પગની ઘૂંટીથી એડી સુધી સતત દુખાવો થતો રહે છે. આ દુખાવાને સામાન્ય ગણી લોકો અવગમે છે. દવા લીધા બાદ પણ વારંવાર આ દુખાવો તો તે ચિંતાનો વિષય છે. એડીમાં થતો આ ભયંકર દુખાવા પાછળ ઘણા ગંભીર કારણો હોઈ શકે છે. આ દુખાવો દુર્લભ બીમારીનો સંકેત હોઈ શકે છે. આ દુખાવામાંથી છુટકારો મેળવતા પહેલા કયા કારણે દુખાવો થાય છે તે જાણવું જરૂરી છે. આ દુખાવાની મૂળ સમસ્યા સમજી તેનું યોગ્ય રીતે નિદાન કરવાથી જ લાભ થશે.


