By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    37 minutes ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    2 hours ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    3 hours ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    4 hours ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: PM Modi Cyprus Visit: આ યુદ્ધનો યુગ નથી, બોલ્યા PM Modi
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

PM Modi Cyprus Visit: આ યુદ્ધનો યુગ નથી, બોલ્યા PM Modi

AgraGujarat Rajkot
Last updated: 2025/06/16 at 3:47 PM
7 hours ago
Share
PM Modi Cyprus Visit: આ યુદ્ધનો યુગ નથી, બોલ્યા PM Modi
SHARE

પીએમ મોદી આજે સાઇપ્રસના પ્રવાસે છે. અહીં રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ ઉપરાંત પીએમ મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી પણ સન્માનિત કરવામાં આવ્યા. સાઇપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડૌલિડેસ દ્વારા પીએમ મોદીને સાઇપ્રસનુ સર્વોચ્ચ સન્માન ગ્રેન્ડ ક્રૉસ ઓફ ધ ઓર્ડ ઓફ મકારિયોસ IIIથી સન્માનિત કરાયા. ત્યારબાદ બંને દિગ્ગજોની બેઠક મળી હતી. આ બેઠક બાદ પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે સંવાદથી જ દરેક સમસ્યાનું સમાધાન નીકળે છે. 

આ યુદ્ધનો યુગ નથી- પીએમ મોદી 

સાઇપ્રસની સરકારે પહલગામ આતંકવાદી હુમલાને લઇને નિંદા કરી. આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં સાઇપ્રસે ભારતનું સમર્થન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે વિસ્તૃત ચર્ચા થઇ છે. અમે બંને દેશો સાથે મળીને રક્ષા અને સાયબર મુદ્દે સહયોગ વધારીશું. સાથે મળીને ભવિષ્યને નવો આકાર આપીશું.

આગામી 5 વર્ષનો મજબૂત રોડમેપ બનાવીશું. સાથે જ કહ્યું કે બંને દેશો રક્ષા ઉદ્યોગ પર બળ આપશે. વધુમાં કહ્યું કે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર બંને દેશો ચિંતિત છે. તેમણે એમ પણ કહ્યુ કે આ યુદ્ધનો યુગ નથી. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે અમે બોર્ડર પર આતંકવાદ વિરુદ્ધ ભારતની જંગમાં સાઇપ્રસના સતત સમર્થન માટે આભારી છીએ. આતંકવાદ, નશીલા પદાર્થો અને હથિયારોની તસ્કરી રોકવા અમારી એજન્સીઓ વચ્ચે વાસ્તવિક સમય સૂચનાના આદાન પ્રદાન માટે એક તંત્ર વિકસિત કરાશે. 

સાથે મળીને કામ કરવા સહમત- નિકોસ

સાયપ્રસના રાષ્ટ્રપતિ, નિકોસ ક્રિસ્ટોડોલિડ્સએ કહ્યું કે અમે અમારા દ્વિપક્ષીય સંબંધો અને વિવિધ ક્ષેત્રોમાં તાલમેલ વધારવાની ચર્ચા કરી. અમે સંરક્ષણ સહયોગ, કટોકટી વ્યવસ્થાપન, પર્યટન, નવીનતા અને કૃત્રિમ બુદ્ધિમત્તા પર કામ કરવા માંગીએ છીએ. અમે સાથે મળીને કામ કરવા સંમત થયા જેથી અમે નક્કર પરિણામો લાવી શકીએ.

You Might Also Like

Israel-Iran Conflict: 10 હજાર ભારતીયોના રેસ્કયુ માટે અભિયાન ચલાવશે ભારત

World Yoga Day: આ 5 યોગથી તમારો થાક થશે દૂર…જાણી લો ફટાફાટ

Dahodમાં 16થી 21 જૂન દરમ્યાન યોજાનારા યોગ સપ્તાહ ઉજવણીનો થયો પ્રારંભ

Iranમાં ફસાયેલા ભારતીયોનું છલકાયું દર્દ, સરકારને કહ્યું-ત્રણ દિવસથી સુતા નથી…

PM Modi Cyprus Visit: પીએમ મોદીને સાઇપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ
સ્પોર્ટ્સ

Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ

By 4 days ago
Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
Russia Ukraine War: રશિયાએ યુક્રેનની શાળાઓ અને ઘરો પર કર્યો ડ્રોન હુમલો
International Yoga Day કેમ 21 જૂનના રોજ મનાવવામાં આવે છે, જાણો થીમ
South Africa ટીમનો ચોકર્સનો ટેગ દૂર થશે? WTCમાં રચશે ઈતિહાસ!
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?