By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    5 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    7 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    2 weeks ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

agragujaratnews
Last updated: 2024/08/22 at 7:53 PM
1 year ago
Share
સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ
SHARE

ભારતીયો માટે અજાણી એવી અલ્ટીમેટ ફ્રીસબી રમતમાં નાના ગામમાંથી ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યા છે

આર્થિક,સામાજિક પડકારો ઝીલીને પણ ગામના 6 ખેલાડીઓ વર્લ્ડ અલ્ટીમેટ ચેમ્પિયનશિપમાં ભારતનું  પ્રતિનિધિત્વ કરશે

તાજેતરમાં ઓલમ્પિક રમતોત્સવમાં મહિલા ખેલાડીઓની તાકાતનો પરચો દરેકને મળ્યો. સામાન્ય રીતે રમતગમતમાં મહિલાઓ પણ ખભે ખભા મિલાવીને આગળ વધી રહી છે ત્યારે વર્લ્ડ અલ્ટીમેટ ચેમ્પિયનશિપમાં દિલ્હીના ઝમરૂદપુર ગામની દીકરીઓ વિશ્વકક્ષા સુધી પહોંચી છે. આ રમત વિશે ભારતમાં ઘણા ઓછા લોકો જાણે છે આમ છતાં નાના ગામના આ ખેલાડીઓ પોતાની જાત મહેનતથી વિશ્વકક્ષાની ચેમ્પિયનશિપમાં ભાગ લેવાના છે.

આ રમતથી મોટાભાગના લોકો  અજાણ છે.અલ્ટીમેટ ફ્રીસબી જેને અલ્ટીમેટ પણ કહેવામાં આવે છે તે આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટી દ્વારા માન્ય એક ટીમ સ્પોર્ટ છે.આર્થિક સામાજિક અનેક પડકારો હોવા છતાં દિલ્હીના ઝમરુદપુરના છ ખેલાડીઓ વર્લ્ડ અલ્ટીમેટ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરશે જેમાં દીકરીઓનો પણ સમાવેશ થાય છે.

આ રમત માટે વાય અલ્ટીમેટ સંસ્થાના ડાયરેક્ટર અને સહસંસ્થાપક બીનોય સ્ટીફનના જણાવ્યા મુજબ આ એક એવી રમત છે જે કૌશલ્ય પ્રદાન કરે છે આ રમતમાં યુવા અને યુવતીઓ એક સાથે ટીમમાં રમે છે. ફૂટબોલની જેમ ફલાયિંગ ડિસ્ક જેવી એક ડિસ્ક  પાર્ટનરને પાસ કરતા કરતા ગોલ કરવાનો હોય છે. આ રમત સેલ્ફ રેફરી હોય છે તેથી ભૂલ થાય તો જાતે જ જાણ કરવાની હોય છે. આ રમત માટે ખેલાડીઓને અનેક સંઘર્ષ કરવા પડે છે કારણ કે ભારત સરકાર દ્વારા માન્યતા મળી ન હોવાના કારણે નેશનલ ટીમ સુધી પહોંચવા માટે જાતે જ ફંડ ભેગું કરવું પડે છે તેમજ રમતમાં ભાગ લેવા માટે જાતે જ ખર્ચ કરવો પડે છે.

વાય અલ્ટીમેટ ના ડાયરેક્ટર રોહિત કોહલીના જણાવ્યા મુજબ

 નાના ગામમાં એક જ ઘરમાં પાંચથી વધુ લોકો રહેતા હોય છે કોઈ પણ જાતની ફેસિલિટી મળતી નથી સામાન્ય જીવન પણ પડકાર જનક હોય છે આમ છતાં પ્રેક્ટિસ કરી શારીરિક રીતે સક્ષમ બનીને તેઓ નેશનલ સુધી પહોંચ્યા છે. આ રમતના ખેલાડી મેઘા રાવત ના જણાવ્યા મુજબ ઘરની પરિસ્થિતિ એવી નથી હોતી કે હેલ્ધી ફૂડ ખાઈ શકે આ ઉપરાંત વર્કઆઉટ માટે પણ કોઈ ખાસ જગ્યા નથી હોતી જેથી સાંજના ટાઈમે જ ખેલાડીઓ ભેગા થઈને વર્કઆઉટ કરે છે અમુક માતા-પિતા પોતાની દીકરીને આ રમત માટે મનાઈ પણ કરતા હોય છે કારણ કે સાથે છોકરાઓ પણ હોય છે આમ છતાં દીકરીઓ બધા જ સંઘર્ષોને પાર કરીને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે સપ્ટેમ્બર 2024 માં ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપ યોજાવાની છે જેમાં જમરૂખપુર ગામની આ દીકરીઓ ભારતનો પ્રતિનિધિત્વ કરશે.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

મહિલા તબીબોને રક્ષાબંધનના દિવસે સેલ્ફ ડિફેન્સ અને ટ્રેનીંગ અપાઈ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગાઢ ધુમ્મસનું સામ્રાજય છવાતા હવાઇ સેવાઓને ગંભીર અસર
અમદાવાદ

ગાઢ ધુમ્મસનું સામ્રાજય છવાતા હવાઇ સેવાઓને ગંભીર અસર

Editor By Editor 7 days ago
 મનપાના અંદાજપત્રમાં તિજોરીની આર્થિક સ્થિતિની અસર વર્તાશે
ધ્રાંગધ્રાના ચુલી ગામે ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી એક કરોડનો દારૂ પકડાયો
BAPSના વડા મહંત સ્વામીનો ૯૨મો જન્મજયંતિ મહોત્સવ ભવ્યતાથી ઉજવાશે
 UGCના નવા નિયમનો વિરોધ, રવિવારે બંધનું એલાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?