By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    15 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: BRTS બસ અકસ્માત બાદ સુરત મનપા તંત્રએ ગાઈડલાઈન્સ બનાવી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

BRTS બસ અકસ્માત બાદ સુરત મનપા તંત્રએ ગાઈડલાઈન્સ બનાવી

agragujaratnews
Last updated: 2023/12/26 at 9:31 PM
2 years ago
Share
BRTS બસ અકસ્માત બાદ સુરત મનપા તંત્રએ ગાઈડલાઈન્સ બનાવી
SHARE

  • કોન્ટ્રાકટરને આવનારા દિવસોમાં બ્લેક લિસ્ટ કરાશે
  • હવે ડ્રાઈવરની સ્મિમેર હોસ્પિટલમાં ફિટનેસ સર્ટી લેવી પડશે
  • ડ્રાઈવર અકસ્માત કરશે તો કોન્ટ્રાકટર સામે પણ પોલીસ ફરિયાદ

આખરે સુરત મનપા તંત્ર જાગ્યું છે. હાલમાં જ કતારગામમાં થયેલા BRTS બસ અકસ્માત બાદ તાત્કાલિક ધોરણે પાલિકા કમિશ્નર અને મેયર સહિત પદાધીકારીઓએ બેઠખ યોજવામાં આવી હતી. જેમાં સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ડ્રાઈવર અને કન્ડકટરની લાયકાત નક્કી કરવાની સૂચના અપાઈ છે.

આ અંગે SMC ના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છેકે, હવે કોઈ પણ પ્રકારનો અકસ્માત થશે, તો માત્ર ડ્રાઈવર જ નહીં, પરંતુ એજન્સી સામે પણ ગુનો દાખલ થશે. આ ઉપરાંત વિજીલન્સની ટીમને બ્રેથ એનેલાઈઝર દ્વારા ડ્રાઈવર અને કન્ડકટરની તપાસ કરી રોજબરોજનો રીપોર્ટ બનાવી જવાબદાર અધિકારી મારફત રજુ કરવામાં આવશે. જો કોઈ નશાની હાલતમાં પકડાય તો પોલીસ ફરીયાદ કરાશે.

આ ઉપરાંત જો કર્મચારીઓને ઓછા પગાર અપાશે તો, જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે સાવચેતીના અન્ય નિયમો પણ નક્કી કરાયા છે. જેમાં ડ્રાઈવર અને કન્ડકટરને 7 દિવસમાં મેડીકલ ફીટનેસના સર્ટીફીકેટ મેળવાનું રહેશે. તેમજ ફીટનેસના સર્ટીફીકેટ સ્મીમેર હોસ્પિટલના જવાબદાર નિયત ડોક્ટર પાસેથી મેળવી રજુ કરવાનું રહેશે.

બીજી તરફ સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી હાલનું કેરેકટર સર્ટિફિકેટ પણ 7 દિવસમાં રજુ કરવાનું રહેશે. બસમાં કઈ કઈ સુવિધા કે સુચના હોવી જોઈએ તેનું ચેકલીસ્ટ બનાવવું રહેશે અને જવાબદાર અધિકારીની સહીથી દર માસે ચકાસણી કરી, તેનો રીપોર્ટ આપવો પડશે.

ડ્રાઈવર અને કન્ડકટર માટેના નિયમો

  • વીજીલન્સની ટીમને બ્રેથ એનેલાઈઝર ધ્વારા ડ્રાઈવર અને કન્ડકટરની તપાસ કરી રોજબરોજનો રીપોર્ટ બનાવી જવાબદાર અધિકારી મારફત રજુ કરવો. નશાની હાલતમાં પકડાય તો પોલિસ ફરીયાદ કરવી.
  • કર્મચારીઓને ઓછા પગાર આપવા માટે જવાબદાર સામે કાર્યવાહી કરવી.
  • ચોરી, ટીકીટ નહીં આપવી, મારપીટ કરવી જેવી બાબતો ધ્યાન પર આવતા ડ્રાઈવર, કન્ડકટર અને એજન્સી સામે પોલિસ કાર્યવાહી કરવી.
  • ડ્રાઈવર/કન્ડકટરના દિન-૭ મેડીકલ ફીટનેસના સર્ટીફીકેટ યોગ્ય ચાર્જ વસુલી સ્મીમેર હોસ્પીટલના જવાબદાર નિયત ડોકટર પાસેથી મેળવી રજુ કરવું.
  • સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી હાલનું કેરેકટર સર્ટીફીકેટર દિન-૭ માં રજુ કરવું.
  • બસમાં કઈ કઈ સુવિધા/સુચના હોવી જોઈએ તેનું ચેકલીસ્ટ બનાવવું. જવાબદાર અધિકારીની સહીથી દર માસે ચકાસણી કરવી તેનો રીપોર્ટ કરવો.
  • બસના ટેન્ડરની શરતોની ચકાસણી કરવી.
  • જે બસમાં ડીઝીટલ બોર્ડ નથી ચાલતા. તે તાકીદે ચાલુ કરવા.
  • વિજીલન્સની ટીમની તપાસમાં જો કોઈપણ ટીકીટ વગર મુલાકાતી મળે તો માત્ર કંડકટર જ નહી પરંતુ એજન્સી સામે પણ સુરત મહાનગરપાલિકાના નાણાંકીય ઉચાપત જેવી પોલિસ ફરીયાદ નોંધી પરમેન્ટલી ટર્મીનેટ કરવામાં આવશે.
  • મીટીંગમાં લાગત એજન્સીઓના મુખ્ય જવાબદાર વ્યકિત હાજર ન રહેતા તેઓને શો કોઝ નોટીસ આપી ખુલાસો માંગવો તેમજ બ્લેક લીસ્ટની કાર્યવાહી કરવી.
  • હવે ભવિષ્યમાં નાના-મોટા એકસિડન્ટ થશે તો ડ્રાઈવર સહિત એજન્સી પર ગુનો દાખલ થશે.
  • ક્રોસીંગમાં સ્પીડ લીમીટ ૦ થવી જોઈએ. તેમજ સ્પીડ લિમીટ નકકી કર્યા મુજબ જ બસ ચાલે તે મુજબ મોનીટરીંગ કરવુ.
  • બસ સ્ટોપ સિવાય કયાંય પેસેન્જરને ઉતારવા નહી.
  • ભવિષ્યમાં કોઈપણ ઘટના બને તો કેસ ટુ કેસ સહાય કંપનીના બીલમાંથી ચુકવવામાં આવશે.
  • એકસીડન્ટ કરનાર કોઈપણ ડ્રાઈવરના લાયસન્સ સસ્પેન્સન માટે મહાનગરપાલિકા તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
  • એક વર્ષમાં BRTS તથા સીટી લીંકમાં મોબાઈલ-પૈસા ચોરી તથા મારામારીના ગુનાઓની પોલિસ સ્ટેશનોમાંથી માહિતી મેળવી કાર્યવાહી કરવી.જેવા નિર્ણય લેવામાં આવ્યા છે.

You Might Also Like

માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ
ગુજરાત

 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ

Editor By Editor 2 days ago
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?