આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં પ્રિ – મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઇ ચુકી છે. આજે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દ્વારકાના દરિયાઈ માર્ગેથી ડ્રગ્સ ઘુસાડવાનો પર્દાફાશ થયો છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


