By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાબર કાંઠા-અર વલ્લી લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું હિંમતનગર માં ઉદ્ઘાટન કરાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સાબર કાંઠા-અર વલ્લી લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું હિંમતનગર માં ઉદ્ઘાટન કરાયું

agragujaratnews
Last updated: 2024/01/24 at 11:59 AM
2 years ago
Share
સાબર કાંઠા-અર વલ્લી લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું હિંમતનગર માં ઉદ્ઘાટન કરાયું
SHARE

  • 5 લાખથી વધુ સરસાઈ સાથે જીતવા કાર્યકરો કામે લાગે
  • ભાજપના મહામંત્રીએ કાર્યાલયની રીબીન કાપીને વિધીવત ઉદ્ઘાટન કર્યું હતુ
  • સોમવારે અવધપુરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે રામ ઉર્જા છે, રામ સમાધાન છે, રામ બધાના છે, રામ અનંતકાળ છે

આગામી એપ્રિલ મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખથી વધુ મતોની સર સાઈ સાથે જીતી લેવા માટેની વ્યૂહરચના તૈયાર કરીને તા. 23 જાન્યુઆરીથી અમલ શરૂ કર્યો છે ત્યારે મંગળવારે હિંમતનગર માં સાબરકાંઠા-અરવલ્લી લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને લોકસભાની ચૂંટણીની તૈયારીઓના શ્રી ગણેશ કરી દીધા છે. જે પ્રસંગે બંને જિલ્લાના ધારાસભ્યો અને અગ્રણીઓ અને કાર્યકરો અને સાંસદની ઉપસ્થિતમાં પ્રદેશ ભાજપના મહામંત્રીએ કાર્યાલયની રીબીન કાપીને વિધીવત ઉદ્ઘાટન કર્યું હતુ. હિંમતનગર ના સહકારીજીન વિસ્તાર માં સાબરકાંઠા-અરવલ્લી ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ભાજપના કાર્યકરો ટીમ વર્કથી કામ કરશે અને વિશેષ જવાબદારીને ધ્યાનમાં રાખી મતદારોને કેન્દ્ર અને રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓ અને તેનાથી થયેલા લાભો અંગે સમજ આપવી પડશે. સોમવારે અવધપુરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે રામ ઉર્જા છે, રામ સમાધાન છે, રામ બધાના છે, રામ અનંતકાળ છે તેમ સાબર કાંઠા અને અરવલ્લીના તમામ મતદારોનો સંપર્ક કરીને સમજાવવા પડશે.

આગામી એપ્રિલ મહિનામાં લોકસભાની ચૂંટણી આવી ર હી છે ત્યારે દુનિયાને એવું મહેસૂસ કરાવવું પડશે કે સતત ત્રીજી વાર રાષ્ટ્રપ્રેમી ભારતના મતદારો નરેન્દ્ર મોદીને સ્વીકારી ભાર તને વિશ્વમાં વધુ શક્તિશાળી બનાવશે. જેથી સાબરકાંઠા અને અરવલ્લીની લોકસભાની બેઠક પરથી કમળ ચૂંટીને દેહી મોકલવા માટેની જવાબદારી ભાજપના કાર્યકરોએ નિભાવવી પડશે. ચૂંટણી જીતવા માટે વ્યુહાત્મક વ્યવસ્થાને મજબૂત કરવાનું કામ કાર્યકર્તાઓએ કરવું પડશે અને વધુ મતદાન થાય તે માટે સતત જાગૃત્ત રહેવું પડશે.

સાબર કાંઠા લોકસભા બેઠકના ક્લસ્ટર બાબુભાઈ જેબલીયાએ લોકસભાની બેઠક જીતવા માટે અત્યાર થી કાર્યકરોએ કામે લાગી જવું જોઈએ. યુદ્ધના મેદાનમાં દુશ્મને નબળો સમજવાની ભૂલ કરવાની નથી.યુવા મતદારોને આકર્ષવા માટે કાર્યકરોએ વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. લોકસભા સીટના પ્રભારી દુષ્યંતભાઈ પંડયા, સંયોજક જે.ડી. પટેલ, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , વી.ડી.ઝાલા, ર મણ વોરા, પી.સી. બરંડા અને ધવલસિંહ ઝાલાએ પણ ઉપસ્થિત કાર્યકરોને એવું આહવાન કર્યું હતુ કે દરેક કાર્યકતાએ દરેક ગામમાં ર 4 કલાક જવાનું છે અને પક્ષ જે કહે તે કામ પણ તથી કરવું પડશે. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ પી.સી.પટેલ, તખતસિંહ હડીયોલ, સહકારી અગ્રણી મહેશભાઈ પટેલ, સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, પૂર્વ ચેરમેન જેઠાભાઈ પટેલ અને જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડયા ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
ગાંધીનગર

ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા

Editor By Editor 5 days ago
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
૫૦ જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે છાત્રને ફસાવ્યો
આજે GCCI દ્વારા ‘ગૌકુલમ’નો વિશેષ સંવાદ યોજાશે
રાજકોટમાં આયોજિત જિજ્ઞેશદાદાની ભાગવત કથા હવે ૮૯.૬ FM રેડિયો પર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?