By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pizza Recipe : ઓવન વગર પણ બનશે રેસ્ટોરન્ટ જેવા પિઝા, જાણો આ સરળ રીત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Pizza Recipe : ઓવન વગર પણ બનશે રેસ્ટોરન્ટ જેવા પિઝા, જાણો આ સરળ રીત

Last updated: 2025/07/22 at 3:34 PM
8 months ago
Share
Pizza Recipe : ઓવન વગર પણ બનશે રેસ્ટોરન્ટ જેવા પિઝા, જાણો આ સરળ રીત
SHARE

પિઝા બાળકોનું મનપસંદ ફાસ્ટફૂડ છે. બાળકોમાં જંકફૂડનું સેવન વધ્યું છે. અને એટલે જ આજે ગુજરાતમાં પિઝાના જુદા-જુદા ફૂડ કાફે ખૂલ્યા છે. અત્યારે વરસાદી સિઝનમાં બહારનું ખાવાથી બાળકોને બીમારીનું જોખમ રહે છે. આવી સ્થિતિમાં તમે ઘરે રેસ્ટોરન્ટ જેવા પિઝા બનાવી શકો છો. એવું કહેવાય છે કે પિઝા ઓવનમાં જ સારા બનતા હોય છે. પરંતુ આ ટિપ્સની મદદથી તમે ઘરે પણ હોટલ જેવા ટેસ્ટી પિઝા બનાવી શકશો.

ઘરના પિઝા વધુ સ્વાદિષ્ટ

આજના લેખમાં તમને ઓવન વગર પિઝા ઘરે કેવી રીતે બનાવાય તેની સરળ ટીપ્સ જણાવીશું. ઘરના પિઝા સ્વાદિષ્ટ તો બનશે જ સાથે-સાથે સ્વાસ્થ્યને નુકસાન પણ નહીં કરે. હેલ્ધી પીઝા ખાઈ બાળકો તો શું મોટા પણ વારંવાર માગશે.

પિઝા બનાવવા માટે સામગ્રી

પિઝા બેઝ માટે: 1/2 કપ ઘઉં નો લોટ, 1/4 ચમચી બેકિંગ પાઉડર, 1/8 ચમચી બેકિંગ સોડા, 1/4 કપ દહીં, 2 ચમચી તેલ અને મીઠું સ્વાદ મુજબ

ટોપીંગ્સ માટે: 1 ચમચી મકાઈના દાણા, 1 ચમચી પનીરના ટુકડા, 1 ચમચો ઝીણી સમારેલી ડુંગળી, 1 ચમચો ઝીણા સમારેલા કેપ્સિકમ, 1 લાલમરચાંની સ્લાઈસ, 1/4 કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ, 1/4 કપ મોઝરેલા ચીઝ ક્યુબ્સ, 1/2 કપ પિઝા સોસ, 1 ચમચો પિઝા સિઝનિંગ, 1 ચમચો ઓરેગાનો, 1 ચમચી ચીલી ફ્લેક્સ અને 1-2 ચમચી તેલ

પિઝા બનાવવાની રીત

  • પિઝા બનાવતા પહેલા તેનો બેઝ તૈયાર કરવો પડશે. બેઝ બનાવા માટે લોટમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા અને તેલ નાખી સરખી રીતે ભેળવી દો. પછી તેમાં દહીં ઉમેરી પરોઠા જેવો નરમ લોટ બાંધી લો અને ઢાંકી ને 10-15 મિનિટ રાખી દો.
  • ત્યારબાદ કુકરમાં મીઠું નાખી, એક રિંગ કે સ્ટેન્ડ રાખી તેના ઉપર સીટી વિના ઢાંકણું બંધ કરી, 8-10 મિનિટ માટે મધ્યમ આંચ પર પ્રી હિટ કરો.
  • લોટને થોડો મસળીને 3 ભાગ કરો. એક ભાગ લઇ, વણો અને ફોર્ક થી પ્રિક કરો અને ગરમ થયેલા કુકરમાં પ્લેટ મૂકી તેમાં આ વણેલો બેઝ રાખી પછી તેને એરટાઈટ ઢાંકણા વડે ઢાંકી દો. અને ધીમી આંચ પર 10 મિનિટ માટે કૂક કરો.
  • બીજી બાજુ હવે એક નોનસ્ટીક પેનને સાધારણ ગરમ કરો. આ પેનમાં થોડું તેલ ચોપડી તૈયાર થયેલ પિઝા બેઝનો રોટલો મૂકો તેના પર પિઝા સોસ સ્પ્રેડ કરો. આ રીતે પિઝા બેઝના તમામ રોટલા તૈયાર કરવા.
  • માર્ગરીટા પિઝા બનાવવા હોય તો ફકત ચીઝ નાંખી ઢાંકી દો. આ ચીઝ 2-3 મિનિટમાં ઓગળી જશે અને પછી ઢાંકણું ખોલી નાખો અને તેના પર ફરી ચીઝનું સિઝનિંગ કરો.
  • ઇટાલિયન પિઝા માટે, બેઝ પર પિઝા સોસ સ્પ્રેડ કરી, ડુંગળી અને સિમલા મરચાં નાખો. બન્ને ચીઝ નાખો. લાલ મરચાં ની સ્લાઈસ મુકો અને કૂક કરો. સિઝનિંગ છાંટીને ગરમ પીરસો. પિઝાને રેસ્ટોરન્ટ લુક આપવા તમે બજારમાં મળતા તૈયાર ઓલિવ પણ લાવી શકો છો.
  • તૈયાર થઈ ગયા ઓવન વગરના પિઝા. ઘરે બનાવેલ આપિઝાનો ફાયદો એ છે કે તમે થોડી સામગ્રીમાં વધુ પિઝા બનાવી શકો છો. 

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
રાજકોટ

 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી

Editor By Editor 4 days ago
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?