By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    19 minutes ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    23 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટના અગ્નિકાંડની ચાર્જશીટ ૨૨મીએ રજૂ કરાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટના અગ્નિકાંડની ચાર્જશીટ ૨૨મીએ રજૂ કરાશે

agragujaratnews
Last updated: 2024/07/09 at 8:21 PM
2 years ago
Share
રાજકોટના અગ્નિકાંડની ચાર્જશીટ ૨૨મીએ રજૂ કરાશે
SHARE

સરકારની સીટ, સત્ય શોધક સમિતિના સંકલનમાં થયેલી તપાસમાં ૧૫ની ધરપકડ : ૨૫૦ નિવેદનો લેવાયા : અઢી લાખ પાનાની ચાર્જશીટ બનશે

રાજકોટના ટીઆરપી અગ્નિકાંડની તપાસમાં એક તરફ અધિકારીઓ અને પદાધિકારીઓ સુધી કાનૂનનો હાથ પહોંચ્યો નથી ત્યારે બીજી બાજુ તપાસ પૂર્ણ થઇ ગઇ છે અને તપાસ સમિતિઓ હવે રિપોર્ટ તથા ચાર્જશીટ માટે ઉતાવળ કરી રહ્યા છે. આગામી ૨૨મી તારીખે રાજકોટના અગ્નિકાંડની ચાર્જશીટ વિવિધ સમિતિઓ કોર્ટમાં રજૂ કરશે. અત્યાર સુધીમાં આ કેસમાં ૧૫ શખ્સોની ધરપકડ થઇ છે. ૨૫૦થી વધુ નિવેદનો નોંધાયા છે અને અઢી લાખ પેજની કુલ ચાર્જશીટ બની હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હવે માત્ર એફએસએલ સહિતના પૂરાવાઓની કડી જોડાઈ રહી છે અને આગામી તા.૨૨ જૂલાઈએ આ અગ્નિકાંડને અને તેનો ગુનો નોંધાયાને ૨ માસ પૂરા થાય તે પહેલા જ કોર્ટમાં તોતિંગ કદનું ચાર્જશીટ રજૂ કરવા પોલીસ જહેમત ઉઠાવી રહી છે.

રાજકોટ સિટ ઉપરાંત સરકારની સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં રચાયેલી સિટ અને ત્યારબાદ અશ્વનીકુમાર સહિતની સત્યશોધક કમિટિ રચાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ ત્રણેય સમિતિઓના રિપોર્ટમાં વિરોધાભાસ ન જન્મે તેની કાળજી લેવાઈ હતી અને એક લાઈન ઉપર સંકલનથી તપાસ થતી હતી.

શહેર પોલીસની સિટ દ્વારા આશરે ૨૫૦થી વધુ નિવેદનો લેવાયા છે. મહાપાલિકા, પોલીસ, પી.ડબલ્યુ.ડી. સહિત સરકારી કચેરીઓમાંથી થોકબંધ સાહિત્ય કબજેકરાયું છે. આદરમિયાન પોલીસમાંથી ગેમઝોનને મંજુરી બાબતની એક ફાઈલ ગુમ થયાની વિગતો પણ બહાર આવી હતી જે કોણે કરી તે હજુ સવાલ જ રહ્યો છે.

ગુનાના કામે દોઢ માસની તપાસમાં પૂર્વ ટી.પી.ઓ., ચીફ ફાયર ઓફિસર સહિત ૮ અધિકારીઆની ધરપકડ કરીને રિમાન્ડ પર લઈ જેલહવાલે કરાયા છે અને પોલીસની ઉંડી તપાસમાં સાગઠીયા, મકવાણા સહિત ટી.પી.ની ટોળકીએ રેકર્ડ સાથે ચેડાં કર્યાનો અને સાગઠીયા ઉપરાંત પૂર્વ ડે.ચીફ ફા. ઓફિસર ઠેબાએ અપ્રમાણસર મિલ્કત વસાવ્યાનું પણ ખુલ્યું હતું. જ્યારે પોલીસના ચાર ઈન્સપેક્ટરો, પી.ડબલ્યુ.ડી.ના એન્જિનિયરો વગેરે માત્ર સસ્પેન્ડ કરાયા છે અને પોલીસ કમિશનર તથા મ્યુનિ.કમિશનરની બદલી કરાઈ છે અને મનપાના પૂર્વ કે વર્તમાન પદાધિકારીઓ સહિત નેતાઓને સંપૂર્ણ ક્લીનચીટ આજ સુધી અપાઈ છે. પોલીસસૂત્રો અનુસાર તપાસ મનપાના અધિકારીઓની ગુનાહિત અને પોલીસ અધિકારીઓની વહીવટી બેદરકારી જણાઈ છે અને તે મૂજબ પગલા લેવાયા છે.

You Might Also Like

 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન

 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ

પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત રવી-સોમ, બાળકો, મહિલાઓની રેલી

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
રાજકોટ

ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ

Editor By Editor 22 hours ago
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?