By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    7 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાકિસ્તાનના મતદારોએ આતંકવાદને ના કહી, હાફિઝનો પુત્ર હાર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના મતદારોએ આતંકવાદને ના કહી, હાફિઝનો પુત્ર હાર્યો

agragujaratnews
Last updated: 2024/02/09 at 9:55 PM
2 years ago
Share
પાકિસ્તાનના મતદારોએ આતંકવાદને ના કહી, હાફિઝનો પુત્ર હાર્યો
SHARE

  • પાકિસ્તાનના મતદારોએ આતંકવાદને કહ્યું ના
  • આતંકવાદી હાફિઝ સઈદનો પુત્ર હાર્યો ચૂંટણી
  • લતીફ ખોસાએ તલ્હા સઈદને હરાવ્યો

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો 12 કલાકના વિલંબ બાદ એક પછી એક જાહેર થઈ રહ્યા છે. 8 ફેબ્રુઆરીએ દેશમાં સામાન્ય ચૂંટણીઓ સાથે રાજ્યની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. ઈમરાન ખાનની પાર્ટીને આ ચૂંટણીઓથી દૂર રાખવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવ્યા હતા. ભારતના લોકોને પણ આ ચૂંટણીમાં રસ હતો.

તલ્હા સઈદ હાર્યો

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો આવતા જ રહે છે. પીટીઆઈ અને નવાઝ શરીફના પીએમએલ-એન સમર્થિત આઝાદ ઉમેદવારો વચ્ચે ગાઢ મુકાબલો છે. આતંકવાદી હાફિઝ સઈદના કારણે ભારતીયોને પણ આ ચૂંટણીમાં રસ છે. સઈદની પાર્ટી પાકિસ્તાની મરકઝી મુસ્લિમ લીગે ઘણી સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.આમાંથી એક સીટ પર હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ પણ ઉમેદવાર હતો. મળતી માહિતી મુજબ આ ચૂંટણીમાં તલ્હા સઈદને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સઈદ લાહોરની એનએ-122 સીટ પરથી ઉમેદવાર હતો પરંતુ એવું લાગે છે કે પાકિસ્તાનના મતદારોએ આતંકવાદને ના કહી દીધી છે.

પરિણામમા છઠ્ઠા ક્રમે

તાલ્હા પરિણામમાં છઠ્ઠા ક્રમે રહ્યો હતો. તેમને માત્ર 2042 મત મળ્યા. તલ્હાને હરાવનાર નેતાનું નામ લતીફ ખોસા છે, જે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના નજીકના માનવામાં આવે છે. લતીફ ખોસા લાહોરની આ બેઠક પરથી 1 લાખથી વધુ મતોથી ચૂંટણી જીત્યા છે.

કોણ છે તલ્હા સઈદ?

તલ્હા સઈદને લશ્કર-એ-તૈયબાનો નંબર ટુ માનવામાં આવે છે. હાફિઝ સઈદ પછી તેનું આખું આતંકી સામ્રાજ્ય તલ્હા સઈદ પાસે છે. ભારત સરકારે યુએપીએ હેઠળ તલ્હાને આતંકવાદી જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં લશ્કર-એ-તૈયબાના હુમલા પાછળ તલ્હા સઈદનો હાથ હતો.લશ્કર-એ-તૈયબા માટે ભરતી અને ભંડોળ એકત્ર કરવામાં પણ તલ્હાનું નામ સામે આવ્યું છે. ઉપરાંત, તે ભારત વિરુદ્ધ હુમલાનું કાવતરું ઘડી રહ્યો હોવાનું માનવામાં આવે છે. તલ્હા પર ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ તે ભાગી ગયો હતો.

ઈમરાનખાન ના લડી શકયા ચૂંટણી

પાકિસ્તાનની ચૂંટણીમાં તેમણે લાહોર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી જ્યાંથી પીટીઆઈ નેતા અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ચૂંટણી લડવાની વાત કરી રહ્યા હતા. જો કે, બાદમાં તેમની ધરપકડ અને એક પછી એક ત્રણ કેસમાં દોષિત ઠેરવવાને કારણે તેઓ ચૂંટણી લડી શક્યા ન હતા.

 

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પડધરી-રામપરા નદીમાં રાજકોટના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત
રાજકોટ

પડધરી-રામપરા નદીમાં રાજકોટના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત

Editor By Editor 4 days ago
કોઠારીયા અને ગાંધીગ્રામ વિસ્તારમાં બે મકાનને નિશાન બનાવી 11.90 લાખની ચોરી
સાયબર સેલ PSIની સર્વિસ રિવોલ્વરથી અચાનક ફાયરિંગ, અધિકારી અને મહિલા મિત્ર ઘવાયા
ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો
 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?