- ટેસ્લાની ફેક્ટરીમાં AI રોબોટની ખરાબી બની જોખમી
- રોબોટ ભૂલથી એક્ટિવ થતા એન્જિનયર પર કર્યો હુમલો
- સમગ્ર ઘટનાને લઇ મસ્કે ટ્વિટ કરીને શરમજનક ગણાવી
વિશ્વભરમાં હમેશા આધુનિક ટેકનોલોજી પર વધુ આગળ વધી રહ્યો છે. જેમ કે આજના જમાનામાં રોબોટ દ્વારા અવકાશની સફર કરી રહ્યા અનેક ગ્રહો પર જવા હવે વૈજ્ઞાનિકો રોબોટનો ઉપયોગ કરી રહ્યા છે. તેવામાં ટેસ્લાની ફેક્ટરીમાં રોબોટે કોહરામ મચાવ્યો હોય તેવા સમાચાર સામ આવ્યા છે. રોબેટ અચાનક એક્ટિવ થતા એન્જિનિયર પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ આજે AIનો ઉપયોગ હમેશા નવીનતમ ટેકનોલોજીને આસાનથી ઉપયોગ કરી શકાય તે હેતું થી કરવામાં આવે છે. જોકે એવી અનેક ખાનગી કંપનીઓ છે જેમાં AI રોબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેવામાં ટેસ્લાની ફેક્ટરીમાં AI રોબોટ જીવલેણરૂપ સાબિત થયો છે. ઘટના જાણે એમ હતી કે, વિશ્વ હમેશા આધુનિક ટેકનોલોજી પર વધુ આગળ વધી રહ્યો છે. જેમ કે આજના જમાનામાં રોબોટ દ્વારા અવકાશની સફર કરી રહ્યા અનેક ગ્રહો પર જવા હવે વૈજ્ઞાનિકો રોબોટનો ઉપયોગ કરી રહ્યા છે. તેવામાં ટેસ્લાની ફેક્ટરીમાં રોબોટે કોહરામ મચાવ્યો હોય તેવા સમાચાર સામ આવ્યા છે. રોબેટ અચાનક એક્ટિવ થતા એન્જિનિયર પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે.
શું છે સમગ્ર મામલો?
આ ઘટના 2021ની હોવાનું કહેવાય છે. જ્યારે એન્જિનિયર રોબોટનું પ્રોગ્રામિંગ કરી રહ્યો હતો. તેમણે બે રોબોટ ડિસેબલ કર્યા, પરંતુ ત્રીજો રોબોટ ભૂલથી એક્ટિવ થઈ ગયો અને તેણે એન્જિનિયર પર હુમલો કર્યો હતો અને તેના ડાબા હાથ પર ઈજા થઈ હતી. જોકે તે બહુ ગંભીર હોવાનું જણાવાયું ન હતું. જો કે, આ મામલે ઈલોન મસ્કની પ્રતિક્રિયા સામે આવી છે. ‘X’ પર પોસ્ટ કરતાં, મસ્કે કહ્યું, ‘તે અત્યંત શરમજનક છે કે, તેને મીડિયા આ ઘટનાને બતાવી રહી. જે ઉદ્યોગમાં કુકા રોબોટ આર્મ (બધા ફેક્ટરીમાં ઉપલબ્ધ છે)નો ઉપયોગ બે વર્ષ પહેલાં થયો હતો.’


