By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 hour ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાઉદી 30 અબજ ડોલરની IPLમાં હિસ્સો ખરીદશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

સાઉદી 30 અબજ ડોલરની IPLમાં હિસ્સો ખરીદશે

agragujaratnews
Last updated: 2023/11/04 at 12:34 AM
2 years ago
Share
સાઉદી 30 અબજ ડોલરની IPLમાં હિસ્સો ખરીદશે
SHARE

  • સાઉદીએ IPLમાં પાંચ અબજ ડોલરના રોકાણની
  • લીગના વિસ્તરણમાં મદદની દરખાસ્ત મૂકી છે
  • BCCI લોકસભા ચૂંટણી બાદ દરખાસ્ત અંગે નિર્ણય લે તેવી શક્યતા

સાઉદી અરેબિયાએ ઇન્ટરનેશનલ ક્રિકેટની સર્વાધિક નફો કરતી ઇવેન્ટ એવી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અબજો ડોલરનો સ્ટેક ખરીદવા રસ દાખવ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર આઇપીએલને 30 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતી હોલ્ડિંગ કંપનીમાં રૂપાંતરિત કરવા સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સલાહકારોએ ભારત સરકારના અધિકારીઓને સૂચન કર્યું છે અને આમ થયા બાદ સાઉદી આઇપીએલમાં નોંધપાત્ર હિસ્સો ખરીદી શકે છે. મોહમ્મદ બિન સલમાન આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારતના પ્રવાસે આવ્યા હતા ત્યારે આ સંબંધમાં વાટાઘાટો થઇ હોવાનું કહેવાય છે. તે સમયે થયેલી ચર્ચા અનુસાર સાઉદીએ આઇપીએલમાં પાંચ અબજ ડોલરનું રોકાણ કરવાની અને ઇંગ્લિશ પ્રીમિયર લીગ તથા યુરોપિયન ચેમ્પિયન્સ લીગની માફક અન્ય દેશોમાં આઇપીએલનું વિસ્તરણ કરવામાં મદદરૂપ થવાની દરખાસ્ત મૂકી હતી. સાઉદી આ ડીલ કરવા આતુર છે જ્યારે ભારત સરકાર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી બાદ દરખાસ્ત અંગે નિર્ણય લે તેવી શક્યતા છે. જો આ ડીલ થઇ તો સાઉદી ઘરઆંગણાની અગાઉની સ્પોટ્ર્સ ઇવેન્ટ્સની માફક ભંડોળ માટે સોવરિન વેલ્થ ફંડનો ઉપયોગ કરી શકે છે. હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

આઇપીએલમાં અરામ્કો અને સાઉદી ટૂરિઝમ ઓથોરિટી સહિતના પ્રાયોજકોની ભરમાર છે અને આઇપીએલની દરેક સીઝન માત્ર બે મહિના ચાલતી હોવા છતાં ગયા વર્ષે બિડર્સે આઇપીએલના 2027 સુધીના પ્રસારણના રાઇટ્સ માટે 6.2 અબજ ડોલર મતલબ કે

આઇપીએલની એક મેચના પ્રસારણદીઠ 1.51 કરોડ ડોલર ચૂકવ્યા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર આઇપીએલમાં સાઉદી રોકાણ કરશે કે લીગના ફોરમેટમાં ફેરફાર કરાશે તો મીડિયા રાઇટ્સ માટેના એગ્રીમેન્ટ્સ પણ નવેસરથી કરવા પડશે.

સાઉદી ગ્લોબલ ક્રિકેટિંગ ડેસ્ટિનેશન બનવા ઉત્સુક

છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાઉદીએ સ્પોટ્ર્સ પાછળ અબજો ડોલરનો ખર્ચ કર્યો છે અને સાઉદીની સ્પોટ્ર્સ ગવર્િંનગ બોડીના ચેરમેનનું કહેવું છે કે તેઓ સાઉદીને ગ્લોબલ ક્રિકેટિંગ ડેસ્ટિનેશન બનાવવા માંગે છે. ઇંગ્લેન્ડના ક્રિકેટર બેન સ્ટોક્સે આ વર્ષે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘તમે પૈસા સાથે સ્પર્ધા કરી શકતા નથી, ખાસ કરીને સાઉદી અરેબિયા અમુક ખેલાડીઓ પાછળ જે હદે પૈસા ખર્ચી રહ્યું છે તેની વાત છે.’ દરમિયાન, અન્ય દેશોમાં આઇપીએલ ફેર્મ્યુલાની નકલ કરવાના પ્રયાસો પણ જારી છે. માઇક્રોસોફ્ટના સત્યા નડેલા અને એડોબના શાંતનુ નારાયણનું ફંડિંગ ધરાવતી મેજર લીગ ક્રિકેટની આ વર્ષે જુલાઈમાં પહેલી સીઝન યોજાઇ હતી. દક્ષિણ આફ્રિકા, યુએઇ તથા અન્ય દેશોમાં પણ ક્રિકેટ લીગ રમાય છે પણ આમાંની એકેય લીગ આઇપીએલનું કોમર્શિયલ પ્રભુત્વ તોડી શકી નથી.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
રાજકોટ

જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો

Editor By Editor 4 days ago
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?