By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    3 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: PM Rishi Sunak: બ્રિટિશ PM ઋષિ સુનકના ઘરે ગેરકાયદે 4 શખ્સો ઘુસ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

PM Rishi Sunak: બ્રિટિશ PM ઋષિ સુનકના ઘરે ગેરકાયદે 4 શખ્સો ઘુસ્યા

agragujaratnews
Last updated: 2024/06/26 at 8:01 PM
2 years ago
Share
PM Rishi Sunak: બ્રિટિશ PM ઋષિ સુનકના ઘરે ગેરકાયદે 4 શખ્સો ઘુસ્યા
SHARE

  • બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકના નિવાસસ્થાને ચાર શખ્સો અચાનક ઘુસી ગયા
  • પોલીસે તમામની ધરપકડ કરી તપાસ શરૂ કરી
  • ચૂંટણી પહેલા પીએમના ઘરે ઘુસેલા શખ્સોને લઈ એજન્સીઓમાં ભૂકંપ આવ્યો
બ્રિટનમાં એકબાજુ જનરલ ચૂંટણીની ચર્ચા છે તો બીજું બાજું વડાપ્રધાન ઋષિ સુનક સાથે જોડાયેલી ખબર સામે આવી છે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે ઉત્તરી ઈંગ્લેન્ડમાં આવેલા નિવાસસ્થાને ગેરકાયદે રીતે મંગળવારે ચાર શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર મુદ્દે જાણકારી આપી હતી. ઉત્તરી યોર્ક શાયરના કિર્બી સિગસ્ટન ગામમાં રહેતા ઋષિ સુનકનું ઘરે જે તેમને વર્ષ-2015માં ખરીદ્યું હતું.
 
શખ્સોની તપાસ ચાલુ છે
નોર્થ યોર્કશાયર પોલીસે જણાવ્યું કે તેમને મંગળવારે બપોરે આ અંગેની માહિતી મળી હતી. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તમામની ધરપકડ કરી છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

શેર કરેલ વીડિયો
આ દરમિયાન ‘યુથ ડિમાન્ડ’ નામના એક જૂથે એક વીડિયો શેર કર્યો જેમાં તેનો એક સભ્ય પીએમ સુનકના રહેણાંક સંકુલમાં એક તળાવ પાસે જોવા મળી રહ્યો છે. આ ઘટના બ્રિટિશ સામાન્ય ચૂંટણીના એક અઠવાડિયા પહેલા બની છે.

આનો વિરોધ થઈ રહ્યો છે
યુથ ડિમાન્ડ ગૃપ વિશે પ્રાપ્ત માહિતી અનુસાર, આ સંગઠન ઈઝરાયલને બ્રિટનના સમર્થનનો વિરોધ કરે છે. ગૃપ સરકાર પાસે વર્ષ-2021માં આપવામાં આવેલા ઓઈલ અને ગૅસ લાઇસન્સ રદ કરવાની પણ માંગ કરી રહ્યું છે.

પીએમ સુનકે ટીકા કરી હતી
તમને જણાવી દઈએ કે પીએમ સુનકે આ વર્ષની શરૂઆતમાં પણ આ જૂથની નિંદા કરી હતી. તે સમયે આ જૂથ સાથે જોડાયેલા લોકોએ મજૂર નેતા કીર સ્ટારમરના ઘરે બેનર લટકાવ્યું હતું. જેમાં લખેલું હતું ‘હત્યા બંધ કરો.’ તેને ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ સાથે જોડવામાં આવી રહ્યું હતું.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મેટોડા GIDCમાં રબરના ગોડાઉનમાં ભીષણ આગ: કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા
રાજકોટ

મેટોડા GIDCમાં રબરના ગોડાઉનમાં ભીષણ આગ: કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા

Editor By Editor 13 hours ago
અમરેલી, ખાંભા, સા.કુંડલા અને બરવાળામાં કમોસમી વરસાદ
 દાઉદી બોહરા સમાજ સંચાલિત ઈઝઝી શિફાખાના દ્વારા મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકે આશિષકુમારની કરાઈ નિયુક્તિ
 પેટ્રોલપંપ પરથી મળશે હવે કેરોસીન-LPG સિલિન્ડર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?