By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Stomach Pain Relief : પેટના દુખાવો દૂર કરવા કરો ઘરેલુ ઉપચાર, દવાખાને ગયા વગર પેટની સમસ્યામાં મળશે છુટકારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Stomach Pain Relief : પેટના દુખાવો દૂર કરવા કરો ઘરેલુ ઉપચાર, દવાખાને ગયા વગર પેટની સમસ્યામાં મળશે છુટકારો

Last updated: 2025/11/04 at 1:22 PM
5 months ago
Share
Stomach Pain Relief : પેટના દુખાવો દૂર કરવા કરો ઘરેલુ ઉપચાર, દવાખાને ગયા વગર પેટની સમસ્યામાં મળશે છુટકારો
SHARE

તહેવારના દિવસોમાં મીઠાઈ અને નમકીન નાસ્તા ખાવાનો શોખ પેટ માટે ભારે પડે છે. ઠંડીના દિવસો શરૂ થઈ ગયા છે. આ દિવસોમાં લોકોને ખૂબ ખાવાનું મન થાય છે. પરંતુ વધુ પડતું ખાવાથી કયારેક પેટમાં દુખાવાની ભયંકર સમસ્યા ઉદભવે છે. આ ઉપરાંત ખોરાકની અસહ્યતા, અતિસાર, ગેસ, તણાવ, અથવા વધુ ગંભીર સ્થિતિના કારણે પણ પેટમાં દુખાવો થાય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા તમે કેટલાક ઘરેલુ ઉપચાર જરૂર અજમાવી શકો છો. આ કુદરતી ઉપાય પેટના દુખાવાને ઓછું કરવામાં મદદ કરી શકે છે.

પેટમાં દુખાવો દુર કરવા કરો આ ઉપચાર

વારંવાર થતો પેટનો દુખાવો દૂર કરવા તમે ગરમ પાણીની બોટલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે પેટ પર ગરમ પાણીની બોટલ મૂકવાથી આરામ મળશે. આ બોટલ મૂકો ત્યારે પહેલા કોટનનું કપડું મૂકો અને પછી બોટલ મૂકો. આમ, કરવાથી શેક થશે અને પેટમાં ચયાપચયની ક્રિયાને વેગ મળશે. આદુનું પાણી પણ પેટની સમસ્યા માટે અસરકારક ઉપચાર છે. તમે આદુના ટુકડાને પાણીમાં ઉકાળીને પીશો તો પેટના દુખાવામાં રાહત મળશે. આ દરમિયાન પાણી પીધાના 1 કલાક સુધી કોઈ વસ્તુ ખાવી નહીં. ફુદીનો પાચન સમસ્યા માટે રામબાણ ઇલાજ છે. ફૂદીનાનો રસ પીવાથી પેટમાં થતી ગરબડ દૂર થશે. ધાણાના બીજને પાણીમાં પલાળીને પીવાથી ગેસ અને પેટના દુખાવામાં જલદી રાહત મળે છે. આ ઉપરાંત હળદર પણ ચમત્કારિક ઔષધિ છે. હળદરમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે પેટના દુખાવાને ઓછું કરવામાં મદદ કરી શકે છે.

વારંવાર થતો પેટના દુખાવાની ના કરો અવગણના

પેટનો દુખાવો વારંવાર થતો હોય અને આ દુખાવો બહુ ગંભીર હોય અથવા લાંબા સમય સુધી રહેતો હોય તો ડોક્ટરની મુલાકાત જરૂરી છે. સામાન્ય રીતે મહિલાઓને માસિક સ્રાવ સમયે દુખાવો થાય છે. તો કયારેક કબજીયાતના કારણે લોકોને વારંવાર પેટમાં દુખાવો રહે છે. આ સમસ્યાને અવગણવામાં આવે તો આગળ જતા કિડની અને લીવર પર અસર થઈ શકે છે. વારંવાર પેટના દુખાવો કયારે મહિલાઓમાં ઓવરી  સંબંધિત સમસ્યા વધારે છે. પેટના ભયંકર દુખાવો વારંવાર થાય તો એ કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. પરંતુ મોટાભાગના લોકોને ખરાબ ખાનપાન અને અનિયમિત ભોજન લેવાની આદતના કારણે પેટમાં દુખાવો થાય છે. આ સામાન્ય દુખાવામાં તમે ઉપર જણાવેલ કુદરતી ઉપચાર કરી શકો છો.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.)

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
રાજકોટ

પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા

Editor By Editor 3 days ago
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?