંહની રજૂઆત

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર
ગુજરાત

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

Editor By Editor 3 days ago
પેલીકન રોટોફ્લેક્સના ભરતભાઈ શાહ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું બહુમાન
 રાજકોટમાં પોલિંગ ઓફિસરો અને ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફને અપાશે તાલીમ
અમરેલી, ખાંભા, સા.કુંડલા અને બરવાળામાં કમોસમી વરસાદ
‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?