By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    4 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    6 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    1 week ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: Winterમાં સવારે ખાલી પેટે કાચું લસણ ખાવું જોઈએ કે નહીં, જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Winterમાં સવારે ખાલી પેટે કાચું લસણ ખાવું જોઈએ કે નહીં, જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/20 at 3:18 PM
2 months ago
Share
Winterમાં સવારે ખાલી પેટે કાચું લસણ ખાવું જોઈએ કે નહીં, જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ
SHARE

Contents
લસણનું સેવન શરીરમાં ઉર્જાનો સંચારકાચું લસણ ખાવાના ફાયદા

શિયાળામાં શરીરને ઉર્જા મળે તેવા ખોરાક લોકો ખાતા હોય છે. ઠંડીમાં શરીરમાં વધુ સુસ્તી લાગે છે. એટલે આ દિવસોમાં લોકો ગરમ પીણાં, ઉકાળા અને એવા ખોરાક ખાય છે જેમાં શરીરમાં વધુ ઉર્જા આવે. તજ, કાળા મરી, તમાલ પત્ર જેવા અનેક મસાલાનો વિવિધ રીતે ઉપયોગ કરવામા આવે છે. તમે વડીલો પાસેથી ઘી સાથે લસણ ખાવું જોઈએ તેવું સાંભળ્યું હશે. સ્વાસ્થ્યમાં ફાયદો મેળવવા ખાલી પેટે કાચું લસણ ખાવાની સલાહ આપે છે.  શું ખરેખર સવારે ખાલી પેટે કાચું લસણ ખાવું જોઈએ કે નહીં. તેને લઈને હેલ્થ એક્સપર્ટે જણાવ્યું. 

લસણનું સેવન શરીરમાં ઉર્જાનો સંચાર

ઠંડીના દિવસોમાં મોટાભાગના લોકોને શરદી, ઉધરસની સમસ્યા રહેતી હોય છે. એટલે જ ખાસ કરીને શરીરમાં ઉર્જા ભરનાર મસાલાનું સેવન કરતા હોય છે. લસણ પણ અનેક રીતે ગુણકારી છે. તે ઘણા ઔષધીય ગુણધર્મોથી ભરપૂર આ લસણનો શાકભાજી અને કઠોળમાં ઉપયોગમાં લેવાય છે. લસણમાં ગરમીની અસર હોય છે. શિયાળામાં તેનું સેવન કરવાથી શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ મળે છે. તેને ખાવાથી કફ, લાળ અને વાયુ ઓછો થાય છે જ્યારે પિત્ત વધે છે. ખાસ કરીને, સવારે ખાલી પેટે કાચું લસણ ચાવવાથી પાચનમાં મદદ મળે છે. જાણો લસણ કેટલું ફાયદાકરક છે.

કાચું લસણ ખાવાના ફાયદા

લસણ ખાવાથી અનેક બીમારીઓને દૂર રાખવામાં મદદ મળે છે.  લસણ પાચનતંત્ર માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. સવારે કાચી લસણની કળી ખાવાથી આંતરડાનું સ્વાસ્થ્ય સારું રહે છે, સારા બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન મળે છે અને પાચનતંત્રમાં સુધારો થાય છે. તે ગેસ, અપચો અને પેટનું ફૂલવું દૂર કરવામાં મદદ કરી શકે છે. ખાલી પેટે લસણ ચાવવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર જાળવવામાં મદદ મળે છે. તે હૃદયના સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે અને બળતરા ઘટાડે છે. સ્વસ્થ વજન વ્યવસ્થાપનમાં પણ લસણ અસરકારક સાબિત થાય છે. સવારે કાચી લસણની કળી ચાવવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

લસણમાં આટલા છે પોષકતત્વો

લસણમાં સલ્ફર સંયોજન એલિસિન, વિટામિન સી અને બી6 જેવા ઔષધીય ગુણધર્મો અને કેલ્શિયમ, પોટેશિયમ, ફાઇબર, ફોસ્ફરસ, આયર્ન, મેંગેનીઝ અને સેલેનિયમ જેવા ખનિજો પણ હોય છે. આ વારંવાર શરદી, ખાંસી, ચેપ અને મોસમી ફ્લૂથી બચવામાં મદદ કરે છે. લસણ એક કુદરતી ઘટક છે જે તેના મજબૂત એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો માટે જાણીતું છે. તે એક સુપરફૂડ છે જે રોગપ્રતિકારક શક્તિ, પાચન અને એકંદર સ્વાસ્થ્યને ટેકો આપે છે. લસણના લાભ લેવા શિયાળામાં સવારે ખાલી પેટે ખાવાથી ફાયદો થશે. ઉનાળામાં સવારે કાચું લસણ ખાવાનું ટાળવું.

આ પણ વાંચો : Winter Tips : વિન્ટરમાં ઈમ્યુનિટી બુસ્ટર છે આ સુપરફૂડ, નિયમિત ખાશો તો બીમારીઓ દૂર રહેશે, રોગપ્રતિકારક શક્તિ વધશે

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
ધર્મ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

Editor By Editor 4 days ago
ભૂજમાં નિવૃત મહિલા PSIને ડિજીટલ એરેસ્ટ કરી ૮3.૪૪ લાખ પડાવતા ગઠીયા
દાઉદી બહોરા સમાજના બાબજી ગ્રુપ દ્વારા યોજીત બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાબજી કિંગ્સ ચેમ્પિયન
 વોર્ડ નં.૪, પ, ૭ અને ૧૪ના 3૦૦ વિસ્તારમાં કાલે પાણી વિતરણ બંધ
રાજકોટ-જેતપુર સિકસલેનમાં ૧૨૦૪ કરોડનો ધૂમાડો છતાં કામગીરી અડધે, ટોલની ઉઘરાણી ચાલુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?