By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આ રાજકુમારી બદલી રહી છે સાઉદીની તસવીર, આરબ મહિલાઓ માટે બની પ્રેરણાસ્ત્રોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

આ રાજકુમારી બદલી રહી છે સાઉદીની તસવીર, આરબ મહિલાઓ માટે બની પ્રેરણાસ્ત્રોત

agragujaratnews
Last updated: 2023/11/02 at 12:03 PM
2 years ago
Share
આ રાજકુમારી બદલી રહી છે સાઉદીની તસવીર, આરબ મહિલાઓ માટે બની પ્રેરણાસ્ત્રોત
SHARE

  • 2034માં મેન્સ ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની કરશે સાઉદી
  • યુએસમાં સાઉદીનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મહિલા
  • મહિલાઓને દરેક સ્તરે આગળ લાવવા પ્રતિબદ્ધ છે પ્રિન્સેસ

સાઉદી અરેબિયા રમત જગતમાં પોતાનો વિશેષ પ્રભાવ દેખાડી રહ્યું છે. તાજેતરમાં સાઉદી કિંગડમે એક મોટી સ્પોર્ટસ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં વિશ્વભરમાંથી રમતગમતના દિગ્ગજો સામેલ થયા હતાં. સાઉદી 2034માં ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કરવા જઈ રહ્યું છે અને તેના માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તૈયારીઓ પાછળ એક નામ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે છે પ્રિન્સેસ રીમા બિંત બંદર અલ સઉદનું. તો ચાલો જાણીએ તેમના અદ્ભુત વ્યક્તિત્વ વિશે.

રમતગમતની પ્રવૃત્તિઓમાં પ્રિન્સેસનું યોગદાન

સાઉદી અરેબિયામાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ખાડી દેશ દરેક મોરચે ટોચ પર રહેવાનો પ્રયાસ કરે છે. આ જ કારણ છે કે સાઉદીમાં રમતગમતની પ્રવૃત્તિઓ અન્ય ખાડી દેશો કરતાં ઘણી વધારે છે. જ્યારે રમતની દુનિયામાં સાઉદીની રાજકુમારીનું નામ સામે આવે છે ત્યારે આ વધુ અસરકારક બને છે. સાઉદીમાં વધતી જતી રમત ગમત પ્રવૃત્તિઓમાં પ્રિન્સેસ રીમા બિન્ત બંદર અલ-સાઉદનું મોટું યોગદાન છે. સાઉદીનાં શાહી પરિવારના સભ્ય તરીકે પ્રિન્સેસ રીમા પાસે રમતગમત સાથે સંબંધિત ઘણા પોર્ટફોલિયો છે. તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં સાઉદી અરેબિયાનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મહિલા છે. રીમા સાઉદી ઓલિમ્પિક અને પેરાલિમ્પિક સમિતિના વડા પણ છે અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય છે.

સાઉદીને સ્પોર્ટસનું વૈશ્વિક મંચ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા

પ્રિન્સેસ રીમા સ્પોર્ટ્સ ડિપ્લોમસી, આંતરરાષ્ટ્રીય સંબંધો અને સાઉદી અરેબિયાને વૈશ્વિક રમતગમતના મંચ પર સ્થાપિત કરવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. સાઉદી અરેબિયાએ 2034માં મેન્સ ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની કરવાનો નિર્ણય લીધો છે. આ વર્લ્ડ કપ માટેની તૈયારીઓમાં હાલ પ્રિન્સેસ વ્યસ્ત છે.

મોહમ્મદ બિન સલમાનની અપેક્ષા મુજબ કરે છે કામ

સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી ખાતે મિડલ ઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટના સીનીયર ફેલો અને ધ ટર્બ્યુલન્ટ વર્લ્ડ ઑફ મિડલ ઇસ્ટ સોકરના લેખક જેમ્સ ડોર્સી કહે છે, “રીમા પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ઇચ્છે છે તે રીતે સાઉદી અરેબિયાને રજૂ કરે છે.” રાજકુમારી રીમા મહિલા સ્વતંત્રતાની હિમાયત કરે છે અને મોહમ્મદ બિન સલમાનની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છે. આ જ કારણ છે કે પ્રિન્સે તેમને અમેરિકાના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. સ્પોર્ટ્સ ડિપ્લોમસીમાં સાઉદી અરેબિયાનું તેમનું પ્રતિનિધિત્વ પ્રશંસનીય છે.

રાજકીય ગતિવિધિઓથી દૂર રહે છે રાજકુમારી

રાજકુમારી રીમા રાજકીય ગતિવિધિઓથી દૂર રહેવાનું પસંદ કરે છે. રીમા બંદર બિન સુલતાન અલ-સાઉદની પુત્રી છે. રાજકુમારી તેના પિતાના આઠ બાળકોમાંની એક છે અને તેમણે અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમણે વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી મ્યુઝિયમ સ્ટડીઝમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. રમતગમત ક્ષેત્રમાં તેમના કાર્યો પહેલાં તેમણે ઉચ્ચ સ્તરીય રિટેલમાં કામ કર્યું હતું.

મહિલાઓને પ્રોત્સાહન આપવા પર રાજકુમારીનો ભાર

રાજકુમારી રમતગમતની દુનિયામાં મહિલાઓના પ્રવેશની પણ હિમાયત કરે છે. તેમના નેતૃત્વમાં મહિલાઓ ફૂટબોલ સ્ટેડિયમમાં પણ જઈ શકે છે જેને તે મહિલાઓ માટે પ્રગતિ માને છે. રીમા કહે છે કે ”મહિલાઓ માત્ર રમવા સુધી મર્યાદિત રહેશે નહીં પરંતુ તે બોર્ડ સ્તર અને સલાહકાર સ્તરે મહિલાઓના પ્રવેશ માટે પ્રતિબદ્ધ છે.”

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો
મોરબી

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

Editor By Editor 1 day ago
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?