By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    43 minutes ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    3 weeks ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    4 weeks ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    4 weeks ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    2 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    2 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    2 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    2 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉપલેટામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉપલેટામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર

Editor
Last updated: 2026/02/24 at 4:14 PM
44 minutes ago
Share
ઉપલેટામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર
SHARE

 ઉપલેટામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર

 ખોટા માપ અને બોગસ બિલના પુરાવા સાથે ઓડિટર પર ગંભીર આક્ષેપો

ટેન્ડર પ્રક્રિયા અને માપપોથીમાં ગેરરીતિ કરી સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું

 

અગ્ર ગુજરાત, ઉપલેટા

રાજકોટ જિલ્લાના ઉપલેટા અને રાજકોટ તાલુકાઓમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY WDC 2.0) હેઠળ થયેલા જળસંચયના કામોમાં મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે. અરજદાર અને ભાજપના જૂના અને પીઢ કાર્યકર ચિરાગ વિપુલભાઈ ફળદુએ એકાઉન્ટ જનરલ (ઓડિટ-૧), રાજકોટને લેખિત પુરાવાઓ સાથે ફરિયાદ કરી છે કે, સ્થાનિક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી સરકારના કરોડો રૂપિયા ચાઉં કરી જવામાં આવ્યા છે.

આ કૌભાંડમાં કાયદાકીય અને વહીવટી જોગવાઈઓનો સરેઆમ ભંગ થયો છે. યોજનાની માર્ગદર્શિકાના કાયદા મુજબ રૂ. ૪ લાખથી વધુના કોઈપણ કામ માટે અન્ય સરકારી વિભાગના સમાન કામ કરતા સક્ષમ ઈજનેર (કે લાયક ટેકનિકલ એક્સપર્ટ) પાસેથી તાંત્રિક મંજૂરી (Technical Sanction) લેવી ફરજિયાત છે. પરંતુ અહીં સત્તાનો ખુલ્લો દુરુપયોગ કરીને, સક્ષમ અધિકારીની તાંત્રિક મંજુરી લેવાયેલ છે પણ ગેરકાયદેસર રીતે તાંત્રિક મંજૂરીઓ બાદ ચાર લાખથી ઉપરના કામોના ખોટા કમ્પ્લીશન સર્ટિફિકેટ કાગળ પર બતાવી દેવાઈ છે.

ફરિયાદમાં કરાયેલા આક્ષેપો મુજબ, ટેન્ડર પ્રક્રિયામાં સૌથી નીચા ભાવ ભરનાર -૧૦.૧૧% નીચા ભાવની એજન્સી કામ કરી રહી હતી તે દરમિયાન નવું ટેન્ડર બહાર પાડીને તે કામ -૦૧.૫૫% ના ભાવે નવી એજન્સીઓને છૂપી રીતે વર્ક ઓર્ડર આપી જૂની એજન્સી અને નવી એજન્સી એમ બન્નેને કામ આપેલ  અને જુની ઓછું કામ કરાવેલ અને નવી એજન્સી પાસે મુખ્ય અને મોટા કામ કરાવેલ હોવાનો પણ આક્ષેપ છે. ચેકડેમના કામોમાં ગુણવત્તાના નિયમોનો ભંગ થયો છે. જમીનનું ટેસ્ટિંગ (SBC), સરકારી જીઓલોજીસ્ટનો અભિપ્રાય કે સરકારી લેબ (GERI) માં ફરજિયાત ૧૦% ટેસ્ટિંગ કરાવ્યા વિના જ સીધા બીલો પાસ કરી દેવાયા છે.

માપપોથી (MB) માં સ્થળ પરના ખરા માપ લેવાને બદલે અંદાજપત્રની બેઠેબેઠી કોપી મારીને, અને લોખંડ વાપર્યા વિના માત્ર કાગળ પર કામો દર્શાવીને લાખો રૂપિયાનું ચૂકવણું કરી લેવાયું છે. ભૌગોલિક માપદંડો વિરુદ્ધ જઈને જ્યાં પાણીની સવલતો છે તેવા ગામોમાં ખોટી રીતે યોજના મંજૂર કરાવાઈ છે.

આ સમગ્ર ભ્રષ્ટાચારની તપાસ માટે ગાંધીનગરથી મોકલવામાં આવેલા સિનિયર ઓડિટર રાકેશ જામુઆર પર અરજદારે લાંચ લઈને ભ્રષ્ટાચારીઓને છાવરવાનો ગંભીર આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. આ ઓડિટરના એકાઉન્ટ જનરલ અધિકારી અનુભવ કુમાર સિંઘને કૌભાંડની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે આ બાબતમાં મોટું કૌભાંડ છે અને ઉપરથી નીચે સુધીના તમામ સામેલ હોવાનું પણ અરજદારે જણાવ્યું છે ત્યારે આ મામલે અરજદારે સેન્ટ્રલ ઈન્વેસ્ટીગેશન બ્યુરોમાં તમામ આધાર પુરાવાઓ સાથે તમામ જવાબદારો સામે ફરિયાદ કરવાની તજવીશ શરૂ કરી છે.

 

You Might Also Like

 સિહોરના સર નજીક ગાંજો-અફિણનું વાવેતર, ૧૧ કરોડનો મુદામાલ જપ્ત

ધોરાજી કોંગ્રેસે લોકતાંત્રિક રીતે વડાપ્રધાનના પૂતળાનું દહન કરવા કાર્યક્રમની મંજૂરી માગી

 જેતપુરના ખીરસરા રોડ પરથી દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો

શિવરાત્રીના મેળામાં ભાવિકોને મળશે શુધ્ધ પીવાનું પાણી

ગીર ગઢડા ગામે 27 લાખના ગાંજાનો જથ્થો ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં NSUI દ્વારા અર્ધનગ્ન અવસ્થામાં કરાયો અનોખો વિરોધ
રાજકોટ

રાજકોટમાં NSUI દ્વારા અર્ધનગ્ન અવસ્થામાં કરાયો અનોખો વિરોધ

Editor By Editor 53 minutes ago
ગુજરાતમાં ૨૦૨૭થી શાળાઓમાં AIનો અભ્યાસક્રમ લાગુ
*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
ટ્રમ્પનું હથિયાર બુઠ્ઠુ થયું છતાં ભારતને તો બેવડો માર પડશે ?
બંગાળની ખાડીના લો-પ્રેશરથી ગુજરાતમાં ઋતુઓની ગડબડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?