By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રક્ષાશક્તિ સર્કલથી ખ-0 સુધીનો માર્ગ સી. જી. રોડની પેટર્નથી વિકસાવાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રક્ષાશક્તિ સર્કલથી ખ-0 સુધીનો માર્ગ સી. જી. રોડની પેટર્નથી વિકસાવાશે

agragujaratnews
Last updated: 2024/01/25 at 11:27 AM
2 years ago
Share
રક્ષાશક્તિ સર્કલથી ખ-0 સુધીનો માર્ગ સી. જી. રોડની પેટર્નથી વિકસાવાશે
SHARE

  • સરગાસણ, કેનાલ, રાયસણ સ્ટ્રીટના લેન્ડસ્કેપીંગમાં પાર્કિંગ, વોકવેની સુવિધા
  • સમગ્ર પ્રોજેક્ટના અંદાજિત કિંમત 161 કરોડની સામે 187 કરોડ ઉંચો ભાવ ભરાઈને આવ્યો
  • કુડાસણ સરદાર ચોક ખાતે ગૌરવપથ બનાવાશેઃ પ્રોજેક્ટની ડિઝાઈન તૈયાર

રક્ષાશક્તિ સર્કલથી ખ-0 સુધીના રોડને અમદાવાદના સી.જી.રોડની પેટર્નથી વિકસાવવામાં આવનાર છે. તદ્પરાંત સરગાસણ, કેનાલ તથા રાયસણ સ્ટ્રીટ અને સરદાર ચોક ખાતે ગૌરવપથ બનાવવા માટે 183 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેની આખી ડિઝાઈન તૈયાર કરી દેવામાં આવી છે. હવે આ ડિઝાઈન પ્રમાણે એજન્સીએ કામ કરવાનું રહેશે. વર્ષ 2026માં યોજાનાર વાયબ્રન્ટ સમિટ પુર્વે આ તમામ વિસ્તારનો મોકઓવર થઈ ગયેલો જોવા મળશે.

ગાંધીનગર એક કેપિટલ સિટી હોવાથી સમગ્ર વિસ્તાર બ્યુટીફિકેશનની દ્રષ્ટિએ પણ ઉત્તમ દેખાય તે પણ એટલું જ મહત્વનું છે. ગાંધીનગર કેપિટલ સિટી જેવું લાગે તે પ્રકારે તેના રોડ, સ્ટ્રીટ વગેરેને વિકસાવવા છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન કામ કરી રહ્યું છે.

રક્ષાશક્તિસર્કલથી ખ-0 સુધીના રોડને અમદાવાદના સી.જી.રોડની પેટર્નથી વિકસાવાશે. જેમાં પાર્કીંગ પ્લેસ, લેન્ડસ્કેપીંગ, સર્વિસ રોડ, ગ્રીન સ્પેસ સહિત અન્ય યુટીલીટીનો પણ સમાવેશ કરવામાં આવશે. અહીં પ્લાઝા પણ ઉભા કરાશે. આખી ડિઝાઈન તૈયાર કરી દેવામાં આવી છે. તેવી જ રીતે સરગાસણ, રાયસણ અને કેનાલ સ્ટ્રીટ વિકસાવવામાં આવનાર છે. હાલમાં આ તમામ જગ્યા ઉબડખાબડ દેખાય છે ક્યાંક ઝાડીઝાંખરા ઉગેલા નજરે ચડે છે. કોર્પોરેશન આ વિસ્તારને સુંદર રીતે ડેવલપ કરવા માંગે છે. હાલમાં આ જગ્યાઓ નકામી દેખાય છે, ત્યાંથી પસાર થનાર લોકોના મનમાં અણગમો પેદા કરે છે. પરંતુ વિકસી ગયા બાદ આ તમામ જગ્યા રમણીય અને સુવિધાસભર દેખાવા લાગશે. એટલેકે આ તમામ લોકેશનનું બ્યુટિફાય કરવામાં આવશે. સરગાસણમાં 15 મીટર સુધી સ્ટ્રીટ વિકસાવાશે. જેમાં રોડની વચ્ચે ડિવાઈડરમાં ગ્રીનરીને વિકસાવાશે તથા પાર્કિંગની સવલત ઉભી કરાશે. રાયસણ સ્ટ્રીટમાં હાલમાં પીડીપીયુ રોડને જે રીતે વિકસાવવામાં આવ્યો છે તે પ્રકારે જ આખા 80 મીટર રોડનું બ્યુટીફિકેશન કરવામાં આવશે. જેમાં લેન્ડસ્કેપીંગ જે તૈયાર કરાયું છે તેમાં ગ્રીન સ્પેસ, ગઝેબો, વોકવે સહિતની બાબતોને સમાવવામાં આવી છે. સૌથી મહત્વની બાબતમાં નર્મદા કેનાલ જે પસાર થઈ રહી છે તેનો પણ કેટલોક ભાગ વિકસાવવાનું વિચારવામાં આવ્યું છે. કેનાલની અંદર તરફ જતા વિસ્તારનું બ્યુટિફીકેશન કરવાનું આયોજન છે. આ જગ્યા બિલકુલ અવાવરુ અને બિનઉપયોગી જેવી છે. જ્યાં કાંઠાવાળી જગ્યાને સરખી કરી ત્યાં પ્લાન્ટેશન કરવા ઉપરાંત લોકો બેસી શકે, ચાલી શકે તે માટે વોક-વે જેવું ઉભું કરવામાં આવશે. કેનાલના કાંઠે એક રીતે રીવરફ્રન્ટ જેવો એક કુદરતી માહોલ ઉભો કરાશે. લોકો માટે એક કુદરતી વાતાવરણ વચ્ચે હરવાફરવાની જગ્યા ઉભી થશે. કુડાસણ ખાતે સરદાર ચોકના 30 મીટર પહોળા રોડને ગૌરવપથ તરીકે વિકસાવવામાં આવશે. અહીંપણ ફુટપાથ, વોક-વે સહિતની સુવિધા ઉમેરવામાં આવશે. રાજ્યના પાટનગર ગાંધીનગરના આ નવા વિસ્તારના બ્યુટિફીકેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગાંધીનગરમાં દેશ-વિદેશના મુલાકાતીઓની અવરજવર વધુ રહે છે. વધુમાં વાયબ્રન્ટ સહિતના સેમિનારો, સમીટ્સ અહીં યોજાતા રહેતા હોવાથી અહીંના રોડ સહિતના વિસ્તાર આંતરરાષ્ટ્રીય અંદાજ પ્રમાણે વિકસાવવા જરૂરી છે. આથી આ સમગ્ર વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે બ્યુટીફિકેશન પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આ ચારેય પ્રોજેક્ટની ડિઝાઈન એચએસપી ડિઝાઈન પ્લાનીંગ એન્ડ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેની ટેન્ડ પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં 161 કરોડના અંદાજિત કિંમત સામે એલ-1 એજન્સી દ્વારા 187 કરોડ ભરાઈને આવ્યા છે. જે અંદાજિત કિંમત કરતાં 16.14 ટકા ઉંચા ભાવ ભરાઈને આવ્યા છે.

You Might Also Like

ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી

ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ

દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ

અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
રાજકોટ

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

Editor By Editor 6 days ago
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
પડધરી-રામપરા નદીમાં રાજકોટના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?