By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    13 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Plane crash in Ahmedabad: અમેરિકામાં હોબાળો, બોઇંગના કારણે 1 લાખ કરોડ ડૂબ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Plane crash in Ahmedabad: અમેરિકામાં હોબાળો, બોઇંગના કારણે 1 લાખ કરોડ ડૂબ્યા

AgraGujarat Rajkot
Last updated: 2025/06/12 at 8:04 PM
10 months ago
Share
Plane crash in Ahmedabad: અમેરિકામાં હોબાળો, બોઇંગના કારણે 1 લાખ કરોડ ડૂબ્યા
SHARE

એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા જ અમેરિકા સુધી હોબાળો જોવા મળ્યો હતો. બોઇંગના કારણે 1 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. બોઇંગના શેયરમાં પ્રી માર્કેટમાં જ લગભગ 8 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે પ્રી માર્કેટમાં કંપનીના માર્કેટ કેપને 12 બિલિયન ડૉલર એટલે કે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુનું નુકસાન થયુ છે. ત્યારે નજર કરીએ કે બોઇંગના શેયરમાં કેટલા આંકડા જોવા મળ્યા છે.

અમદાવાદમાં પ્લેન ક્રેશ

અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાના સમચારથી જ્યાં ભારતીય શેયર બજારોમાં નુકસાની જોવા મળી રહી છે. અને સાથે જ ટાટાના શેયરમાં ભારે ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ, અમેરિકા સુધી આ દુર્ઘટનાની અસર જોવા મળી છે. એયરપ્લેન મેકર કંપની બોઇંગના શેયરમાં પણ પછડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં હાલ શેયર બજાર ખુલ્યા નથી. બોઇંગના શેયરમાં પ્રી માર્કેટમાં લગભગ 8 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે પ્રી માર્કેટમાં કંપનીના માર્કેટ કેપને 12 બિલિયન ડૉલર એટલે કે 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે.

પ્રી માર્કેટમાં બોઇંગના શેયર ઘડામ

એયરપ્લેન મેકર કંપની બોઇંગમના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. પ્રી માર્કેટ ડીલમાં 7 ટકાથી પણ વધુ ઘટાડો નોંધાયો છે. કંપનીનો શેયર 200 ડૉલરથી પણ નીચેની સપાટીએ પહોંચ્યો છે. એયર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બોઇંગ 787-8 ડ્રીમ લાઇનર વિમાન સામેલ હતું. બોઇંગના શેયરની કિંમત 7.67 ટકાથી લઇને 197.58 પ્રતિ શેયર પર કારોબાર કરવામાં આવી રહ્યો છે. શેયર માર્કેટમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળશે. બુધવારે બોઇંગનો શેયર 0.8 ટકાના ઘટાડા સાથે 214 ડૉલર પ્રતિ શેયર પર બંધ થયો હતો. છેલ્લા 3 મહિનાથી શેર માર્કેટ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આ દરમિયાન તેમાં 24 ટકા તેજી આવી હતી.

1 લાખ કરોડ રૂપિયા ડૂબ્યાં

બોઇંગના શેયરમાં ભલે પ્રી માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હોય પરંતુ નુકસાની મોટી આંકવામાં આવી છે. જેના કારણે પ્રી માર્કેટ સેશનમાં જ કંપનીની વૈલ્યુએશનને મોટું નુકસાન થયુ છે. બુધવારે કંપનીના શેયરની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. જે 214 ડૉલર પર જોવા મળ્યો હતો. કંપનીનું માર્કેટ કેપ 161.36 બિલિયન ડૉલર પર હતુ. આ ઘટાડાના કારણે કંપનીને નુકસાન થયુ છે.

ભારતીય શેર બજાર પણ ધરાશાઇ

ગુરુવારે ભારતીય શેયર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.ચ બોમ્બે સ્ટોક એક્સચેંજના પ્રમુખ સૂંચાંક 823.16 ઘટીને 81,691.98 અંકો પર બંદ થયો હતો. સેંસેક્સ શેયર બજાર બંધ થવા પહેલા 991.98 અંકોના ઘટાડા સાથે 81,523.16 અંકો સાથે લોઅર લેવલ પર પહોંચ્યો હતો. તો બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેંજના પ્રમુખ સૂચાંક નિફ્ટી પણ 253.20 અંકથી 24,888.20 પર પહોંચ્યો હતો. 

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
રાજકોટ

સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ

Editor By Editor 4 days ago
 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી
કણસાગરા મહિલા કોલેજ ખાતે NSSનો વિદાય સમારોહ સંપન્ન
ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ
બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?