By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: દક્ષિણનાં રાજ્યોએ અલગ દેશ માટે અવાજ બુલંદ કરવો પડશે : કોંગ્રેસ સાંસદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

દક્ષિણનાં રાજ્યોએ અલગ દેશ માટે અવાજ બુલંદ કરવો પડશે : કોંગ્રેસ સાંસદ

agragujaratnews
Last updated: 2024/02/02 at 11:00 AM
2 years ago
Share
દક્ષિણનાં રાજ્યોએ અલગ દેશ માટે અવાજ બુલંદ કરવો પડશે : કોંગ્રેસ સાંસદ
SHARE

  • કોંગ્રેસનો ઇતિહાસ ફૂટ પાડો અને રાજ કરવાનો રહ્યો છે : ભાજપ નેતા તેજસ્વી સૂર્યા
  • દક્ષિણ ભારતના અલગ રાજ્યની માગણી કરવા સિવાય કોઇ વિકલ્પ બચતો નથી
  • ઉત્તર અને દક્ષિણ ભારત મુદ્દે આપેલા નિવેદનથી વિવાદ છેડાઇ ગયો છે

કોંગ્રેસના સાંસદ ડી.કે. સુરેશે ગુરુવારે ઉત્તર અને દક્ષિણ ભારત મુદ્દે આપેલા નિવેદનથી વિવાદ છેડાઇ ગયો છે. કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડી.કે.શિવકુમારના ભાઇ ડી.કે.સુરેશે આરોપ લગાવ્યા છે કે કર્ણાટકને કેન્દ્ર સરકાર પૂરતા નાણા નથી આપી રહી. તેથી તેમની પાસે દક્ષિણ ભારતના અલગ રાજ્યની માગણી કરવા સિવાય કોઇ વિકલ્પ બચતો નથી. ડી.કે.સુરેશના આ નિવેદન પછી ભાજપે વળતો હુમલો કરીને કોંગ્રેસ પર ફૂટ પાડો અને રાજ કરોનું રાજકારણ રમવાના આરોપ લગાવ્યા છે.

બેંગ્લોરના કોંગ્રેસના સાંસદ ડી.કે.સુરેશે વચગાળાના બજેટ મુદ્દે કહ્યું હતું કે આ ચૂંટણીલક્ષી બજેટ છે. વચગાળાના બજેટમાં માત્ર નામ બદલવામાં આવ્યા છે. યોજનાઓના કેટલાક સંસ્કૃત અને હિંદી નામ પેશ થયા છે. કેન્દ્ર સરકાર દક્ષિણ ભારતના રાજ્યોને જીએસટી અને પ્રત્યક્ષ કરોમાં ભાગનો અધિકાર યોગ્ય રીતે નથી આપી રહી. દક્ષિણ ભારતના રાજ્યોને અન્યાયનો સામનો કરવો પડે છે. દક્ષિણ ભારતના રાજ્યોમાંથી ભેગું કરેલું ધન ઉત્તર ભારતને આપવામાં આવે છે. જો આવું જ ચાલતું રહેશે તો અમે એક અલગ દેશની માગણી કરવા મજબૂર બનીશું. અમારા તરફથી કેન્દ્રને રૂપિયા 4 લાખ કરોડ પ્રાપ્ત થઇ રહ્યા છે. બદલામાં અમને જે મળે છે તે નગણ્ય છે. આપણે આ મુદ્દે સવાલ ઉઠાવવો પડશે. જો બધું ઠીક ના થાય તો તમામ દક્ષિણના રાજ્યોએ અલગ રાજ્યની માગણી માટે અવાજ ઉઠાવવો પડશે.

ડી.કે. સુરેશના આ નિવેદનને મુદ્દે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ નિશાન સાધતાં જણાવ્યું હતું કે કોંગ્રેસનો ઇતિહાસ ફૂટ પાડો અને રાજ કરોનો રહેલો છે. તેમણે એક્સ પરની પોસ્ટમાં લખ્યું કે એક તરફ તેમના નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા સાથે દેશને જોડવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ એક સાંસદ દેશને તોડવા મેદાને ઊતર્યા છે.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
આંતરરાષ્ટ્રીય

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

Editor By Editor 7 days ago
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હદય રોગના હૂમલાથી મોત
એપ્રિલનાં પ્રારંભે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી વરસી
જમીન-સસ્તો ફલેટ અપાવવાની લાલચ આપી આંગડીયાના વેપારી સાથે ૪૧ કરોડની ઠગાઇ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?